हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Monsoon updates
Monsoon updates News
Cyclone Dana
ખતરનાક સ્પીડે આવી રહ્યું છે 'દાના'; આજે રાતે ટકરાશે, જાણો ગુજરાતમાં કેટલી થશે અસર?
Cyclone Dana: વાવાઝોડાની અસર ગુજરાત પર થવાની સંભાવના નહિવત્ છે. વાવાઝોડું લેન્ડફોલ દરમિયાન સૌથી વધુ ઓડિશા અને પશ્ચિમ બંગાળને અસર કરશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને પવનની શક્યતા દર્શાવાઇ રહી છે.
Oct 24,2024, 18:52 PM IST
farmers
Monsoon : આ વખતે ભરાઈ જશે જગતના તાતની જોળી, ખેડૂતો માટે ગોલ્ડન પીરિયડ બનશે આ મહિનો
Monsoon Updates: વરસાદ અંગે સારા સમાચાર, આવખતે વહેલું આવશે ચોમાસું, જાણો કેમ આવખતે દરવખત કરતા વહેલું શરૂ થઈ શકે છે ચોમાસું. ઓવરઓલ કેવો રહેશે વરસાદ? ખેડૂતો માટે કયો મહિનો સાબિત થશે ગોલ્ડન પીરિયડ?
Apr 17,2024, 10:16 AM IST
gujarat
આગામી 4 દિવસમાં આ વિસ્તારોની હાલત થશે રમણભમણ, હવામાન વિભાગે વધારી લોકોની ચિંતા
Gujarat Weather Updates: હવામાન વિભાગની આગાહીને કારણે રાજ્યભરના ખેડૂતો હાલ ચિંતાતૂર બન્યા છે. કારણકે, હવામાન વિભાગે ફરી એકવાર માવઠાની આગાહી કરી છે. ફરી એકવાર ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવશે.
Apr 6,2023, 8:08 AM IST
Monsoon updates
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ડાંગની પૂર્ણા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ
Monsoon In Gujarat : દક્ષિણ ગુજરાતમાં મેઘમંડાણ, ડાંગમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, પૂર્ણા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ, કોતરોમાં ફરી વહેણા વહેતા થયા, વલસાડમાં બીજા દિવસે વરસાદી માહોલ
Jun 12,2022, 9:21 AM IST
Monsoon updates
મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ગુજરાતમાં સત્તાવાર ચોમાસું ક્યારે પહોંચશે?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગોવા અને મહારાષ્ટ્રના દક્ષિણી જિલ્લાઓમાં ચોમાસાની સામાન્ય તારીખ 7 જૂનની આસપાસ છે. પૂણેમાં 10 જૂન સુધીમાં અને મુંબઈમાં 11 જૂન સુધીમાં ચોમાસું પહોંચે છે. IMD અનુસાર ચોમાસું સારી ગતિએ આગળ વધી રહ્યું છે.
Jun 11,2022, 15:46 PM IST
meteorological department
દક્ષિણ પશ્ચિમી મોનસૂન 4 દિવસ પહેલાં પહોંચી ગયું પશ્ચિમ બંગાળ, અહીં વરસાદની શક્યતા
હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગ, બંગાળની ખાડીના ઉત્તરપૂર્વ અને પૂર્વ મધ્ય ભાગના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું છે અને તે મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડના ઘણા વિસ્તારમાં પહોંચી ચુક્યું છે.
Jun 4,2022, 6:56 AM IST
Monsoon updates
આનંદો! કેરળમાં આજે થશે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ગુજરાતમાં વરસાદ ક્યારે વરસશે?
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 48 કલાક દરમિયાન અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો, સમગ્ર માલદીવ અને લક્ષદ્વીપ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ છે. જો વાત દેશની રાજધાની દિલ્હીની કરીએ તો, આજે 29 મેના રોજ હળવા વાદળો છવાયેલા રહી શકે છે.
May 29,2022, 12:11 PM IST
ટોપ-10 સમાચાર
all gujarat, india and national's top 10 news
all gujarat, india and national's top 10 news
Jul 30,2020, 21:45 PM IST
ukai dam
ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી બની ગાંડીતૂર, કાંઠાના 10 ગામો સંપર્ક વિ
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના દરવાજા ખોલાયા છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી ગાંડીતૂર બની છે. ઉકાઈ ડેમમાંથી 1.12 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપીના હરીપુર ગામનો કોઝવે ધોવાયો છે, જેને પગલે કાંઠા પાસેના 10 ગામો સંપર્ક વિહોણા છે.
Aug 27,2019, 8:48 AM IST
Trending news
Kareena Kapoor Khan
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો
Mahakumbh 2025
અત્યંત કપરી અંગતોડ પ્રક્રિયા બાદ બની શકાય નાગા સાધુ, ગુપ્તાંગની ખેંચવામાં આવે છે નસ
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું