हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Google map
Google map News
technology
Google Maps કેવી રીતે લોકોને ખોટી જગ્યાએ પહોંચાડી દે છે, વાપરતા પહેલા જાણો આ બાબતો
Why Google Maps Show Wrong Location: ગૂગલ મેપ્સ એ ગૂગલ દ્વારા બનાવવામાં આવેલી નેવિગેશન એપ્લિકેશન છે. આ એપ ફોનમાં પ્રી-ઇન્સ્ટોલ છે એટલે કે પહેલાથી જ ઇન્સ્ટોલ કરેલ છે. આજના સમયમાં, તે એક ખૂબ જ ઉપયોગી સાધન છે, જે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો માર્ગ જણાવે છે. આ સિવાય આ એપ પર રિયલ ટાઈમ ટ્રાફિક અપડેટ, સેટેલાઇટ વ્યૂ જેવી ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. પરંતુ ક્યારેક તે ખોટી દિશા પણ આપે છે જેના કારણે લોકો ખોટી જગ્યાએ પહોંચી જાય છે. ચાલો જાણીએ આવું કેમ થાય છે અને તેનાથી બચવા શું કરી શકાય.
Jan 2,2025, 15:30 PM IST
August
1 ઓગસ્ટથી દેશમાં જોવા મળશે મોટા ફેરફાર, સીધી તમારા ખિસ્સા પર પડશે અસર, ખાસ જાણો
August month changes updates: આગામી મહિને પહેલી ઓગસ્ટથી તમને એવા અનેક ફેરફાર જોવા મળશે જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ ફેરફારો નાગરિકોના દૈનિક જીવન પર પ્રભાવ પાડી શકે છે. દર મહિને વિવિધ નિયમોમાં ફેરફાર થતા રહે છે અને આવામાં ઓગસ્ટમાં તમને જોવા મળી શકે છે.
Jul 28,2024, 10:23 AM IST
train
તમારી ટ્રેન સમયસર છે કે પછી છે લેટ... આ 4 રીતે ઘર બેઠા જાણો ટ્રેનનું રનિંગ સ્ટેટસ
Train Running Status: જ્યારે ટ્રેન લેટ હોય અને સ્ટેશન પર સામાન સાથે રાહ જોવી પડે ત્યારે ખૂબ તકલીફ પડે છે. ખાસ કરીને ઉનાળાના આ દિવસોમાં જ્યારે ટ્રેન મોડી હોય છે ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આવું તમારી સાથે ન થાય તે માટે આજે તમને જણાવીએ કે કેવી રીતે તમે ઘર બેઠા તમારી ટ્રેનનું રનીંગ સ્ટેટસ જાણી શકો છો.
May 12,2023, 8:35 AM IST
Google map
ગૂગલવાળી બેનને રસ્તો પૂછતા પહેલાં ચેતજો! આ કિસ્સો જાણ્યા પછી કાયમ માટે ભૂલી જશો ખો!
Google Map પર ના રાખતા ભરોસો: આ યુવકે ગૂગલને બનાવ્યું મૂર્ખ, ખાલી રોડ પર જબરદસ્ત જામ બતાવ્યો...
Feb 21,2023, 14:39 PM IST
Google map
Google Map પર દેખાયું 'એલિયન યાન'! Social Media પર લાખો લોકોએ જોયો Video
એક વીડિયોમાં ગૂગલ મેપ પર સમુદ્ર કિનારે એક અજ્ઞાન જલમગ્ન વસ્તુ (USO) દેખાઈ રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો જોઈને સોશિયલ મીડિયા યૂઝર્સ પરેશાન થઈ ગયા છે.
Jul 4,2022, 12:16 PM IST
google
અત્યંત ચોંકાવનારો કિસ્સો....ગૂગલ મેપને અનુસરવામાં કાર સીધી નહેરમાં ખાબકી, પછી જે થયુ
Google Map: આપણામાંથી ઘણા બધા કોઈ જગ્યાની ભાળ મેળવવા માટે ગૂગલ મેપનો ઉપયોગ ચોક્કસપણે કરતા હશે. એમાં પણ તમે જ્યારે કોઈ જગ્યાએ પહેલીવાર જતા હોવ ત્યારે તો ગૂગલ મેપ અચૂકપણે વાપરતા હશો. પરંતુ આ સુવિધા ક્યારેક તમને અણધારી મુસીબતમાં પણ મૂકી શકે છે.
May 20,2022, 14:02 PM IST
Driving
સાવધાન! ડ્રાઇવિંગ દરમિયાન જો તમે કરો છો આ કામ, તો મળી શકે છે 5 હજારનો Memo
તાજેતરમાં Google Map નો ઉપયોગ વધતો જઈ રહ્યો છે. પરંતુ જો તમે ડ્રાઇવિંગ દરમિયાન હાથમાં મોબાઈલ ફોન લઇને ગુગલ મેપનો ઉપયોગ કરો છો તો તમારા ખિસ્સાને ભારે નુકસાન થઈ શકે છે.
Feb 14,2021, 13:51 PM IST
Google map
Google Map થી પણ Share કરો Live Location, માત્ર અપનાવો આ Easy Trick
તાજેતરમાં લોકેશન શેર કરવાનું ચલણ વધુ ચાલી રહ્યું છે. લોકો એકબીજાને મળવા માટે Live Location નો ઉપયોગ કરી રહ્યા છે. જો કે, મોટાભાગે લોકો WhatsApp દ્વારા જ પોતાનું લોકેશન શરે કરી રહ્યા છે
Jan 25,2021, 15:29 PM IST
Delhi High Court
WhatsApp Privacy Policy: પ્રાઇવેસી ભંગ થાય તો ડિલીટ કરી દો એકાઉન્ટઃ દિલ્હી હાઈકોર્ટ
વોટ્સએપની નવી પોલિસી વિરુદ્ધ એક વકીલ દ્વારા અરજી દાખલ કરવામાં આવી છે અને કહ્યું કે, તેના વિરુદ્ધ સરકારે પગલા ભરવા જોઈએ, કારણ કે તે બંધારણ દ્વારા આપવામાં આવેલ નિજતાના મૌલિક અધિકાર વિરુદ્ધ છે.
Jan 18,2021, 17:18 PM IST
Maharashtra
ગૂગલ મેપ પર આંધળો ભરોસો કરવો ભારે પડ્યો, એક વ્યક્તિનું મૃત્યુ, ખાસ વાંચો કિસ્સો
આંખ ઉઘાડનારો કિસ્સો: જો તમને પણ છાશવારે ગૂગલ મેપ વાપરવાની આદત હોય તો આ હચમચાવી નાખે તેવો કિસ્સો ખાસ વાંચો.
Jan 13,2021, 8:55 AM IST
surat
ગૂગલમાં ઘરની આસપાસનાં વિસ્તારની રેકી કરતા, ધાડ પાડતા સમયે ઘરમાં જમતા અને બીડી પીતા
Jan 9,2021, 23:44 PM IST
Mandir yahi banega
ગુગલ મેપ પર લખી દીધું, મંદિર અહીં જ બનશે, વિવાદ થયા બાદ હટાવી દીધું
ગૂગલ મેપ પર અયોધ્યાને સર્ચ કરવાથી વિવાદિત સ્થળ નજીકથી એડિટ કરીને લખ્યું કે, મંદિર અહીં જ બનશે, ત્યાર બાદ હટાવી દીધું
Nov 30,2018, 21:20 PM IST
બોયફ્રેન્ડ
ચોરીછૂપે બોયફ્રેન્ડને મળતી હતી યુવતી, ગુગલ મેપથી આ રીતે પતિ સામે ખુલી પોલ
આજના જમાનામાં અંતરને ઓછુ કરવામાં જ્યાં ટેક્નોલોજી મહત્વની ભૂમિકા ભજવી રહી છે ત્યાં આ ટેક્નોલોજીના ચક્કરમાં અનેક ઘર પણ તૂટી રહ્યાં છે.
Oct 13,2018, 14:57 PM IST
army
કાશ્મીરમાં સેના કરશે ડિજિટલ મેપનો ઉપયોગ, આતંકવાદીઓનો થશે સફાયો
આર્મી ઓપરેશન્સમાં થનારી પરેશાનીઓને પહોંચી વળવા માટે સેના દ્વારા એક ફુલપ્રુફ પ્લાન બનાવવામાં આવ્યો છે
Jul 5,2018, 17:18 PM IST
Trending news
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!
gujarat
તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ
Weather Forecast
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક, 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ
Ahmedabad
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ ટ્રેન દોડાવાશે!
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન
liver Damage symptoms
હાથ-પગના નખના આકાર અને રંગમાં થયેલો આ ફેરફાર લીવર સડતું હોવાની નિશાની, તુરંત ચેક કરો
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત