हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kisan Mahapanchayat
Kisan mahapanchayat News
Kisan Mahapanchayat
કિસાન આંદોલન પર SC નો સવાલ- અમે કૃષિ કાયદા પર પ્રતિબંધ લગાવી દીધો, પ્રદર્શન કેમ
કિસાન મહાપંચાયત નામના એક સંગઠને દિલ્હીના જંતર મંતરમાં કૃષિ કાયદાના વિરોધમાં સત્યાગ્રહ કરવાની મંજૂરી માંગી હતી. પાછલા સપ્તાહે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સંગઠનને તે પૂછ્યું હતું કે શું તે મહિનાથી હાઈવે બંધ કરી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ છે?
Oct 4,2021, 16:42 PM IST
Kisan Mahapanchayat
ખેડૂતોની મહાપંચાયતને લઈને છાવણીમાં ફેરવાયું કરનાલ, 5 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં મહાપંચાયત કર્યા બાદ હવે ખેડૂત સંગઠન આજે હરિયાણાના કરનાલમાં મહાપંચાયત કરી રહ્યા છે. જેને જોતા પ્રશાસને કરનાલ સહિત 5 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે તથા કલમ 144 લાગુ કરી છે.
Sep 7,2021, 13:09 PM IST
Haryana
હરિયાણાના 5 જિલ્લામાં ઇન્ટરનેટ સર્વિસ સસ્પેંડ, ખેડૂત મહાપંચાયતના કારણે લીધો નિર્ણય
ખેડૂતો પર 28 ઓગસ્ટના રોજ પોલીસ લાઠીચાર્જ વિરૂદ્ધ કરનાલમાં મંગળવારે લધુ સચિવાલયના ઘેરાવાના કાર્યક્રમથી એક દિવસ પહેલાં વહિવટીતંત્રએ જિલ્લામાં સોમવારે લોકોને એકઠા થવા પર પાબંધી લગાવી દીધી છે.
Sep 7,2021, 6:43 AM IST
farmers protest
મિયા ખલીફાના કારણે ખેડૂત મહાપંચાયતમાં ભીડ ભેગી થઈ? BJP નેતાએ ટ્વીટ કરીને કર્યો પ્રહા
કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન ચાલુ છે. રાકેશ ટિકૈતના નેતૃત્વમાં રવિવારે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું. આ દરમિયાન ટિકૈતે મુઝફ્ફરનગરમાં ખેડૂતોને સંબોધન કરતા ભાજપ, યુપી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. જો કે આ દરમિયાન એવા કેટલાક સૂત્રોચ્ચાર પણ થયા જેના કારણે સોશિયલ મીડિયા પર ટિકૈતની ખુબ ટીકા થઈ.
Sep 6,2021, 7:45 AM IST
Kisan Mahapanchayat
ખેડૂતોની મહાપંચાયતમાં PM મોદી વિરૂદ્ધ નારેબાજી, ભાજપે કહ્યું- ભટકી ગયું આંદોલન
દેશના નવા કૃષિ કાયદા (New Farm Law) ના વિરોધમાં ખેડૂત નેતાઓનું પ્રદર્શન ચાલી રહ્યું છે. આ મુદ્દે આજે પશ્વિમી ઉત્તર પ્રદેશના મુજફ્ફરનગર (Muzaffarnagar) માં મહાપંચાયત (Kisan Mahapanchayat) નું આયોજન થયું.
Sep 5,2021, 16:25 PM IST
Kisan Mahapanchayat
કિસાનો પર અંગ્રેજોથી પણ વધુ દમન કરી રહી છે મોદી સરકારઃ અરવિંદ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, કિસાનો પર લાકડી વરસાવવામાં આવી રહી છે, ખિલ્લા ઠોકવામાં આવી રહ્યાં છે. આમ તો અંગ્રેજોએ આપણા કિસાનો પર આટલા જુલ્મ કર્યા નથી, ભાજપે તો અંગ્રેજોને પાછળ છોડી દીદા છે. હવે તે આપણા કિસાનો પર ખોટા કેસ કરી રહી છે.
Feb 28,2021, 16:25 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય