हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
84/ 2
(9.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Narcotics Department
Narcotics department News
guarat ATS
175 કરોડના ડ્રગ્સ કેસનો મુખ્ય આરોપી શાહીદ સુમરા આખરે સંકજામાં આવ્યો
કરોડોના ડ્રગ્સ કૌભાંડમાં ગુજરાત એટીએસ (guarat ATS) ને મોટી સફળતા મળી છે. કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઈન ડ્રગ્સ (drugs) મામલે મુખ્ય આરોપી આખરે સકંજામાં આવ્યો છે. 175 કરોડના ડ્રગ્સનો આરોપી સાહિદ કાસમ સુમરાની ધરપકડ કરાઈ છે. સાહિદ કાસમ સુમરા ભારતના અલગ અલગ ચાર ગુનામાં ફરાર હતો. એક એનઆઈએ અને એક પંજાબના કેસમાં પણ તે મુખ્ય આરોપી હતો.
Jul 29,2021, 11:20 AM IST
fake officer
સાવધાન ! પોલીસ તો ઠીક હવે નાર્કોટિક્સ બ્યુરોના પણ નકલી અધિકારીઓ ફરી રહ્યા છે
ઓઢવ જીઆઇડીસીમાં અગરબત્તની ફેકટરીમાં દમ મારીને તોડ કરવા જતાં ડ્રગ્ગ વિભાગના નકલી અધિકારીને પોલીસે ઝડપી પાડયો છે. પોલીસ તપાસમાં ફેકટરીના માલિક પાસે જાત જાતના દસ્તાવેજો માગીને કંપનીને બંધ કરાવવાની ધમકી આપી હતી. પોલીસે તેની પાસેથી નકલી પ્રમાણપત્રો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નિકોલ વિસ્તારમાં મનમોહન ચાર રસ્તા પાસે દિવ્ય રેસિડેન્સીમાં રહેતા અને ઓઢવ સિંગરવા જીઆઇડીસીમાં કલ્યમ એરોમેટિક પ્રા. લી. નામે ફેકટરી ધરાવતા સંદિપભાઇ પટેલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે, કે તેઓ અલગ-અલગ ફ્લેવરની અગરબત્તી બનાવવાનો વ્યવસાય કરી રહ્યા છે. ગઇકાલે સવારે તેમની ફેકટરીમાં એક વ્યક્તિએ આવીને પોતે ડ્રગ્સ વિભાગના વિઝિલન્સ અધિકારી એ.કે.પટેલ હોવાની ઓળખ આપી હતી.
Oct 3,2020, 16:59 PM IST
Trending news
surat
પીધેલા 15માંથી 10 યુવાનો પટેલ જ્ઞાતિના હોય છે, એક કાર્યક્રમમાં મહિલા PSIની ટીપ્પણી
Samay Raina
વિવાદિત કોમેડિયન સમય રૈનાના ગુજરાતમાં તમામ શો રદ્દ, વિવાદ બાદ આયોજકોનો નિર્ણય
India vs England
અમદાવાદમાં ગ્રીન પટ્ટી બાંધીને કેમ રમવા ઉતર્યા ભારત-ઈંગ્લેન્ડના ખેલાડીઓ ?
Chorwad municipal election
ચોરવાડ નપાની ચૂંટણી જીતવા બે દિગ્ગજો વચ્ચે જોરદાર જંગ, સાંસદ અને ધારાસભ્ય આમને-સામને
gujarat
બોર્ડની પરીક્ષામાં એક ભૂલ તમારા પર લાગી શકે છે બે વર્ષનો પ્રતિબંધિત, આ છે ગાઈડલાઈન્સ
Government Exam
શું રદ્દ થશે સ્ટાફ નર્સની પરીક્ષા? સામે આવ્યા મોટા સમાચાર
jasprit bumrah
જસપ્રીત બુમરાહ છે ફિટ, તો ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી કોણે કર્યો બહાર ?
pm narendra modi
આખરે 46 મિનિટ સુધી પાકિસ્તાનના એરસ્પેસમાં કેમ ઉડતું રહ્યું PM મોદીનું વિમાન?
અમદાવાદ
દેહ વેપાર જ નહીં! બાંગ્લાદેશી મહિલા-સગીરાઓને અ'વાદમાં લાવી શું કરાવવામાં આવે છે કામ?
Earths inner core
ધરતીની અંદર કંઈક સરકી રહ્યું છે? જો આશંકા સાચી પડી તો 24 કલાકથી ઓછો થઈ જશે દિવસ