हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
gold loan
Gold loan News
Business
Gold Loan નો બદલાઈ ગયો નિયમ! RBI નો આદેશ, આટલા રૂપિયાથી વધુ નહીં મળે રોકડ
Gold Loan: શું તમે પણ તમારું સોનું મુકીને તેની સામે લોન લેવાનું વિચારી રહ્યાં છો? જો તમારો જવાબ હાં છે તો આ સમાચાર તમારા માટે જાણવા ખુબ જરૂરી છે. કારણકે, ગોલ્ડ લોન અંગે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા આપવામાં આવી છે એક મહત્ત્વની સુચના. શું છે સમગ્ર મામલો? કઈ રીતે સામાન્ય માણસોને થશે અસર જાણીએ.
May 10,2024, 11:15 AM IST
gold loan
ઓ બાપરે! આમ તે કઈ હોય? 530000000 તોલા સોનું ગિરવે મૂકી પૈસા ઉપાડ્યા લોકોએ
એવું કહેવાય છે કે ઘરમાં જો સોનું પડ્યું હોય તો પછી શું રડવાનું. આજકાલ એવું જોવા મળી રહ્યું છે. કારણ કે હાલના સમયમાં લગભગ 53 કરોડ તોલું સોનું ગિરવે મૂકીને લોકોએ લોન લીધેલી છે. જાણો રિઝર્વ બેંકનો આ રિપોર્ટ શું સંકેત આપે છે.
Mar 22,2024, 21:23 PM IST
Big Breaking News
હવે સોના સાથે સરખાશે ગુજરાતના ખેડૂતોના પરસેવાનો મોલ! ગોલ્ડ લોનની જેમ મળશે પાક લોન
Gujarat Farmers: ઈ-ઉપજ કિસાન નિધિઃ ખેડૂતો માટે નવી સુવિધા અમલી બનશે. પાકને વેરહાઉસમાં જમા કરાવી તેની સામે લોન મેળવવા માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. સાકાર થશે ગુજરાતના ખેડૂતોના સોનેરી સપના! લાખો ખેડૂત પરિવારોને મળશે લાભ.
Mar 8,2024, 11:11 AM IST
gold loan
જો તમે ગોલ્ડ લોન માટે અરજી કરી રહ્યા છો, તો જાણો તેના ફાયદા
Gold Loan Benefits: જ્યારે ગોલ્ડ લોનની વાત આવે છે ત્યારે બેંકો અને NBFCs સૌથી સુરક્ષિત માનવામાંઆવેછે, તેથી ગ્રાહકોને માત્ર બેંકો અને NBFCમાંજ ગોલ્ડ લોન માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે.
Apr 28,2023, 16:55 PM IST
gold loan
ઘરેબેઠાં સૌથી ઓછા વ્યાજ દરે ગોલ્ડ લોન, કંપનીએ 360-ડિગ્રી માર્કેટિંગ ઝુંબેશ કરી શરૂ
જે દેશમાં કોઇ બ્રાન્ડ દ્વારા અગાઉ ક્યારે પણ ઓફર કરવામાં આવનાર દર કરતા સૌથી ઓછા છે. અદ્યતન ટેકનલોજી દ્વારા કંપની સરળ, ઝડપથી અને પારદર્શક ધિરાણનો લાભ ખુલ્લો મુકવાના મિશન પર કંપની છે.
Jun 3,2022, 23:45 PM IST
Gold Investment
Gold Loan લેવા માટે કઈ બેંક સૌથી સારી? ઓછા વ્યાજ અને બીજી જફા વગર કઈ બેંક આપશે પૈસા?
સોનામાં રોકાણ (Gold Investment) ને સૌથી સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. તેનો ઉપયોગ શિક્ષણ, તબીબી, લગ્ન અથવા ઇમરજન્સીના સમયેમાં નાણાંની જરૂરિયાતને પહોંચી વળવા માટે થઈ શકે છે. જેમને તાત્કાલિક પૈસાની જરૂર હોય તેમના માટે ગોલ્ડ લોન (Gold Loan) એ સૌથી સરળ અને શ્રેષ્ઠ વિકલ્પ છે. ગોલ્ડ લોન અન્ય લોનની તુલનામાં મેળવવી સરળ છે સાથે તેમાં પેપરવર્ક પણ ઓછું છે.
Jan 18,2022, 9:10 AM IST
Vadodara
ગોલ્ડ લોન લેનારા સાવધાન, નહિ તો તમારું સોનુ પણ આવી રીતે સગેવગે થઈ જશે
ભારતીયોમાં સોનુ ખરીદવુ એ પરંપરા હોય છે. જરૂરિયાત સમયે અને સંકટ સમયે આ જ સોનુ કામમાં આવે છે. અનેક લોકો ગોલ્ડ પર લોન લઈને રૂપિયા મેળવતા હોય છે. પરંતુ વડોદરામાં ગોલ્ડ લોન લેનાર નાગરિકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે IIFL ફાઇનાન્સ કંપનીના વારસિયા બ્રાન્ચના મેનેજરની કરતૂત સામે આવી છે. આ બ્રાન્ચ મેનેજરે સ્ટાફ સાથે મળીને ગ્રાહકોનું કુલ 3 કિલો સોનુ સગેવગે કરી દીધું છે.
Nov 22,2021, 12:12 PM IST
manager
મેનેજરે સોના સામે કરોડો રૂપિયાની લોન આપી, પછી ચેક કર્યું તો બેંકને રાતે પાણીએ રોવાનો
શહેરમાં બેન્ક સાથે છેતરપિંડીની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. જો કે સામાન્ય રીતે ઠગ બાહ્ય વ્યક્તિ હોય છે. જો કે આ કિસ્સામાં કર્મચારીએ જ બેંકને ચુનો લગાડ્યો હોવાનું સામે આવ્યું છે. શહેરની એક બેન્કમાં તેના જ કર્મચારીએ રૂ.1.83 કરોડથી વધુની રકમની છેતરપિંડી કરતાં ખળભળાટ મચી ગયો છે. જો કે પોલીસે બેન્ક મેનેજરની ફરિયાદના આધારે છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી બેન્કના કર્મચારી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.
Nov 17,2021, 10:32 AM IST
Emergency Money
Quick Loan: ઇમરજન્સીમાં આ રીતે કરો પૈસાની વ્યવસ્થા, તાત્કાલિક એકાઉન્ટમાં આવી જશે રકમ
દેશમાં કોરોના (Coronavirus) ની બીજી લહેરે આપણી સામે નવા પડકારો ઉભા કરી દીધા છે. એવામાં જો અચાનક પૈસાની જરૂર પડે તો શું કરશો. ગત વખતે કોરોનાએ પોતાનો કહેર વર્તાવ્યો હતો લોકોએ જરૂરીયાતો પુરી કરવા માટે પોતાની બચતને વાપરી દીધી હતી.
Apr 21,2021, 16:17 PM IST
MG George Muthoot
ગોલ્ડ લોન આપતી કંપનીના ચેરમેનનું છત પરથી પડી જતા મોત નિપજ્યું
ગોલ્ડના બદલે લોન આપનારી કંપની મુથૂટ ગ્રુપના ચેરમેન એમજી જ્યોર્જ મુથૂટ (MG George Muthoot) નું શુક્રવારે રાતે છત પરથી પડી જવાથી નિધન થયું. તેઓ દિલ્હીના ઈસ્ટ ઓફ કૈલાશ વિસ્તારમાં રહેતા હતા.
Mar 7,2021, 9:24 AM IST
SBI Gold Loan
SBI ની મદદથી વધારો તમારો બિઝનેસ, એકદમ સરળતાથી મળશે સસ્તા વ્યાજ દરે આ લોન
સમાન્ય રીતે વેપારીઓને કોઈપણ પ્રકારની લોન લેવા માટે બેલેન્સ શીટ (Balance Sheet) દેખાળવી પડે છે, પરંતુ એસબીઆઇની (SBI) આ સ્પેશિયલ ઓફરમાં બેલેન્સ શીટ દેખાળવાની જરૂરીયાત નથી
Feb 27,2021, 15:38 PM IST
એસબીઆઇ હોમ લોન
હોમ લોન, કાર લોન પર SBI ની બંપર ફેસ્ટિવલ ઓફર્સ, જુઓ શું છે સ્કીમ
તહેવારોની સિઝન શરૂ થતાં જ ઓફર્સનો વરસાદ શરૂ થઇ ગયો છે. ICICI બેંક અને HDFC બેંક જેવી ખાનગી બેન્કોની સાથે સાથે હવે દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઇ પણ ફેસ્ટિવલ સિઝન દરમિયાન હોમ લોન, કાર લોન પર બંપર ઓફર્સ રજૂ કરી રહી છે. આ ઉપરાંત ગોલ્ડ લોન અને પર્સનલ લોન પણ સરળ શરતો પર આપવામાં આવી રહી છે. આ ઓફર્સનો ફાયદો ઉઠાવવા માટે SBI YONO એપ દ્વારા તમારે એપ્લાઇ કરવું પડશે. ચાલો જાણીએ આ ઓફર્સને ફટાફટ સમજીએ.
Oct 3,2020, 9:29 AM IST
આરબીઆઇ
RBI એ ગોલ્ડ લોન લેનારાઓને આપી મોટી ભેટ, જાણો શું થશે ફાયદો
રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંત દાસે બેઠક બાદ નિર્ણયની જાણકારી આપતાં કહ્યું કે એમપીસી રેપો રેટને ચાર ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા અને એમએસએફને 4.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.
Aug 6,2020, 17:38 PM IST
ગોલ્ડ લોન
એવી લોન જેના માટે Cibil ની જરૂર નથી, ના તો ઈન્કમ પ્રૂફની અને વ્યાજ પણ ઓછું
Jan 15,2019, 18:42 PM IST
Trending news
Ahmedabad crime branch
ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં હથિયાર ઘૂસાડવાનું ષડયંત્ર, પાંચ આરોપીઓની ધરપકડ
School Student
સ્કૂલના વિદ્યાર્થીએ આપઘાત કરતા 500થી છાત્રોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો
gujarat police
લુખ્ખાતત્ત્વોની ખૈર નથી! 24 કલાકમાં ગુજરાત પોલીસે આરોપીઓને ભણાવ્યો કાયદાનો પાઠ
Ahmedabad
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો કાબુ બહાર, મચ્છરજન્ય રોગોની ભરડામાં આવ્યા લોકો
health
ડોક્ટરે જણાવ્યું ગ્રેડ 1 ફેટી લિવર વિશે, તરત ખાવાનું શરૂ કરી દો આ જડી-બૂટી
Business News
કેટલી કિંમતી છે મુકેશ અંબાણીની એક-એક મિનિટ? જાણો રોજની કેટલી કરે છે કમાણી
Veer Narmad University
યુનિવર્સિટીના એક નિર્ણયથી આક્રોશમાં પ્રોફેસર, પહેલાં કામ કરાવ્યું અને પગારના વાંધા
gujarat news
હ્રદય રોગના નિદાનમાં મિલનો પથ્થર બની આ હોસ્પિટલ, 4 મહિનાના બાળકને મળ્યું નવજીવન
navratri
ગરમે ઘૂમવા માટે ખેલૈયાઓમાં અનેરો થનગનાટ, અમદાવાદની બજારોમાં નવરાત્રિની રોનક
Agriculture News
ખેડૂતો માટે ખુશખબર! મગફળી, અડદ અને સોયાબીન ખરીદશે સરકાર, જાણો ભાવ અને વિગતો