हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fermers
Fermers News
Drone Didi
ડ્રોનથી ખેતરમાં દવા છાંટીને બનાસના 'ડ્રોન દીદી' બન્યા લખપતિ! કંડારી નવી કેડી
ગાંધીનગર: ગુજરાતના ગામડાની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્વસહાય જૂથોના માધ્યમથી તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ દિશામાં નોંધપાત્ર કામગીરી થઇ રહી છે. જેના પરિણામસ્વરૂપે આજે ગામડાની મહિલાઓ દેશભરની અન્ય મહિલાઓ માટે પ્રેરણાના અનોખા દૃષ્ટાંત બન્યા છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ બનાસની ડ્રોન દીદી આશાબેન ચૌધરીની, જેઓ ગામડામાં રહીને તેમના સપના સાકાર કરી રહ્યાં છે.
Jul 30,2024, 13:45 PM IST
gujarat news
ગુજરાતના દરેક તાલુકામાં હવે અઠવાડિયામાં આ બે દિવસ ભરાશે પ્રાકૃતિક કૃષિનું બજાર
રાજ્યમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. ૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા : ૭,૫૩,૦૦૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી : એક મહિનામાં રાજ્યમાં ૨,૬૨,૯૮૬ ખેડૂતોને તાલીમ.
Jan 3,2024, 16:49 PM IST
gujarat
આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ, રાજ્યના 2 લાખ 66 હજાર ખેડૂતોએ કરાવી નોંધણી
રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાં આજે લાભપાંચમના દિવસથી શુભ મુહૂર્ત સાથે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ વર્ષે ટેકાના ભાવે 10 લાખ મેટ્રિક ટન મગફળી ખરીદી કરશે અને એક મણનો 1110 ભાવ હશે.
Nov 9,2021, 9:40 AM IST
munfali
આવતી કાલથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ, 2 લાખ 66 હજાર ખેડૂતોએ કરાવી નોંધણી
Nov 8,2021, 10:11 AM IST
farming
ખેતી માટે નહીં પડે જમીનની જરૂર! આ ટ્રીકથી દીવાલ પર ખેતી કરી લાખો કમાઈ રહ્યાં છે લોકો
સામાન્ય રીતે આપણે પાણીમાં, ધાબા પર અને જમીન પર ખેતીની માહિતી હોય છે.પરંતુ હવે જમીન વગર દીવાલ પર પણ ખેતી કરી શકાય છે. જેનાથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
Sep 30,2021, 13:36 PM IST
mehsana
બિલ્ડરોના પાપે ખેડૂતો પરેશાન! બિલ્ડરોએ ગરનાળું પુરી દેતાં ખેતરોમાં પાણી ભરાયા
સામાન્ય વરસાદમાં પાણી રસ્તા પર પાણી ભરાઈ જવાની વાત ગુજરાત માટે નવી નથી. કોઈપણ શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર દરેક જગ્યાએ આ સમસ્યા રહેતી હોય છે. એવામાં મહેસાણાના બિલ્ડરે જાણી પડતા પર પાટું માર્યું હોય એવા ઘાટ ઘડાયા છે. બિલ્ડરોએ ગરનાળુ પુરી દેતા ભરાયાં પાણી, 3 ગામના લોકોએ બહુચરાજી મામલતદારને રજૂઆત કરી.
Aug 5,2021, 10:56 AM IST
Trending news
MS Dhoni
ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, વર્લ્ડ કપફાઈનલ રમી ચૂક્યો છે
Gir Forest
ગુજરાતમાં અહી બની રહ્યો છે નવો લાયન કોરિડોર! નવા ગીરમાં વિહરતા જોવા મળશે વનરાજ
NCC share price
તૂટીને 11 મહિનાના લો પર પહોંચ્યો આ શેર, પરિણામ બાદ લોકો ધડાધડ વેચી રહ્યાં છે શેર
Indian Army
ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા, જેમાંથી 3 પાકિસ્તાની સૈનિક
Ratan Tata Will
રતન ટાટાની વસિયતમાં મોટો ખુલાસો, આ અજાણ્યા વ્યક્તિને મળશે 500 કરોડ રૂપિયા
Vaddoara
હરણી બોટકાંડમાં સૌથી મોટા અપડેટ : ઘટનાના એક વર્ષ બાદ મૃતકો માટે જાહેર કરાયું વળતર
Illegal Immigrants
16 કલાક પગપાળા ચાલ્યા,4 કલાક પહાડ ચડ્યા... હાથકડી-સાંકળોથી બાંધીને પરત ફરેલાની કહાની
crime news
ટ્રેનના ટોઇલેટમાં હતી ગર્ભવતી મહિલા; હેવાનોએ કર્યું શારીરિક શોષણ, ચીસાચીસ કરી તો...
Viral Video
મધરાતે હાઈ વોલ્ટેજ ડ્રામા, ખોળામાં બેઠી હતી રશિયન યુવતી....પછી જે થયું, Video જુઓ
patidar anamat andolan
સળગતો સવાલ : પાટીદાર અનામત આંદોલનના કેસ પરત ખેંચાયા તો બીજા પરના કેમ નહિ?