हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Imran Khedavala
Imran khedavala News
AMC
કોરોનાના આંકડા મુદ્દે ધારાસભ્યએ ટ્વીટ કરતા મ્યુનિ. કમિશ્નરે તેમને બ્લોક કર્યા
હાલ અમદાવાદમાં કોરોનાની સ્થિતી ખુબ જ સ્ફોટક બની છે. શહેરમાં રોજનાં 350 જેટલા નવા કેસ સામે આવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા કોરોના પર કાબુ મેળવવા માટે અન્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવા છતા કોરોના હજી પણ બેકાબુ છે. જો કે મહામારી વચ્ચે કોર્પોરેશનના અધિકારીઓ કોરોનાને બદલે આંકડાઓ છુપાવી રહ્યા હોવાનો આક્ષેપ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કામમાં ઢીલાશ રખાતી હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો.
Nov 30,2020, 0:24 AM IST
Imran Khedavala
Imran Khedavala Family Corona Positive Report
Imran Khedavala Family Corona Positive Report
Apr 16,2020, 18:15 PM IST
ઈમરાન ખેડાવાલા
Corona પોઝિટિવ નેતા ઇમરાન ખેડાવાલાનો ચેપ લાગ્યો આખા પરિવારને
ઇમરાન ખેડાવાલાની સાથે ગયેલા બે અન્ય ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારમાં ગ્યાસુદ્દીન શેખનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જ્યારે શૈલેષ પરમારનો રિપોર્ટ હજુ પેન્ડિંગ છે.
Apr 16,2020, 16:25 PM IST
Imran Khedavala
Manish Doshi Talk media after Corona report positive for Imran Khedwala
Manish Doshi Talk media after Corona report positive for Imran Khedwala
Apr 15,2020, 12:10 PM IST
Imran Khedavala
BJP accuses Imran Khedwala of negligence
BJP accuses Imran Khedwala of negligence
Apr 15,2020, 12:05 PM IST
દિલ્હી
જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સામે ઉગ્ર વિરોધ
દિલ્હીના શાહિનબાગ ખાતે હાજરી આપવાની ઘટના જમાલપુરના ધારાસભ્યનો પીછો છોડતી નથી. રવિવારે જમાલપુર ખાડીયા વિધાનસભાના બહેરામપુરાના રહિશોએ ઇમરાન ખેડાવાલાનો વિરોધ કર્યો. બહેરામપુરા નાગરીક સમિતિ દ્વારા બહેરામપુરા પોલીસ ચોકી ખાતે ઇમરાન ખેડાવાલાના વિરૂધ્ધમાં અને સીએએના સમર્થનમાં સુત્રોચાર કરવામાં આવ્યા. નાગરીક સમિતિના અરવિંદ મહેતાના કહેવા પ્રમાણે ઇમરાન ખેડાવાલાએ શાહિનબાગમાં હાજરી આપી પોતાની દલિત વિરોધી માનસિકતા છતી કરી છે અને તેઓ દલિતો માટે કામ કરતા નથી માટે તેમનો વિરોધ કરવામાં આવ્યો છે.
Feb 2,2020, 19:55 PM IST
એમએલએનું રિપોર્ટકાર્ડ
MLAનું રિપોર્ટકાર્ડ: જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા વિશે જાણો
એમએલએના રિપોર્ટકાર્ડમાં આજે જુઓ જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાની કામગીરી વિશે જનતાના અભિપ્રાય અને ધારાસભ્ય સાથે ખાસ વાતચીત.
Jan 19,2020, 19:00 PM IST
Trending news
breaking news
દવા આપવાના નામે ડબ્બા પર ચઢાવી વિદ્યાર્થિનીઓની છેડતી કરતો હતો લંપટ આચાર્ય!
amul
હવે આખી દુનિયામાં વાગશે અમૂલનો ડંકો, અમેરિકા બાદ યુરોપના માર્કેટમાં એન્ટ્રી
Gajera
વાત્સલ્યધામ ખાતે સુનીતાઝ મેકરસ્પેસ દ્વારા “Plant a Smile” રેલી નો શુભારંભ
gudkhar
ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે આ દુર્લભ પ્રાણી! જો ના જોયું હોય તો, કાઢો ગાડી
breaking news
અબ્બાસ-મસ્તાનની થ્રીલર ફિલ્મને પણ ટક્કર મારે એવો કેસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઉકેલ્યો!
Navratri 2024
પીએમ મોદીએ લખ્યો ‘આવતી કળાય’ ગરબો, નવરાત્રિના પાંચમા નોરતે શેર કર્યો
breaking news
વડોદરા ગેંગ રેપ કેસમાં પોલીસને મોટી સફળતા, ક્રાઈમ બ્રાન્ચે 5 આરોપીઓને ઝડપી પાડ્યા
Budh Nakshatra Gochar
Budh Nakshatra Gochar: સ્વાતિ નક્ષત્રમાં બુધનો પ્રવેશ 5 રાશિઓને અચાનક ધનલાભ કરાવશે
Haryana Elections results
હરિયાણા ચૂંટણીના પરિમાણો વિશે UP માં થઈ સૌથી મોટી ભવિષ્યવાણી, આ પાર્ટી જીતી રહી છે
gujarat news
વડોદરા ગેંગરેપના આરોપીઓને શોધવા 200 સુપરકોપ્સ કામે લાગ્યા! આરોપીઓ ફરાર