हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Free Ration Scheme
Free ration scheme News
ration card
Ration Card: સરકાર બનતાં જ રાશનકાર્ડ ધારકો માટે ખુશખબરી, રકઝક વિના ફ્રીમાં મળશે રાશન
PMGKAY: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને સરકાર તરફથી કોવિડ 19 મહામારી દરમિયાન શરૂ કરવામાં આવી હતી. આ સરકારી ખાદ્ય સુરક્ષા યોજના છે. તેનો હેતું ગરીબ અને ઓછી આવકવાળા પરિવારોને સસ્તા દરે ભોજન ઉપલબ્ધ કરાવીને ખાદ્ય સુરક્ષા પુરી પાડવાનો છે.
Jun 12,2024, 12:58 PM IST
free ration
2028 સુધી 81 કરોડ લોકોને Free Ration નો ફાયદો, આગામી 5 વર્ષ માટે સરકારે કરી વ્યવસ્થા
PMGKAY: કેન્દ્રીય મંત્રી મંડળ દ્વારા નવેમ્બર 2023 માં જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને પાંચ વર્ષ માટે આગળ વધારવાની મંજૂરી આપવામાં આવી હતી.
Mar 17,2024, 13:03 PM IST
free ration
Free Ration: રેશનકાર્ડ ધારકોને લાગી લોટરી, મફત ઘઉં-ચોખા સાથે ખાંડ પણ મળશે
Free Ration Scheme Update: હવે રાજ્ય સરકારે ઘઉં અને ચોખાની સાથે મફત ખાંડ આપવાની જાહેરાત કરી છે, પરંતુ તેનો લાભ માત્ર અમુક ખાસ લોકોને જ મળશે. સપ્ટેમ્બર મહિનામાં 12 અને 13 સપ્ટેમ્બરે મફત રાશનનું વિતરણ કરવામાં આવશે.
Sep 11,2023, 15:28 PM IST
ration card
સરકારની જાહેરાત! ફ્રી રાશન લેતા લોકોને મળશે મોટો ફાયદો, સાંભળીને થઈ જશો ખુશ
Ration Card News Update: જો તમે પણ કેન્દ્ર કે રાજ્ય સરકાર તરફથી ફ્રી રાશનની સુવિધાનો ફાયદો લો છો તો તમને વધુ એક લાભ મળવાનો છે. સરકાર તરફથી આ વિશે જાહેરાત કરવામાં આવી છે.
Jun 30,2023, 21:42 PM IST
ration card
સરકારની મોટી જાહેરાત, હવે રાશન કાર્ડ ધારકોને ફ્રી રાશન સાથે મળશે 1000 રૂપિયા!
Ration card news: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી રાશન કાર્ડ અંગે અનેક સુવિધા આપવામાં આવે છે. હવેથી રાશન કાર્ડ ધારકોને પણ મળશે આર્થિક સહાય. ફ્રીમાં રાશનની સાથે 1000 રૂપિયાની આર્થિક સહાય પણ મળશે.
Mar 10,2023, 8:08 AM IST
Free Ration Scheme
Ration Card: હોળી પહેલાં રાશનકાર્ડ ધારકોને લાગી લોટરી, મોદી સરકાર વરસી ગઈ!
Ration Cardholder News: હોલી પહેલાં ગરીબો માટે મોટા સમાચાર આવ્યા છે. કોરોના કાળથી કેન્દ્ર અને રાજ્ય સરકાર (Modi Government) દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદોને મફત રાશન આપવામાં આવે છે. હવે સરકારે આગામી મહિને એટલે કે માર્ચમાં વધારાનું રાશન આપવાનો નિર્ણય કર્યો છે. ચાલો તમને જણાવીએ કે કયા લોકોને વધુ રાશનનો લાભ મળશે.
Feb 25,2023, 16:20 PM IST
ration card
ફ્રી રાશન લેનારા કરોડો લોકોની સામે આવી નવી મુશ્કેલી, તમામ કાર્ડ ધારકોએ જાણવું જરૂરી
Free Ration Scheme: અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, ચોખા ટૂંક સમયમાં દુકાનો સુધી પહોંચશે. ચોખા રાશનની દુકાનો પર પહોંચ્યા બાદ વિતરણ શરૂ કરવામાં આવશે. વિતરણ વ્યવસ્થામાં ગરબડના કારણે જાન્યુઆરીમાં કાર્ડ ધારકોને રાશન મળવામાં વિલંબ થયો છે.
Jan 20,2023, 21:05 PM IST
Free Ration Scheme
આનંદો! રેલવે કર્મચારીઓ- રાશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય, મોદી સરકારે કરી જાહેરાત!
Cabinet Meeting: કેન્દ્ર સરકાર તરફથી યોજનાને કોવિડ મહામારી દરમિયાન એપ્રિલ 2020માં શરૂ કરવામાં આવી હતી. બાદમાં માર્ચ 2022માં તેણે છ મહિના માટે વધારીને સપ્ટેમ્બર સુધી કરવામાં આવી. હવે સરકારે એકવાર ફરી તેણે ત્રણ મહિના માટે વધારીને ડિસેમ્બર 2022 સુધી કરી દેવામાં આવી છે.
Sep 28,2022, 13:56 PM IST
free ration
લોકો માટે સરકારની મોટી ભેટ, આ મહિના સુધી મળશે મફતમાં અનાજ
Online Ration Card: કોરોનાના કારણે ગરીબ લોકોને સહાય પ્રદાન કરવા માટે સરકાર તરફથી મફતમાં રાશનની સ્કીમ શરૂ કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા બે વર્ષમાં આ યોજના હેઠળ પહેલા જ લગભગ 2.6 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
Jul 3,2022, 20:40 PM IST
yogi adityanath
શું 31 માર્ચ પછી બંધ થઈ જશે મફત રાશન યોજના? યોગી સરકારે બનાવ્યો મોટો પ્લાન
હાલમાં પુરી થયેલી ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં મફત રાશન વિતરણનો એક મુદ્દો મુખ્ય હતો, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજ્યમાં સત્તા જાળવી રાખી હતી. આ યોજના ગત ડિસેમ્બરમાં ચાર મહિના માટે શરૂ કરવામાં આવી હતી.
Mar 17,2022, 12:43 PM IST
Trending news
Gold rate
ભાવમાં જોરદાર કડાકો...અમદાવાદ-રાજકોટ, વડોદરા-સુરતમાં આજે શું છે સોના-ચાંદીના ભાવ?
Detox Water
શરીરને અંદરથી સાફ કરી નાખશે આ 5 ડ્રિંક્સ, યુરિન મારફતે નીકળી જશે બીમાર કરતાં ટોક્સિન
heart attack
હાર્ટ માટે ખતરાની ઘંટી છે આ 7 સંકેત, હોઈ શકે છે હાર્ટ એટેકની Warning Signs
Salary Hike
DA Hike: હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને ગુડ ન્યૂઝ! મોંઘવારી ભથ્થામાં થશે વધારો
Shocking News
ન્હાતી મહિલાઓના વીડિયો કેસમાં ચોંકાવનારો ખુલાસો, મહિલાઓએ પણ બનાવ્યા હતા આવા વીડિયો
icc Champions Trophy 2025
વિરાટ કોહલીની આ હરકત પર ગુસ્સે થયા સુનીલ ગાવસ્કર, જાણો શું હતો સમગ્ર મામલો
Provident Fund
ઈપીએફઓના 7 કરોડ ખાતાધારકોને આ સપ્તાહે મળશે ભેટ, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત
Gujarat IPS
ગુજરાતની IPS લોબીમાં નવી ચર્ચા શરૂ, કયા IPS અધિકારીએ 22 કરોડનો તોડ કર્યો?
Modern Muslim Country
દુનિયાનો સૌથી મોર્ડન મુસ્લિમ દેશ, જ્યાં છોકરી લગ્ન કર્યા વગર બની શકે છે માતા
TVS Jupiter
1 રૂપિયાથી ઓછો હશે 1 km ચલાવવાનો ખર્ચ, જલ્દી લોન્ચ થશે દુનિયાનું પ્રથમ CNG સ્કૂટર