हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IIT Delhi
Iit delhi News
gujarat
ગુજરાતી યુવાને બનાવી ધબકારાનો હિસાબ રાખતી ગંજી, અનેક રિપોર્ટની નહીં પડે જરૂર!
આઇઆઇટી દિલ્હીથી માસ્ટર ઇન ફાઇબર સાયન્સનો અભ્યાસ પુરો કરનાર પ્રશાંતે એવી ગંજીનું નિર્માણ કયુ છે જે સતત હૃદયના ધબકારનો રેકોર્ડ રાખે છે. જેના આધારે ડોક્ટર તેનો અભ્યાસ કરી દર્દીનો હૃદયની કોઇ બિમારી છે કે કેમ તે ચકાસણી કરી તેની સારવાર કરે છે.
Jun 18,2024, 16:27 PM IST
success story
OMG! એક દિવસનો પગાર 73 લાખ, IIT માંથી ભણેલા આ યુવકનો વાર્ષિક પગાર જાણી હોશ ઉડી જશે
Success Story Of Anirudh Devgan: ભારતીયોનો આખી દુનિયામાં આજના સમયમાં દબદબો છે. દુનિયાની મોટાભાગની જાયન્ટ કંપનીઓમાં તમને ભારતીય સીઈઓ કે ભારતીય મૂળના વ્યક્તિ તે પદે જોવા મળશે. આ જ કારણ છે કે આ લોકો અમેરિકામાં સૌથી વધુ પગાર મેળવનારા સીઈઓની યાદીમાં પણ સામેલ છે.
Aug 20,2023, 13:12 PM IST
CoWIN
ઘરેબેઠા જાણી શકશો ક્યારે-ક્યાં વેક્સીનના કેટલા સ્લોટ છે ઉપલબ્ધ, IIT એ બનાવી એપ
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) માં એંજીનિયરિંગના બે વિદ્યાર્થીઓએ એક એવી એપ્લિકેશન વિકસિત કરી છે, જે કોરોના વાયરસ રસીકરણ (Corona Vaccination) માટે કોવિન (CoWin) પોર્ટલ પર ઉપલબ્ધ સમય વિશે ઉપયોગકર્તાઓને નોટિફિકેશન મોકલે છે.
May 22,2021, 7:08 AM IST
નરેન્દ્ર મોદી
IIT દીક્ષાંત સમારોહમાં પીએમ મોદીએ કહ્યું- કોરોનાકાળમાં ટેક્નોલોજીએ દુનિયાને બદલી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આજે (શનિવાર) એ આઇઆઇટી દિલ્હીના 51મા દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો. પીએઅમ મોદી સમારોહમાં વર્ચુઅલ રીતે સામેલ થયા અને વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા.
Nov 7,2020, 12:43 PM IST
JEE Advance Exam
JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર, ટોપ 15માં અમદાવાદનો હર્ષ શાહ સામેલ
JEE એડવાન્સની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે JEE એડવાન્સની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષામાં અંદાજે 1.5 લાખ ઉમેદવારો નોંધાયા હતા
Oct 5,2020, 13:33 PM IST
કોરોના વાયરસ
દુનિયાની સૌથી સસ્તી કોરોના કિટ ભારતમાં લોન્ચ, જાણો શું હશે કિંમત
કોરોના સંક્રમણ (Coronavirus)ના મામલે દેશમાં દરરોજ ઝડપથી વધી રહ્યા છે. દરરોજ હજારો નવા કોરોના કેસ સામે આવી રહ્યા છે. એવામાં કોરોના ટેસ્ટિંગ કિટને લઇને એક સારા સમાચાર સામે આવ્યા છે.
Jul 15,2020, 17:01 PM IST
IIT Delhi
કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે IIT દિલ્હીએ બનાવી RT-PCR કિટ, ICMRની લીલી ઝંડી
એવા સમયમાં કે જ્યારે દેશમાં કોરોના વાયરસના સંક્રમણને ટેસ્ટ કરવા માટે ભારે સંખ્યામાં જરૂરિયાત છે અને ચીન જેવા દેશો પાસેથી જે કિટ આવી છે તેમની મોટાભાગની ક્વોલિટી ખુબ જ ખરાબ નીકળી રહી છે. હવે આવા મુશ્કેલ સમયમાં ભારતીય વૈજ્ઞાનિકોએ એક કમાલ કરી દેખાડ્યો છે. આઈઆઈટી દિલ્હીએ rt-pcr કિટ બનાવીને તૈયાર કરી નાખી છે. જેને આઈસીએમઆરએ તપાસ બાદ લીલી ઝંડી પણ આપી દીધી છે. હવે આ કિટથી દેશભરમાં કોરોના ટેસ્ટ હાથ ધરવામાં આવશે.
Apr 24,2020, 10:45 AM IST
એસી
હવે તમારા AC ને ઘરેબેઠાં બનાવી શકો છો એર પ્યૂરીફાયર
આઇઆઇટી (IIT) દિલ્હીના પૂર્વ વિદ્યાર્થીઓએ પ્રોફેસર્સ સાથે મળીને એક એવી ટેકનિક શોધી કાઢી છે, જેથી પ્રદૂષિત હવાથી બચવા માટે તમારે અલગથી મોંઘા એર પ્યૂરીફાયર ખરીદવાની જરૂર નથી. સામાન્ય રીતે AC નો ઉપયોગ ઘરને ઠંડુ રાખવા માટે કરવામાં આવે છે, પરંતુ હવે તમારા ઘરમાં લાગેલું એવી તમને ઠંડકની સાથે-સાથે પ્રદૂષણથી પણ બચાવશે. તેના માટે IIT ના વિદ્યાર્થીઓએ નૈનોક્લીન AC ફિલ્ટર બનાવ્યા છે જે AC ને એર પ્યૂરીફાયર બનાવી દેશે.
Jun 10,2019, 13:07 PM IST
Trending news
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ