हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
129/ 1
(23.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Goa Chief Minister Manohar Parrikar
Goa chief minister manohar parrikar News
Manohar Parrikar
મનોહર પર્રિકરનું નિધન, PM મોદીની શોકાંજલી, પરિવારને સાંત્વના પાઠવી
પુર્વ સંરક્ષણ મંત્રી અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું નિધન થયું છે. તેમના નિધનના કારણે સમગ્ર દેશ શોક સંતપ્ત થયો છે. રાષ્ટ્રપતિથી માંડીને દેશના સામાન્ય નાગરિક આધાતમાં છે. ત્યારે તેમના અંતિમ દર્શન કરવા માટે પહોંચેલા વડાપ્રધાન મોદીએ પર્રિકરને શોકાંજલી અર્પી હતી. ત્યાર બાદ પરિવાર સાથે મુલાકાત કરીને તેમને પણ સાંત્વના પાઠવી હતી
Mar 18,2019, 15:20 PM IST
Manohar Parrikar
ગોવાનું સુકાન પ્રમોદ સાવંતને સોંપાય તેવી શક્યતા
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં નિધન બાદ પેદા થયેલા રાજકીય સંકટ વચ્ચે ગોવાનું સુકાન પ્રમોદ સાવંતને સોંપવામાં આવે તેવી શક્યતા છે. પ્રમોદ સાવંતનાં નામ અંગે ભાજપમાં સંમતી સધાઇચુકી છે. જો કે સાથી પક્ષો સાથે આ અંગે મંત્રણા ચાલી રહી હોવાનું આંતરિક સુત્રોએ જણાવ્યું હતું.
Mar 18,2019, 15:15 PM IST
Pramod Sawant
પ્રમોદ સાવંતને CM બનાવવા પાછળ છે મોટુ ગણિત, જાણો BJPની રણનીતિ
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં નિધન બાદ રાજ્યમાં પેદા થયેલ રાજકીય સંકટ વચ્ચે ભાજપનાં નેતા પ્રમોદ સાવંત રાજ્યનાં નવા મુખ્યમંત્રી બની શકે છે.
Mar 18,2019, 15:13 PM IST
Pramod SawantManohar ParrikarGoaBJP
ગોવા વિધાનસભા સ્પીકર પ્રમોદ સાવંત બની શકે છે રાજ્યના નવા મુખ્યમંત્રી
ગોવામાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં નિધન બાદ પેદા થયેલી રાજકીય સ્થિતી વચ્ચે પ્રમોદ સાવંત સૌથી પ્રબળ દાવેદાર તરીકે ઉભર્યા છે
Mar 18,2019, 15:53 PM IST
Manohar Parrikar
કાચ કરતા પણ વધારે પારદર્શક CM પણ 4માંથી એક પણ કાર્યકાળ ન કરી શક્યા પુર્ણ
ગોવાના મુખ્યમંત્રી અને દેશના સંરક્ષણ મંત્રી જેવા મહત્વનાં પદો પર રહેનાર મનોહર પર્રિકર પોતાની સાદગી અને ઇમાનદારીનું પ્રતિક હતા. તેઓ પ્રજામાં પણ ઘણા લોકપ્રિય હતા. તેઓ ચાર વખત સીએમ બન્યા પરંતુ કમનસીબી એ રહી કે તેઓ એકેય વખત કાર્યકાળ પૂર્ણ ન કરી શક્યા.
Mar 18,2019, 11:04 AM IST
Manohar Parrikar
મનોહર પર્રિકર પંચમહાભૂતમાં વિલીન
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે તેમના આવાસ ખાતે જ નિધન થઇ ગયું. તેઓ 63 વર્ષનાં હતા. પીએમ મોદી, સંરક્ષણ મંત્રી સહિતના કેન્દ્રીય નેતાઓ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા, તેમના મીરામર બીચ પર અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
Mar 18,2019, 20:03 PM IST
Goa Chief Minister Manohar Parrikar
VIDEO: બીમારીથી પરત ફરેલા પર્રિકરનો જોશીલો અંદાજ, કહ્યું How's the Josh
હવે પર્રિકરે જાહેરમાં જોવા મળી રહ્યા છે, રવિવારે તેઓ એકવાર ફરીથી દેખાયા આ વખતે તેમણે લોકો સાથે વાતચીત પણ કરી હતી
Jan 27,2019, 23:56 PM IST
Trending news
Mumbai Session Court
'તું ગોરી છે, સ્માર્ટ છે....'ભૂલેચૂકે કોઈ છોકરીને આવો મેસેજ ન કરતા, કોર્ટે શું કહ્યુ
dwarka
દ્વારકાના દરિયામાં ઉતરી ગોતાખોરોની ટીમ, હાથ લાગ્યા ડુબેલી નગરીના મોટા પુરાવા
Champions Trophy 2025
આ ગોરી મેમને ડેટ કરી રહ્યો છે શિખર ધવન ? ગબ્બર સાથે જોવા મળેલી આ મિસ્ટ્રી ગર્લ કોણ ?
gujarat
ગુજરાતમાં આ રોગ વિશે જાગૃતિ ફેલાવવા આ મુદ્દાઓ પર થઈ ચર્ચા! દેશની 100 સંસ્થાઓએ ભાગ..
Raksha Sutra
Kalawa Tips:ઘરમાં વધશે ધનની આવક, ઘરની આ 3 જગ્યાએ રક્ષા સૂત્ર બાંધવાથી દેખાશે સમૃદ્ધિ
donald trump
અમેરિકાના સપોર્ટથી બાંગ્લાદેશમાં સત્તા પલટો થયો? USAIDના 182 કરોડ પર થયો મોટો ખુલાસો
EV
સરકાર લઈ શકે છે મોટો નિર્ણય, ઈન્વેસ્ટરોમાં હડકંપ, આ સેક્ટરના શેરમાં થયો મોટો ઘટાડો
OTT
Mysterious Film: OTT ની સૌથી રહસ્યમયી ફિલ્મ, પહેલા સીનથી જ શરૂ થઈ જશે સસ્પેન્સ
Smart meter
હવે જલ્દી જ બદલાઈ જશે તમારા ઘરનું વીજમીટર, જાણો નવું કેવું હશે? ગૃહમાં સરકારનો જવાબ
Gujarat farmers
દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સુખનો સૂરજ ઉગશે, બહુ મોટી યોજનાનું જલ્દી થશે લોકાર્પણ