हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Maruti Brezza
Maruti brezza News
Maruti Brezza
9 લાખની ગાડીમાં 80 લાખવાળી ઇજ્જત, મધ્યમવર્ગની છે રેંજ રોવર, ટપોટપ થઇ રહી છે બુક
Best Budget Compact SUV In India: ભારતમાં હવે ગ્રાહકો હેચબેકથી વધુ કોમ્પેક્ટ એસયૂવીને પસંદ કરવા લાગ્યા છે. એટલા માટે જ 10 લાખની રેંજમાં આવનાર આ કારોનું વેચાણ વધુ છે. એવામાં એક કાર એવી પણ છે જે તમને રેંજ રોવર જેવી ફીલ આપશે. આવો જાણીએ આ કઇ કાર છે...
Apr 23,2024, 10:44 AM IST
Tata Nexon
₹ 8.10 લાખની આ ફેમિલી કાર પાછળ ભારત પાગલ, મારુતિ સ્વિફ્ટ Dezireથી લઈને Brezza પણ ફેલ
Tata Nexon ભારતમાં ગયા વર્ષના છેલ્લા મહિનામાં એટલે કે ડિસેમ્બર 2023માં સૌથી વધુ વેચાતી કાર હતી. 15 હજારથી વધુ લોકોએ આ ફેમિલી એસયુવીને 8.10 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમત સાથે ખરીદી છે. ગયા મહિને, Nexon તેના સંબંધિત સેગમેન્ટ જેમ કે Dezire, Ertiga, Brezza, Tata Punch અને Mahindra Scorpio તેમજ Baleno, Swift, Eeco અને Hyundai Venueની સૌથી વધુ વેચાતી કારને પાછળ છોડી દીધી હતી.
Jan 6,2024, 21:28 PM IST
Maruti Swift
Nexon અને Brezza બધાને ટક્કર મારે છે આ કાર! સેલિંગના મામલામાં છે સૌથી અવ્વલ
Top 5 best selling cars in September 2023: ગાડીઓની વાત કરીએ તો માર્કેટમાં તો હજાર ગાડીઓ ફરે છે. પણ એવી કઈ ગાડી છે જે સૌને ગમે છે? આ સવાલનો જવાબ જાણવો હોય તો તમારે સેલિંગના આંકડા ચકાસવા પડશે. એમાં સૌથી ઉપર કઈ પાંચ ગાડીઓનું નામ આવે છે એ પણ જાણીલો. આવો, અમે તમને જણાવીએ કે સપ્ટેમ્બર 2023માં કઈ 5 કાર સૌથી વધુ વેચાઈ હતી.
Oct 6,2023, 15:04 PM IST
best selling SUV
Creta, Nexon બધા પાછળ, આ 8.29 લાખની SUV એ જીત્યું બધાનું દિલ! જોરદાર વેચાણ
Best Selling SUV- Maruti Brezza: પાછલા ઓગસ્ટ મહિના દરમિયાન વેચાણના મામલામાં Hyundai Creta અને Tata Nexonજેવી પોપ્યુલર એસયૂવી પણ Maruti Brezza થી પાછળ રહી છે. ઓગસ્ટમાં બ્રેઝા સૌથી વધુ વેચાનારી એસયૂવી હતી. તેના કુલ 14572 યુનિટ્સનું વેચાણ થયું છે.
Sep 26,2023, 22:12 PM IST
best selling SUV
આ ₹10.87 લાખની SUV ખરીદવા તૂટી પડ્યા લોકો ! ગજબનો છે ક્રેઝ
Car Sales in May 2023: લોકોએ મારુતિની વેગનઆર, સ્વિફ્ટ અને બલેનો જેવી કાર્સ ઘણી ખરીદી છે. જો કે, જ્યારે એસયુવીની વાત આવે છે, ત્યારે હ્યુન્ડાઇ દરેકને પછાડી રહ્યુ હોય તેમ લાગે છે. ગયા મહિને હ્યુન્ડાઈએ ટાટા નેક્સોન અને મારુતિ બ્રેઝા જેવી એસયુવીને વેચાણની દ્રષ્ટિએ પાછળ છોડી દીધી હતી.
Jun 17,2023, 9:06 AM IST
Best SUV in india
₹10 લાખથી સસ્તી ટોપ 10 SUV,સૌથી વધુ વેચાઈ રહી છે આ કાર; કિંમત 7.80 લાખ
Top Budget SUVs In India: જો તમે રૂ. 10 લાખ સુધીના બજેટમાં SUV ખરીદવા માંગો છો, તો અમે તમારા માટે આવી 10 SUVની યાદી લાવ્યા છીએ. આ તમામની કિંમત રૂ. 10 લાખ (એક્સ-શોરૂમ) કરતાં ઓછી છે.
Jun 12,2023, 10:03 AM IST
BEST SELLING CARS
Best Selling Cars: 12 લાખ સુધીના બજેટમાં આવતી આ કાર ખરીદવા માટે થાય છે પડાપડી
Best Selling Cars: જો તમે કાર ખરીદવા માટે બચત કરી હોય અને તમારું બજેટ 12 લાખ સુધીનું છે તો આજે તમને જણાવીએ કે આ બજેટમાં તમને કઈ કઈ કંપનીમાં બેસ્ટ કાર ઓપ્શન મળે છે. આ કાર 12 લાખ સુધીના બજેટ માટે બેસ્ટ છે અને લોકપ્રિય પણ છે.
Jun 10,2023, 16:21 PM IST
MARUTI SUZUKI
Maruti Brezza પણ હવે આપશે 'દબંગ'વાળી ફીલ! કંપનીએ 'લોન્ચ કર્યું બ્લેક એડિશન
Maruti Suzuki Brezza: ગ્રાહકો પાસે હવે બ્લેક એડિશનમાં મારુતિ બ્રેઝા ખરીદવાનો વિકલ્પ છે. આ સ્પેશિયલ એડિશન કારના ટોપ ZXi અને ZXi+ વેરિઅન્ટ પર બેસ્ડ છે. આ સિવાય તાજેતરમાં લોન્ચ થયેલું CNG મોડલ પણ બ્લેક કલરમાં સામેલ છે.
Mar 26,2023, 15:59 PM IST
Top SUVs
Top SUVs: 10 લાખથી ઓછી કિંમતમાં ઘરે લઇ આવો SUV કાર, જુઓ લિસ્ટ
SUVs Under 10 Lakh Rupees: ગર્ષે થોડા વર્ષ દરમિયાન ભારતમાં એસયૂવી ખૂબ પોપ્યુલર થઇ છે. એસયૂવીના વેચાણમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. ઘણા હોઇ શકે છે, જે લોકોને એસયૂવી તરફ આકર્ષિત કરે છે.
Feb 28,2023, 19:11 PM IST
Maruti Brezza CNG
Maruti Brezza CNG: 30km ની માઇલેજ આપશે બ્રેઝા સીએનજી, આટલી હશે કિંમત
પાવરટ્રેનની વાત કરીએ તો Maruti Brezza CNG ના 1.5L K15C પેટ્રોલ એન્જીન અને સ્માર્ટ હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે રજૂ કરવામાં આવી શકે છે. સેટઅપને સીએનજી કિટ સાથે જોડવામાં આવશે. સીએનજી વર્જનનો પાવર અને ટોર્ક આઉટપુટ રેગુલર પેટ્રોલ એન્જીન કરતાં થોડો ઓછો હશે.
Oct 26,2022, 15:54 PM IST
Maruti Suzuki Brezza
આ SUV એ બધાના ઉડાવ્યા હોશ, આંખો બંધ કરીને ખરીદી રહ્યા છે લોકો, બસ આટલી છે કિંમત
Maruti Brezza SUV: દેશમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન બીજી અને ત્રીજી સૌથી વધુ વેચાયેલી એસયૂવીની વાત કરીએ તો તે ક્રમશ: ટાટા નેક્સન અને હ્યુંડઇ ક્રેટા રહી છે.
Oct 12,2022, 15:26 PM IST
મારુતી બ્રેઝા
NCAP ક્રેશ ટેસ્ટમાં મારૂતીની બ્રેઝાને મળ્યા 4 સ્ટાર, રેનોલ્ટને શૂન્ય
ગુરૂવારે ભારતની સૌથી સલામત કાર અંગેના પરિણામ જાહેર કરાયા હતા, દિલ્હી ખાતે પ્રારંભ થયેલી ગ્લોબલ NCAP વર્લ્ડ કોંગ્રેસમાં તેની જાહેરાત કરાઈ હતી
Sep 27,2018, 19:40 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી