हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
LYCHEE
Lychee News
LYCHEE
એક દિવસમાં કેટલી લીચી ખાવી? આ વાતનું ધ્યાન ન રાખવામાં આવે તો લીચી મગજને કરે ડેમેજ
lychee Side Effects: લીચીમાં જે ટોક્સિન મિથિલીન સાઈક્લોપ્રોપિલ ગ્રાઈસિન હોય છે તેના કારણે ઈન્સેફેલાઈટિસ નામની જીવલેણ બીમારી થાય છે. જોન્સ હોપકિંગ મેડિસિન અનુસાર ઈન્સેફેલાઈટિસ બ્રેન ટિસ્યૂમાં થતા સોજા કે ઈંફેકશનના કારણે થાય છે. જેમાં મગજમાં સોજો આવી જાય છે. જેના કારણે માથામાં દુખાવો, ગરદન જકડાઈ જવી, એટેક આવવા લાગે છે.
May 30,2024, 15:55 PM IST
Health Care
Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ આ 5 ફળો છે જાની દુશ્મન! હંમેશા રહેવું જોઈએ દૂર
Diabetes Patient Should Avoid These Fruits: ફળોને સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે, કારણ કે તે ઘણી વખત હેલ્ધી ફૂડ્સની યાદીમાં જોવા મળે છે, પરંતુ ડાયાબિટીસના દર્દીઓનો મુદ્દો થોડો અલગ છે. તેમને નાની નાની બાબતો પર ધ્યાન આપવું પડે છે. ઘણા એવા ફળો છે જે થોડા મીઠા હોય છે અને તેમનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઘણો વધારે હોય છે, જેના કારણે તે ડાયાબિટીસના દર્દીઓ માટે જોખમી બની જાય છે. ચાલો જાણીએ કે ડાયાબિટીસની સ્થિતિમાં કયા ફળો ખાવાથી બચવું જોઈએ.
Nov 26,2023, 8:51 AM IST
ORIGIN COUNTRY OF LITCHI
ગરમીમાં રાહત આપતું ફળ લીચી નથી ભારતીય, જાણો કયા દેશમાં ઉગે છે આ ફળ
નવી દિલ્લીઃ કાળઝાળ ગરમીમાં તાજા રહેવા અને શરીરમાં પાણીની ઉણપને પૂરી કરવા માટે અનેક પ્રકારના ફળોનું સેવન કરવામાં આવે છે. સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, આ ફળોમાં પાણી પણ ભરપૂર માત્રામાં હોય છે.
Nov 8,2023, 16:09 PM IST
LYCHEE
Lychee Peel Benefits:ઉનાળાની સિઝનમાં આ ફળ હેલ્થ માટે છે ખૂબ જ ફાયદાકારક
Lychee Peel: જો તમે લીચી નથી ખાતા તો આજથી શરૂ કરી તેના ખાવાની આદત. ઉનાળાની સિઝનમાં ફળ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એનાથી તમારા શરીરને ઠંડક મળશે. જાણો લીચીનું સેવન કરવાના પાંચ ફાયદાઓ વિશે.
Mar 21,2023, 16:52 PM IST
LYCHEE
શરીર માટે ગુણકારી છે આ ફળ, ફ્રૂટ માર્કેટમાં જાઓ તો આ ફ્રૂટ ખરીદવાનું ભૂલતા નહીં...
લીચીનું ફળ ચીનના દક્ષિણ ભાગમાંથી 1800ની સાલમાં પૂર્વ ભારતમાં આવ્યું. આ ફળની ખેતી ક્લીરિડામાં ખૂબ જ લોકપ્રિય છે. દક્ષિણ આફ્રિકાના નાતાલ અને ટ્રાન્સવાતમાં પણ લીચીનું મોટે પાયે વાવેતર થાય છે. લીચીના ઉત્પાદનમાં ચીન પછી ભારત બીજા ક્રમાંકે આવે છે.
Jul 4,2021, 12:09 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી