हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
GMERS
Gmers News
GMERS
GMERS એ કોલકાતા બળાત્કાર કેસ પછી મહિલા ડોકટરો માટેના વિવાદાસ્પદ પરિપત્ર જારી કરવાના નિર્દેશો કર્યા રદ
GMERS cancels controversial circular issuing directions for women doctors after Kolkata rape case
Aug 16,2024, 17:00 PM IST
bjp
સુરતના વરાછાથી ધારાસભ્ય કુમાર કાનાણીએ GMERS સંલગ્ન કોલેજમાં ફી વધારા બાબતે CM ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
BJP MLA Kumar Kanani writes to CM asks to roll back decision of hiking fee of GMERS medical colleges
Jul 13,2024, 17:00 PM IST
gujarat
ગુજરાતમા મેડિકલ કોલેજોમા 2 લાખ ફી શા માટે વધારવામા આવી? જાણો શિક્ષણ મંત્રીનું નિવેદન
ZEE 24 કલાકની શિક્ષા કોન્કલેવમાં ઉપસ્થિત ઉચ્ચ શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલે ક્હ્યું કે GMERS કોલેજોમાં જે ફી વધારો કરવામાં આવ્યો છે તે તમામ વિદ્યાર્થીઓને લાગુ પડવાનો નથી.
Jun 30,2024, 8:03 AM IST
MBBS Fee Hike
રૂમમાં AC અને ફ્રિજ જોઈએ તો 60 હજાર ફી વધારે આપો, દાદાગીરી બાદ ઝૂકી ગુજરાતની કોલેજ
MBBS Fee Hike : મેડિકલ કોલેજમાંથી વિદ્યાર્થીઓ પાસેથી વધુ નાણા વસૂલવાનો નિર્ણય પરત લેવાય.... AC, ફ્રિજના ઉપયોગ પર 60 હજાર વધુ વસૂલવાનો કર્યો હતો નિર્ણય .......ગર્લ્સ અને બોય્ઝ હોસ્ટેલ માટે લેવાયો હતો નિર્ણય
May 25,2024, 15:02 PM IST
gujarat news
ગરીબ-મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ પણ રમતા રમતા બની જશે ડોક્ટર, સરકારનો સૌથી મોટો નિર્ણય
Medical Education: ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીએ વિધાનસભામાં કહ્યુંઃ ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓના ડૉક્ટર બનવાના સ્વપ્નને પૂર્ણ કરવાનું ભગીરથ કાર્ય રાજ્ય સરકાર કરી રહી છે.
Feb 29,2024, 12:35 PM IST
GMERS
ખુશખબર: ગુજરાતમાં હવે ડૉક્ટરી ભણતર થયું સસ્તું! GMERSએ ઘટાડવી પડી ફી
વાલીઓના વિરોધ બાદ GMERS મેડિકલ કોલેજનો ફી વધારો મોકૂફ રખાયો છે. વિરોધ બાદ સરકારે મેડિકલ કોલેજોમાંથી ફી વધારો પાછો ખેંચ્યો છે. સરકારી ક્વોટામાં 66.66 ટકાનો વધારો કરાયો હતો.
Aug 8,2023, 17:56 PM IST
MBBS Fee Hike
ગુજરાતમાં મધ્યમવર્ગીય પરિવારોનું ડોક્ટર બનવાનું સપનુ રગદોળાયું, ફીમાં તોતિંગ વધારો
MBBS Fee Hike : GMERS મેડિકલ કોલેજની સ્ટેટ, મેનેજમેન્ટ અને NRI ક્વોટાની ફીમાં વધારો કરી દેવાતા ગરીબ અને મધ્યમવર્ગીય વિદ્યાર્થીઓ મુસીબતમાં મુકાયા
Jul 25,2023, 12:45 PM IST
GMERS
GANDHINAGAR: જીએમઇઆરએસ મેડિકલ સ્ટાફની હડતાળ સમેટાઇ, 14 પૈકી 11 માગણી મંજૂર
GMERS (ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ એન્ડ સોસાયટી) ફેકલ્ટી એસોસિએશનના હોદ્દેદારો સાથે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા દ્વારા પડતર માંગણી સંદર્ભે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં તેમના પ્રશ્નોને વિસ્તાર પુર્વક સાંભળીને મોટા ભાગનીમાંગણીઓનો સ્વિકાર કરવામાં આવ્યો હતો.
May 14,2021, 22:54 PM IST
GMERS
8 GMERSનાં ડૉક્ટર તેમજ નર્સની હડતાળ હાલ પૂરતી સમેટાઈ, જાણો લેટેસ્ટ અપડેટ
ગઈકાલે આખો દિવસ પોતાની માંગણીઓ માટે આંદોલન કર્યા બાદ મોડી રાત સુધી GMERS ના તબીબ અને નર્સની ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેડા સાથે બેઠક ચાલી હતી. આ બેઠકમાં સરકારનુ હકારાત્મક વલણ સામે આવ્યું છે. જેમ બને તેમ ઝડપી ડ્યુટી જોઈન કરવાનુ એસોસિએશન દ્વારા નિર્ણય કરાયો છે. આજે બપોરે ફરીથી ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજા સાથે હડતાળના મુખ્ય લોકોની સાથે બેઠક યોજાશે. આમ, હાલ પરતી સ્ટ્રાઇક સ્થગિત કરાઈ છે.
May 14,2021, 8:44 AM IST
strike
હડતાળ પાછી ખેંચવા મુખ્યમંત્રીએ કરી અપીલ, માંગણીઓ મુદ્દે ટૂંક સમયમાં રાજ્ય સરકાર લેશે
આરોગ્ય સચિવ નાણાં સચિવ અને સામાન્ય વહીવટ વિભાગના સચિવ સાથે એક એક પ્રશ્નની ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ હડતાળ પાછી ખેંચવા માટે અપીલ કરી હતી.
May 12,2021, 14:18 PM IST
GMERS
ગુજરાતના 700 જેટલા તબીબો અને 1700 નર્સિંગ સ્ટાફ આજે હડતાળ પર ઉતરશે
May 12,2021, 10:17 AM IST
GMERS
GMERS મેડિકલ કોલેજના ડૉક્ટર, પ્રાધ્યાપકો અને કર્મચારીઓએ આજે હડતાલ પર ઉતર્યા
May 11,2021, 14:38 PM IST
Remedivir injection
હવે રેમડેસિવિર ઇન્જેક્શનની થશે રેલમછેલ? જેને જોઇને તેને મુળ કિંમતે ઇન્જેક્શન અપાશે
રાજ્યમાં ફાટી નિકળેલા કોરોનાના દર્દીઓના જીવ બચાવવા ખુબ જ મહત્વપુર્ણ સાબિત થઇ રહ્યા છે. તેવામાં રેમડેસિવિર ઇન્જેક્શનની તંગી સર્જાઇ છે તેના કારણે ગુજરાતમાં સ્થિતી ખુબ જ વિપરિત થઇ છે. કિલોમીટરો લાંબી લાઇનો લાગેલી જોવા મળે છે. જેના પગલે 5 એપ્રિલે હાઇપાવર કમિટીની બેઠકમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોય તેવા દર્દીઓને વ્યાજબી ભાવે રેમડેસિવિર ઇન્જેક્શન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો છે. જે માટે સિવિલ હોસ્પિટ, મેડિકલ કોલેજ, GMERS મેડિકલ કોલેજની સ્થાનિક જરૂરિયાત અનુસાર જથ્થા પૈકી શક્ય હોય તેટલા રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને મદદરૂપ થતી હોસ્પિટલોને પડતર કિંમતે ફાળવવાનો નિર્ણય લેવાયો છે.
Apr 12,2021, 0:03 AM IST
government of gujarat
ઇન્ટર્ન તબીબોની સ્ટાઇપેન્ડ વધારાની માંગ સરકારે સ્વિકારી, હડતાળ સમેટાઇ
Dec 19,2020, 19:06 PM IST
Trending news
scam alert
રાજકોટમાં થયું BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા
8th Pay Commission
આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ જાણો
Ghee
આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે
Ahmedabad
ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પકડાયો, કાંડ થતા જ દુબઈ ભાગી ગયો હતો
Saif Ali Khan
સૈફ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બાન્દ્રા પોલીસ પર ફોડ્યું ઠીકરું, નિષ્ફળતાઓ ગણાવી દીધી
Saif Ali Khan
સૈફ અલીના શરીરમાં ફસાયો હતો આ ટુકડો, લોહીથી લથબથ અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ
shukra gochar 2025
શુક્ર ગ્રહ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, 5 રાશિવાળા 31 મે સુધી ભોગવશે રાજા જેવો વૈભવ
Coffee
સવારે 1 કપ કોફી પીવાથી દૂર થાય છે હાર્ટની અનેક બીમારીઓ!જાણો રિસર્ચમાં શું થયા ખુલાસો
Bangladeshi national
સુરતમાં ગેરકાયદેસર વસવાટ કરતો બાંગ્લાદેશી ઝડપાયો, ઝુપડપટ્ટીમાં ભાડે રહેતો હતો
Mauni Amavasya
મૌની અમાવસ્યા પર બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, 3 રાશિઓને થશે અપાર ધન લાભ