हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Paresh gajera
Paresh gajera News
Khodaldham
ખોડલધામના નરેશ પટેલે કરી 'રાજકારણ' ની વાત...
લોકસભા ચૂંટણી 2019 જાહેર થતાં જ જાણે ધાર્મિક સંસ્થાઓના આગેવાનો પણ રાજકારણની વાતો કરવા લાગ્યા છે. ખોડલધામના આગેવાન પરેશ ગજેરાએ કરેલી રાજકારણની વાત બાદ બીજા આગેવાન નરેશ પટેલનું પણ 'રાજકારણ' સામે આવ્યું છે. શું કહ્યું? જુઓ વીડિયો
Mar 19,2019, 17:50 PM IST
ખોડલધામ
પરેશ ગજેરાએ કરી 'રાજકારણ' માટે મોટી વાત...
ખોડલધામ ટ્રસ્ટના આગેવાન પરેશ ગજેરાએ રાજકારણને લઇને મોટું નિવેદન આપતાં ચર્ચાસ્પદ બન્યું છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા જો ટિકિટની ઓફર કરાય તો તેઓ ભાજપને પસંદ કરશે એવું નિવેદન આપતાં ચર્ચામાં આવ્યું છે. પરેશ ગજેરાએ શું કહ્યું? જાણવા જુઓ વીડિયો
Mar 19,2019, 17:40 PM IST
રાજકોટ
રાજકારણથી દૂર રહેવાની વાતો કરનારા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનો યુ ટ
સામાન્ય રીતે રાજકારણથી દૂર રહેવાની વાતો કરનારા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અચાનક યુ ટર્ન લીધો છે. નરેશ પટેલે ધોરાજી ખાતે યોજાયેલ ખોડલધામ યુવા સમિતિના એક કાર્યક્રમમાં રાજકારણ અને પાટીદાર મુદ્દે સ્ફોટક નિવેદનો આપ્યા છે.
Mar 19,2019, 15:26 PM IST
રાજકોટ
ખોડલધામ ટ્રસ્ટની મહિલા સમિતિનો નવરાત્રિથી ચાલતો વિવાદ હોળીમાં સળગ્યો, પડ્ય
લેઉવા પટેલ સમાજની સંસ્થાનો મુદ્દો ફરી એક વખત સપાટી પર આવ્યો છે. ખોડલધામના કાર્યક્રમમાં નાના મોટા કામની જવાબદારીથી લઇ અને સંખ્યા એકત્રિત કરવાની જવાબદારી મહિલા સમિતિને આપવામાં આવતી હોય છે. આવા સમયે હવે આંતરિક વિવાદના કારણે મહિલા સમિતિના પ્રમુખ શર્મિલાબેન બાંભણીયા સહીત કન્વીનારોએ હોદા પરથી રાજીનામું આપી દેતા વિવાદ સામે આવ્યો છે.
Mar 19,2019, 13:37 PM IST
Naresh Patel
રાજકારણ મામલે નિવેદન કરીને ખોડલધામના ચેરમેન નરેશે પટેલે લીધો યુ ટર્ન
ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ધોરાજીના એક કાર્યક્રમમાં પાટીદાર યુવાનોને સંબોધતા કહ્યું કે, રાજકારણમાં આગળ વધો તો જ કોઈક પાટીદાર સમાજનો ભાવ પૂછશે. સામાન્ય રીતે રાજકારણથી દૂર રહેવાની વાતો કરનારા નરેશ પટેલે અચાનક યૂ ટર્ન લીધો છે. ધોરાજીના કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, રાજકારણ વિના આપણી પ્રગતિ પણ નથી અને સમાજને જો આગળ ઈચ્છતા હોય તો કોઈ પણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે. યુવાનોને નરેશ પટેલે કહ્યું કે જે સક્ષમ હોય તે રાજકારણમાં આગળ વધે. સાથે જ નરેશ પટેલે લેઉવા પટેલ સમાજને રાજકીય ક્ષેત્રે વધુ મજબૂત બનાવવા હાકલ કરી.
Mar 19,2019, 14:57 PM IST
પરેશ ગજેરા
પરેશ ગજેરાનું ચૂંટણીલક્ષી નિવેદન, ‘બંન્ને પક્ષમાંથી ઓફર આવે તો પ્રથમ ચાન્સ
હાલ ભાજપ અને કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો શોધવાની કવાયત ચાલી રહી છે, ત્યાં રાજકોટ લોકસભા ચૂંટણીને લઇને રાજકારણ ગરમાયુ છે. રાજકોટ બેઠક પર ફરી એક વખત ખોડલધામના પૂર્વ પ્રમુખ અને ગુજરાત ક્રેડાઈના પ્રમુખ પરેશ ગજેરાનું નામ ચર્ચામાં આવ્યું છે. પરેશ ગજેરાને રાજકોટ બેઠક પર આવકારતા બેનરો શહેરના વિવિધ વિસ્તારોમાં લાગ્યા છે.
Mar 19,2019, 12:00 PM IST
પરેશ ગજેરા
પરેશ ગજેરાએ લોકસભા ચૂંટણી લડવા અંગે કરી મોટી સ્પષ્ટતા
ખોડલધામના પૂર્વ પ્રમુખ અને પાટીદાર નેતા પરેશ ગજેરા લોકસભાની ચૂંટણી લડશે તેવા પોસ્ટર વાઈરલ થયા છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ પોસ્ટરથી હવે સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. ભાઈ આવે છે અમરેલીથી, જીતીને લાવશેના સૂત્ર સાથે અને પરેશ ગજેરાની તસવીરો સાથેના પોસ્ટર વાઈરલ થયા છે. ત્યારે પરેશ ગજેરા લોકસભાની ચૂંટણી લડે તેવા સંકેત આ પોસ્ટર થકી મળી રહ્યા છે, જોકે, પરેશ ગજેરાએ આ ચૂંટણી લડવાની વાતને નકારી કાઢી છે.
Feb 6,2019, 13:15 PM IST
પરેશ ગજેરા
પરેશ ગજેરાએ લોકસભા ચૂંટણી લડવા અંગે કરી મોટી સ્પષ્ટતા
ખોડલધામના પૂર્વ પ્રમુખ અને પાટીદાર નેતા પરેશ ગજેરા લોકસભાની ચૂંટણી લડશે તેવા પોસ્ટર વાઈરલ થયા છે. સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ પોસ્ટરથી હવે સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.
Feb 6,2019, 13:17 PM IST
ખોડલધામ ટ્રસ્ટ
પરેશ ગજેરાએ ખોડલધામના પ્રમુખપદેથી રાજીનામું આપ્યું
ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામું આપ્યું છે. પરેશ ગજેરાના રાજીનામા બાદ લાગી રહ્યું છે કે ખોડલધામ ટ્રસ્ટમાં વિખવાદ બંધ થવાનું નામ નથી લઇ રહ્યાં ત્યારે જ ટ્રસ્ટના પ્રમુખપદની જવાબદારી નરેશ પટેલે ફરી સંભાળી લીધી છે.
Jul 14,2018, 14:17 PM IST
Trending news
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા
RBI proposal floating rate loans
લોન લેનારાઓ માટે સૌથી મોટા ખુશખબર; આ ચાર્જમાંથી મળી શકે છે છૂટકારો! કોને મળશે ફાયદો
Rishabh Pant
મહામુકાબલાના થોડા કલાકો પહેલા ભારતીય ટીમ માટે ખરાબ સમાચાર, આ સ્ટાર પ્લેયર બીમાર
Gujarati Video
ચાલું વર્ષે દરેક ગુજરાતીઓએ સરકારને કેટલો ટેક્સ ચૂકવ્યો? અને હવે કેટલો ચૂકવવો પડશે?
bollywood
આ ફિલ્મ જોઈ ભુલી જશો સનમ તેરી કસમ અને રાંઝણા ફિલ્મ, ફિલ્મની 2 રીમેક બની એ પણ છે હીટ