हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Email
Email News
Canada News
કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ કરવાનું ષડયંત્ર? શું છે આ 'ગંદો પ્લાન'
Dec 14,2024, 13:40 PM IST
gujarat
વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી ખળભળાટ, તંત્રમાં દોડધામ મચી
હરણી એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા સીઆઇએસએફને ચોથી ઓક્ટોબર સવારે 10:54 વાગ્યે એક ઇમેલ મળ્યો હતો. સીઆઇએસએફના અધિકારી પ્રદીપ રામે આ અંગે હરણી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો દાખલ કરી સાયબર સેલની મદદ લઈ તપાસ હાથ ધરી છે.
Oct 5,2024, 16:18 PM IST
gujarat news
એક ઈમેલ આવ્યો અને દોડતી થઈ પોલીસ, અમદાવાદ એરપોર્ટ પર કેમ પડીકે બંધાયા મુસાફરોના જીવ?
ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ. મુસાફરોમાં પણ એક પ્રકારનો ખૌફ જોવા મળ્યો. કારણ હતું પોલીસને મળેલો એક ઈમેલ.
Dec 28,2023, 13:42 PM IST
pm narendra modi
PM મોદીની હત્યાના કાવતરાનો થયો ખુલાસો, NIA ને સોંપી ઇમેલની તપાસ
ઇમેલ કરનારે કહ્યું કે તે આત્મહત્યા કરી રહ્યો છે, જેથી આ ષડયંત્રનો પર્દાફાશ ન થઇ શકે. પ્રધાનમંત્રી મોદીને મારવા માટે તૈયાર છે. તેમની પાસે 20 સ્લીપર સેલ છે. કુલ 20 કિલો આરડીએક્સ છે.
Apr 1,2022, 15:01 PM IST
google maps
ઘરે બેઠા ગૂગલ મેપ દ્વારા કરો મોટી કમાણી, જાણો શું છે પ્રોસેસ
Google Maps દ્વારા પણ મોટી કમાણી કરી શકાય છે. ગૂગલ તરફથી એક નવી પોલિસી લાગુ કરવામાં આવી છે, જે ગૂગલ મેપ બિઝનેસ વેરિફિકેશનને લઇને કરવામાં આવી રહી છે. આવો જાણીએ કેવી રીતે ઘરે બેસીને મોટી કમાણી કરી શકાય...
Feb 23,2022, 14:04 PM IST
Gujarat high court
ડોક્યુમેન્ટ જમા કરાવવા હાઇકોર્ટ સુધી નહીં જવું પડે, Email દ્વારા મળશે કેસની માહિતી
ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) સિવાય રાજ્યની તાલુકા કક્ષા સુધીની તમામ કોર્ટ (Court) માં સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવશે.
Aug 15,2021, 0:06 AM IST
Raj Kundra
એક ઈમેઈલથી Raj Kundra ના ડર્ટી પિક્ચર પ્રોજેક્ટ 'ખ્વાબ'નો થયો ખુલાસો, જાણીને ચોંકશો
સોફ્ટ પોર્નોગ્રાફી કેસમાં રોજેરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે અને રાજ કુન્દ્રાના અલગ અલગ કારનામા સામે આવી રહ્યા છે.
Jul 23,2021, 7:35 AM IST
Unknown
GMAIL: શું તમને આવે છે UNKNOWN E-MAIL? આ રીતે જાણો ક્યાંથી આવ્યો E-MAIL
નવી દિલ્લીઃ લગભગ ઈ-મેઈલ મોકલવા માટે મોટેભાગના લોકો GMAIL યૂઝ કરે છે. પરંતુ, જ્યારે કોઈ અનનોઉન સોર્સથી તમને મેઈલ આવે ત્યારે તમારા મનમાં જિજ્ઞાશા ઉત્પન્ન થાય કે આ મેઈલ ક્યાંથી આવ્યો છે. અહીં અમે તમને જણાવીશું કે કેવી રીત તમે જાણી શકો છો કે કયાનું ઈ-મેઈલ એડ્રેસ છે અને ક્યાંથી તે મોકવામાં આવ્યો છે.
May 25,2021, 15:59 PM IST
ટ્વિટર
Twitter પર લગાવ્યો 25 કરોડનો દંડ, યૂઝર્સે ડેટા સાથે કરી છેડછાડ
ટ્વિટરે ખુલાસો કર્યો છે જાહેરાતના લાભ માટે યૂઝર્સના ફોન નંબર અને ઇમેલ આઇડીનો દુરૌપયોગ કરવા સંબંધિત એક તપાસમાં કંપની તરફથી યૂએસ ફેડરલ ટ્રેડ કમિશન (એફટીસી)ને 25 કરોડ ડોલર સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે.
Aug 4,2020, 12:51 PM IST
સોશિયલ મીડિયા રેમિટેન્સ
સોશિયલ મીડિયા દ્વારા ભારતમાં પૈસા મોકલી શકે છે NRI, ખુબ જ સરળ અને સુરક્ષિત છે રીત
શું તમે જાણો છો કે, વિદેશમાં રહેતા ભારતીય પણ હવે દેશમાં સોશિયલ મીડિયા દ્વારા પૈસા સંબંધીઓને ટ્રાન્સફર કરી શકે છે. હાલ દેશના ખાનગી સેક્ટરમાં કાર્યરત એક બેંકે આ સેવા શરૂ કરી છે. આ સેવા દ્વારા એનઆરઆઇ માત્ર વોટ્સએપ અને ઇમેલ દ્વારા પૈસા મોકલી શકે છે.
Jul 5,2020, 19:06 PM IST
Gmail
શું તમને ખબર છે કે તમે 49 વર્ષ માટે એડવાન્સમાં મેઈલ શિડ્યુલ કરી શકો છો...
દુનિયાભરમાં પર્સનલ ઈમેઈલ તરીકે જીમેલ (GMAIL) નો સૌથી વધુ ઉપયોગ થાય છે. તેમાં અનેક એવા ફીચર્સ છે, જેના વિશે લોકોને બહુ જ ઓછું ખબર છે. આવુ જ એક ફીચર છે શિડ્યુલ સેન્ડ. આ ફીચરની મદદથી યુઝબ બાદમાં પણ મોકલવા માટે ઈમેઈલ શિડ્યુલ કરી શકે છે. તમને જણાવી દઈએ કે, આ ફીચરના માધ્યમથી 49 વર્ષ માટે એડવાન્સમાં ઈમેઈલને શિડ્યુલ કરવાની સુવિધા આપવામાં આવી છે.
Apr 24,2020, 9:59 AM IST
Inbox zero
આજના યુવાઓને લાગી રહી છે એવી બીમારી, કે જોયા વગર નથી રહી શક્તા એક ખાસ વસ્ત
ભારતમાં 60 ટકાથી વધુ ‘મિલેનિયલ’ (millennials) એટલે કે 21મી સદીની શરૂઆતમાં જન્મેલા યુવકોને એક નવી પ્રકારની બીમારી લાગુ પડી રહી છે. આ યુવા પોતાના વાંચ્યા વગરના ઈમેઈલ (Email) ને ઈનબોક્સમાં પડેલા જુએ છે તો તેઓ ચિંતિંત થઈ જાય છે. આ ખુલાસો એક સરવેમાં સામે આવ્યો છે. ભારતમાં 600થી વધુ મિલેનિયલોની સાથે તેમના વર્ક ઈ-મેઈલ બિહેવિયર પેટર્નને સમજવા માટે સરવે કરવામાં આવ્યો હતો.
Jan 28,2020, 11:08 AM IST
અમદાવાદ
વૃષ્ટિએ પોતાની માતાને કર્યો Email, જાણો શું કહ્યું વૃષ્ટિએ...
અમદાવાદની વૃષ્ટિ કોઠારી અને શિવમ પટેલના ગુમ થવાના મામલામાં નવો વળાંક આવ્યો છે. વૃષ્ટિ કોઠારીએ પોતાની માતાને ઈ-મેઈલ કર્યો છે. ઈ-મેઈલમાં લખ્યુ: હું ખુશ છુ, મને નોકરી મળી ગઈ છે, મારી ચિંતા ન કરતી. પોલીસે ઈમેઈલના આધારે તપાસ શરૂ કરી દીધી છે.
Oct 8,2019, 14:15 PM IST
સુરત
સુરત: વીમાના નામે ફોન કરીને 44 લાખની છેતરપીંડી કરનાર શખ્શ ઝડપાયો
જો તમે વીમા માટે કોઈના ફોન આવતા હોય તો થઇ જજો સાવધાન કારણ કે, સુરત પોલીસના હાથે એક એવો આરોપી પકડાયેલ છે જે પહેલા તો વીમા માટે લોભામણી સ્કીમ આપીને પોલિસી આપતો અને ત્યાર પછી સરકારી ખોટા કાગડો આપી પેમેંન્ટ રિલીઝના નામે રૂપિયા માગવી છેતરપીડી કરતો હતો. આરોપી સામે રૂપિયા 44 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલ છે.
Aug 14,2019, 17:17 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી