हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
ENG
AUS
309/ 10
(49.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
High rise building
High rise building News
China
આ તે કેવો નિર્દયી બાપ? પ્રેમિકા માટે થઈ 2 માસૂમ બાળકોને 15માં માળેથી ફેંકી દીધા
ચીનના ચોંગકિંગમાં એક એપાર્ટમેન્ટની 15મી માળથી બે માસૂમ બાળકોને નીચે ફેંકવાના મામલામાં આરોપી અને તેની પ્રેમિકાને ફાંસીની સજા કરવામાં આવી. ત્યારબાદ દેશભરમાં ભારે હંગામો મચી ગયો છે.
Feb 1,2024, 18:56 PM IST
gujarat news
અમદાવાદમાં આ જગ્યાએ બનશે ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડિંગ, કયા વિસ્તારોમાં અપાઈ મંજૂરી?
અમદાવાદમાં 30થી 34 માળની 11 સ્કીમ બની રહી છે, વધુ 6 આઈકોનિક સ્કીમ મંજૂરીની રાહમાં છે. જીડીસીઆરના નિયમોમાં રાજ્ય સરકારે કરેલા ફેરફાર બાદ શહેરમાં ગંગનચુંબી ઇમારતોમાં જાણે હરણફાળ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને 30 માળથી વધુ માટેની મંજૂરીઓ મહત્તમ આવી રહી છે. આ ઉપરાંત સાયન્સ સિટી વિસ્તારમાં કેટલીક બિલ્ડિંગને હાઈટની મંજૂરીઓ મળી ગઈ છે.
Jul 26,2023, 11:58 AM IST
gujarat police
નિયમો ઠીક હવે તેવું નહી ચાલે! પોલીસ ઉંચા ધાબા પર પોઇન્ટ બનાવી દુરબીનથી રાખશે નજર
ઉતરાયણનો તહેવાર નજીક આવી રહ્યા છે ત્યારે લોકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. જો કે સરકાર દ્વારા ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેના અનુસંધાને દરેક શહેરના પોલીસ સ્ટાફ દ્વારા પણ ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. તેવામાં જે લોકો આ ગાઇડલાઇનને હળવામાં લઇ રહ્યા છે તેઓએ સાવધાન થઇ જવાની જરૂર છે. પોલીસ ક્યાં ધાબે આવીને ચેક કરવાની છે તેવા વહેમમાં રહેલા લોકો સાવધાન થઇ જાય કે પોલીસ દ્વારા દરેક વિસ્તારનાં ઉંચા ધાબાઓ પર પોઇન્ટ બનાવવામાં આવશે.
Jan 12,2021, 0:08 AM IST
સુરત
955 હાઇ રાઈઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટીના અભાવે પાણીની લાઇન કાપવાનો નિર્ણય
સુરત ફાયર વિભાગ દ્વારા 955 જેટલી હાઇ રાઈઝ બિલ્ડીંગોમાં ફાયર સેફટી ના સાધનો ના અભાવ ને કારણે પાણી અને ડ્રેનેજ લાઈન કાપવાનો નિર્ણય કરવામાં આવતા બિલ્ડરો દોડતા થયા છે. તક્ષશિલા આગ હોનારત બાદ ફાયર વિભાગે ફાયરસેફટીનાં મુદ્દે કોઈપણ રીતે બાંધછોડ કરવા તૈયાર નથી. તક્ષશિલા દુર્ઘટના પછી સુરત ફાયરે શહેરની 1142 હાઇરાઈઝ બિલ્ડીંગમાં ફાયરસેફટીના સાધનો છે કે નહીં તેનો સર્વે કર્યો હતો.
Oct 2,2019, 16:52 PM IST
બહુમાળી ઈમારત
મુંબઈમાં એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં આગ લાગતાં 5નાં મોત, 2 ઘાયલ
મુંબઈના તિલકનગરમાં એક બહુમાળી ઈમારતના 14મા માળે ભીષણ આગ ફાટી નિકળી હતી, ફાયર બ્રિગેડ દ્વારા આ આગને લેવલ-3 પ્રકારની જાહેર કરાઈ હતી
Dec 27,2018, 23:39 PM IST
Trending news
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ
october month lucky rashifal
ઓક્ટોબરમાં 4 રાજયોગનો દુર્લભ સંયોગ, 3 રાશિના જાતકોની પાંચેય આંગળીઓ ઘીમાં, થશે લાભ
Photos
Smartphone Storage : અપનાવો આ ટ્રિક, ક્યારેય ફૂલ નહીં થાય સ્માર્ટફોનનું સ્ટોરેજ
petrol
ફેસ્ટિવલ સીઝન પહેલા ખુશીના સમાચાર! પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થઈ શકે છે ઘટાડો
mehsana
દૂરદૂરથી ગુજરાતના આ નાનકડા ગામમાં ચપ્પા લેવા આવે છે લોકો, 100 વર્ષોથી છે ધીકતો ધંધો
Vodafone Idea Ltd
Vi એ કરોડો યુઝર્સ માટે લોન્ચ કર્યો સૌથી સસ્તો પ્લાન, માત્ર 26 રૂપિયામાં મળશે આ લાભ
health
મેલેરિયા અને ડેન્ગ્યુથી કેવી રીતે અલગ છે ચિકનગુનિયા? શરૂઆતમાં જોવા મળે છે આ લક્ષણો
surat
સુરતમાં બેફામ નબીરાએ કોન્સ્ટેબલ પર ચઢાવી કાર, કોન્સ્ટેબલ વાયપરના સહારે બોનટ પર લટક્ય
Upcoming IPOs
આગામી 2 મહિનામાં આવશે IPOની લહેર! પૈસા તૈયાર રાખજો, આ કંપનીઓ આપશે નફો