हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
141/ 6
(34)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
MI vs RCB
Mi vs rcb News
IPL 2024
બુમરાહ, કિશન અને સૂર્યાના વાવાઝોડામાં ઉડી ગઈ બેંગલુરૂ, મુંબઈની 7 વિકેટે જીત
IPL 2024: જસપ્રીત બુમરાહની પાંચ વિકેટ બાદ સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનની ધમાકેદાર અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને સાત વિકેટે હરાવ્યું છે.
Apr 11,2024, 23:17 PM IST
ipl 2023
વાનખેડેમાં આવ્યું સૂર્યકુમારનું તોફાન, મુંબઈ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને
IPL 2023: આરસીબીએ માટે પોતાની બોલિંગ સમસ્યા બની ગઈ છે. વાનખેડેમાં ફાફ ડુ પ્લેસિસની ટીમ 200 રનના લક્ષ્યનો બચાવ કરી શકી નહીં. બીજીતરફ મુંબઈની ટીમ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
May 10,2023, 15:06 PM IST
indian premier league 2023
ચિન્નાસ્વામીમાં કોહલી અને ફાફનો ધમાકો, બેંગલોરે મુંબઈને 8 વિકેટે પરાજય આપ્યો
RCB vs MI highlights: પાંચ વખતની ચેમ્પિયન મુંબઈએ એકવાર ફરી આઈપીએલમાં પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 171 રનનો ટાર્ગેટને બે વિકેટ ગુમાવીને હાસિલ કર્યો હતો. વિરાટ અને ફાફે અડધી સદી ફટકારી હતી.
Apr 2,2023, 23:20 PM IST
IPL 2022
સતત ચોથી હાર બાદ રોહિત થયો લાલચોળ, બેટ્સમેનને ગણાવ્યા હારના અસલી વિલન!
IPL 2022 ના 18 મા મુકાબલામાં આરસીબીએ મુંબઇ ઇન્ડીયન્સ સામે એક સારી જીત નોંધાવી છે. આ મેચમાં આરસીબીએ 7 વિકેટથી જીત પ્રાપ્ત કરી છે. મુંબઇને આ વર્ષે સતત ચોથા મુકાબલામાં હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ બાદ કેપ્ટન રોહિત પોતાની જ ટીમના કેટલાક ખેલાડીઓ પર ભડક્યા છે. રોહિતે આ મેચ બાદ એક મોટું નિવેદન આપ્યું છે.
Apr 10,2022, 10:22 AM IST
IPL 2022
RCB vs MI: 22 વર્ષીય ખેલાડીના દમ પર આરસીબીની શાનદાર જીત, મુંબઇની સતત ચોથી હાર
IPL 2022 RCB vs MI: આઇપીએલ 2022 ની 18 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સાત વિકેટથી જીતી લીધી છે. બેંગ્લોરે મુંબઇ ઇન્ડિયન્સને સરળતાથી હરાવી સીઝનની સતત ત્રીજી જીત નોંધાવી છે.
Apr 10,2022, 0:20 AM IST
MI vs RCB
IPL 2021: રોમાંચક મેચમાં RCB ની જીત, MI ને 2 વિકેટે હરાવી
મુંબઈ અને આરસીબી (MI vs RCB) વચ્ચે આઇપીએલ 2021 (IPL 2021) ની શરૂઆતની મેચમાં વિરાટ કોહલીની (Virat Kohli) ટીમે જીત મેળવી છે. રોહિત શર્માની (Rohit Sharma) મુંબઈ ઈન્ડિયન્સને (Mumbai Indians) પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો
Apr 9,2021, 23:56 PM IST
IPL 2021
IPL 2021: શુક્રવારથી ઈન્ડિયન પ્રીમિયર લીગનો પ્રારંભ, પ્રથમ મેચમાં રોહિત-વિરાટ
શુક્રવારથી વિશ્વની સૌથી મોટી ટી20 લીગ એટલે કે આઈપીએલનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે થશે.
Apr 8,2021, 15:20 PM IST
વિરાટ કોહલી
મેચ દરમિયાન વિરાટ કોહલીએ સૂર્યકુમારની સાથે કરી એવી હરકત, થઈ રહી છે ટીકા
બુધવાર 28 ઓક્ટોબરે રમાયેલા મુકાબલામાં બેંગલોરની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે 19.1 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર જીત હાસિલ કરી હતી.
Oct 29,2020, 16:55 PM IST
IPL 2019
IPL 2019 RCBvMI: ભારે રસાકસી બાદ મુંબઇનો 6 રનથી બેંગ્લુરુ સામે વિજય
કેપ્ટન કોહલીનાં નેજા હેઠળ રમી રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હજી સુધી એક પણ મેચ જીતી શકી નથી
Mar 29,2019, 0:06 AM IST
Trending news
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?
telegram channerl
મહિલાઓના અભદ્ર વીડિયો વાયરલ કરનાર આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર