हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
77/ 2
(21.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Monsoon 2023
Monsoon 2023 News
monsoon
ભલે ગુજરાતમાં વરસાદ નથી, પણ આ ડેમની સપાટી વધતા લોકોમાં ફફડાટ, ગત વર્ષે આવ્યું પૂર
Narmada Dam: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક સામાન્ય વધતા ફરી 5 દરવાજા 1.65 મીટર સુધી ખોલાવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની આવક 94,128 ક્યુસેક થઈ રહી છે.
Sep 17,2024, 17:19 PM IST
monsoon
આ 42 ગામો પર મોટી ઘાત! આ ડેમની સપાટી વધતાં ગુજરાત માટે સૌથી મોટું જોખમ!
Sardar Sarovar Dam: રાજ્યમાં મેઘરાજા મન મુકી વરસી રહ્યા છે. કેટલાક વિસ્તારોને તો વરસાદે ઘમરોળ્યું હોય તેવું લાગી રહ્યું છે. જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે.
Sep 13,2024, 20:36 PM IST
ગુજરાત વરસાદ
મૂશળધાર વરસાદની આગાહી વચ્ચે ગુજરાત સરકાર સર્તક; NDRFની 7 ટીમો કરાઈ ડિપ્લોય
IMD/ISROના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપવામાં આવી તથા આગામી સપ્તાહમાં રાજયમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છુટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Jun 25,2024, 20:06 PM IST
Amreli
ગુજરાતના 3 જિલ્લામાં સમીસાંજે ભારે પવનો સાથે વરસ્યો મેઘો; હવે જો આ આગાહી સાચી પડી તો
Gujarat Unseasonal Rain: ગુજરાતના વિવિધ વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આજે કચ્છ અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે. હવે અમરેલી જિલ્લાના ધારીના ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પાતળા, તરશિંગજા, રાજસ્થળી, ગઢિયા અને ચાંવડમાં કમોસમી વરસાદ પડ્યો.
Apr 13,2024, 19:32 PM IST
gujarat weather forecast
કોણ કહે છે ગુજરાતમાં ઠંડી શરૂ થશે! અહીં શરૂ થયો ધોધમાર વરસાદ, જાણો શું કહે છે આગાહી?
રાજ્યમાં બેવડી ઋતુની અસર અનુભવાઈ રહી છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવ્યો છે. શિયાળાની શરૂઆતે જ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
Oct 28,2023, 16:42 PM IST
gujarat
ફરી ગુજરાતીઓ ચિંતામાં! આજે બપોર સુધીમાં અત્યંત ભીષણ ચક્રવાતમાં ફેરવાશે વાવોઝોડું તેજ
અરબ સાગરમાં મજબૂત ચક્રવાત બનશે. ચક્રવાતની ગતિવિધી 150 કિમીથી વધુની હોઈ શકે છે. 22, 23 ઓક્ટોબર દક્ષિણ ભારતનું હવામાન પલટાશે, જ્યારે 24, 25 ઓક્ટોબરે પશ્ચિમ ભારતનું હવામાન પલટાશે અને 26થી 28 ઓક્ટોબરે ઉત્તર ભારતનું હવામાન પલટાતા ઠંડી વધશે.
Oct 22,2023, 8:27 AM IST
gujarat weather forecast
ભારત-પાક મેચ પહેલા મોટો ખતરો! આ વિસ્તારોમાં મેઘાએ શરૂ કરી બેટિંગ, ધબધબાટી બોલાવશે!
રાજ્યમાં ખેલૈયાઓના રંગમાં ભંગ પડવાની સો ટકા સંભાવના છે. અમદાવાદમાં પેહલા અને બીજા નોરતે વરસાદની આગાહી છે. નવરાત્રિના નોરતાઓમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે.
Oct 13,2023, 17:32 PM IST
Monsoon 2023
નવરાત્રિની રઢિયાળી રાતોની રંગતને વરસાદ બગાડશે! અંબાલાલે કરી ઘાતક આગાહી, જાણી ધ્રુજી
Ambalal Patel Monsoon Prediction : અંબાલાલ પટેલનું અનુમાન છે કે, ઓક્ટોબર મહિનામાં વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. શિયાળામાં વેસ્ટન ડિસ્ટર્બન્સ આવતા હોય છે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમ વર્ષા થતી હોય છે. જેના લીધે ગુજરાતમાં ઠંડી વધતી હોય છે.
Oct 7,2023, 16:49 PM IST
gujarat weather forecast
ગાભા કાઢી નાંખે તેવી ભયાનક આગાહી! ગુજરાતમાં ચોમાસું વિદાય લેતા પહેલા કરશે તહસનહસ!
Weather Forecast: હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, આગામી પાંચ દિવસ વરસાદની શક્યતા નથી. આજે એકાદ જગ્યાએ વરસાદ રહી શકે, જો કે તેની શક્યતા પણ ઓછી છે. હવેથી ગુજરાતમાં ચોમાસુ વિદાય લેશે. બીજી બાજુ ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. દરમિયાન, હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની એલર્ટ જાહેર કરી છે.
Oct 3,2023, 17:00 PM IST
gujarat weather forecast
ગુજરાતમાં ફરી વરસાદ જામશે? સમુદ્રમાં મજબુત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આ ભાગોમાં ખતરો
Monsoon Prediction: અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઇ છે. ગોવા નજીક આ સિસ્ટમ સક્રિય થઇ છે. લો પ્રેશર ડીપ્રેશનમાં પરિવર્તિત થઇ છે. જે 110 કિલોમીટર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ પંજીમ ગોવાથી દૂર છે.
Sep 30,2023, 16:52 PM IST
Monsoon 2023
અમરેલી શહેરમાં વરસાદી માહોલ, વરસાદના પગલે રસ્તાઓ પાણી પાણી
Monsoon 2023: Parts of Amreli experiencing heavy rains along with gusty winds
Sep 29,2023, 17:35 PM IST
Amreli
અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, બપોર બાદ અચાનક વાતવરણમાં પલટા બાદ વરસાદ
Monsoon 2023: Respite from heat as rural parts of Amreli receive heavy rains along with gusty winds
Sep 28,2023, 18:15 PM IST
Monsoon 2023
બોટાદના ગઢડામાં સતત ત્રીજા દિવસે વરસાદ, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
Monsoon 2023: Heavy rains continue to lash parts of Botad on third consecutive day
Sep 28,2023, 18:15 PM IST
monsoon
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત; સાવરકુંડલા, ખાંભા અને ધારીમાં વરસાદ
Gujarat Rains: Farmers rejoice as parts of Amreli experience drizzle since early morning hours
Sep 25,2023, 16:35 PM IST
monsoon
ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ; રોડ પર વહેતા થયા પાણી
Monsoon 2023: Parts of Gir-Somnath receiving heavy rainfall; Several areas waterlogged
Sep 25,2023, 16:35 PM IST
Monsoon 2023
મહેસાણા જિલ્લાના ખેડૂતોની પડતા પર પાટુ જેવી સ્થિતિ, અનરાધાર વરસાદથી આનંદપુરા ગામના ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં
Monsoon 2023: Farmers face huge crop loss due to incessant rains in Mehsana in past days
Sep 23,2023, 16:20 PM IST
Monsoon 2023
વિકસિત કહેવાતા ગુજરાતમાં કમરતોડ ખાડાથી પ્રજા પરેશાન!
Monsoon 2023: Residents irked over extremely poor condition of roads across Gujarat
Sep 23,2023, 13:40 PM IST
Monsoon 2023
પાટનગર ગાંધીનગરમાં બિસ્માર રોડથી હાલાકી, ઘ-4 અંડરપાસમાં બિસ્માર રોડથી હાલાકી
Commuters troubled over dilapidated condition of GH-4 underpass in Gandhinagar
Sep 23,2023, 13:35 PM IST
Monsoon 2023
મહારાષ્ટ્રના નાગપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો, આનેક વિસ્તારમાં પાણી ભરાયા
Monsoon 2023: Heavy Rainfall in Nagpur,Maharashtra
Sep 23,2023, 11:10 AM IST
monsoon
દક્ષિણ પાકિસ્તાન, કચ્છ નજીક વધુ એક સિસ્ટમ સક્રિય થતા આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Weather Forecast: MeT Department predicts heavy rainfall in parts of Gujarat today
Sep 23,2023, 7:50 AM IST
Trending news
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ
Champions Trophy 2025
ભારત જ નહીં..અન્ય ટીમોએ પાકિસ્તાનથી ફેરવ્યું મોં!હવે ક્યાં યોજાશે ચેમ્પિયન્સ ટ્રોફી?
International Book Fair
પુસ્તક પ્રેમીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં 30 નવેમ્બરથી શરૂ થશે પુસ્તક મેળો
Aishwarya rai
'બચ્ચન' સરનેમ હટાવીને ઐશ્વર્યાએ આપ્યો મોટો સંકેત! જાણો શું છે સમગ્ર મામલો
Prashant Vazirani
ખ્યાતિ કાંડમાં સંડોવાયેલા ડો. પ્રશાંત વઝીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે સસ્પેન્ડ
Jio Prepaid Recharge Plans
પહેલા મોંઘો કર્યો પછી 200 રૂપિયા ઘટાડ્યો ભાવ, Jioએ ચુપચાપ રી-લોન્ચ કર્યો આ પ્લાન
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ
ginger farming
જમીન વગર ખેતી કરીને લાખોની કરો કમાણી, આ ખેડૂત ગુજરાતીઓ માટે બન્યો પ્રેરણારૂપ!