हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
poisonous
Poisonous News
Chanakya Niti
ખબર છે... કયા સમયે પાણી પીવું યોગ્ય અને કયા સમયે ઝેર સમાન? વાંચી લો
Drinking Water: જીવન દર્શનના જ્ઞાતા ચાણક્યની નીતિઓ અંગે એવું કહેવાય છે કે જે વ્યક્તિ પોતાના જીવનમાં તેમની નીતિઓનું પાલન કરે છે તેમને ક્યારેય દગો મળતો નથી. પોાતની નીતિઓમાં આચાર્ય ચાણક્યે કહ્યું છે વ્યક્તિએ કેવી રીતે પોતાનું જીવન વિતાવવું જોઈએ. જીવનમાં ચઢાવ ઉતાર આવવા એ સામાન્ય છે. પરંતુ આ પરિસ્થિતિઓમાં ચાણક્યની નીતિઓનું પાલન કરનારી વ્યક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી.
Jun 25,2023, 23:55 PM IST
gujarat
રાજકોટમાં કેરીનો રસ છે ઝેરી? 140માં વેચાતો રસ ફ્લેવર અને કલર યુક્ત: આરોગ્ય વિભાગ
મહત્વની વાત એ છે કે, રૂ. 140માં પ્રતિ કિલો ભાવે વેંચાતો કેરીનો રસ કેમિકલ યુક્ત પ્રતિબંધ કલર અને ફ્લેવર યુક્ત હોવાનું સામે આવ્યું છે. જેથી આરોગ્ય અને ફૂડ વિભાગે સ્થળ પર જ નાશ કરી નમૂના વડોદરા લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલ્યા છે.
Apr 25,2023, 16:53 PM IST
Food
જો તમે પણ ભોજન અને દૂધ વારંવાર ગરમ કરીને ઉપયોગમાં લેતા હોવ તો સાવધાન...
આપણામાંથી ઘણાને એવી આદત હોય છે કે ભોજન ફરીથી ગરમ કરીને ખાતા હોઈએ છીએ. કેટલીક ચીજો વારંવાર ગરમ કરવામાં આવે તો તેમાં એસિડનું પ્રમાણ વધી જાય છે જે સ્વાસ્થ્ય પર સીધી અસર કરે છે. દૂધ પણ તેમાંથી એક છે. આમ કરવાથી ન્યૂટ્રિશિયનનું પ્રમાણ ખોરાકમાંથી ઘટવા લાગે છે.
Jan 20,2023, 11:28 AM IST
surat
વ્યાજે ઘોળાવ્યું વખ: સુરતમાં સરકારી કર્મચારીએ સુસાઇડ નોટ લખી ઝેરી દવા ગટગટાવી
કોરોના મહામારી વચ્ચે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સુરત પાલિકાના તાલીમાર્થી કર્મચારી અનિલ ચૌધરીએ સુસાઇડ નોટ લખીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે અનિલ ચૌધરીના પત્નીએ જણાવ્યું કે, ફાયનાન્સર પાસેથી 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા. બે વર્ષમાં 24 લાખ રૂપિયા ચુકવ્યા હતા. ત્યાર બાદ 13 લાખ મકાન વેચીને આપ્યા હતા. જો કે વ્યાજખોરો 30 લાખનો ચેક નાખી રીટર્ન કરાવીને નોટિસ આપી હતી. જેથી અનિલ માનસિક તાણ અનુભવી રહ્યો હતો. જેના પગલે તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.
Nov 24,2020, 16:31 PM IST
Trending news
astrology
વર્ષના બે મોટા તહેવાર પહેલા ગ્રહણનો પડછાયો! જાણો ક્યારે કયું થશે ગ્રહણ અને તેનો સમય
Scientists Prediction
મહાપ્રલય અને વાવાઝોડાની ભવિષ્યવાણી! કેવી રીતે અને કયા કારણોથી થશે જીવ સૃષ્ટિનો વિનાશ
Business
28 દિવસનો મહિનો, 13 દિવસની બેંક રજાઓ; જુઓ ફેબ્રુઆરીમાં RBIનું હોલિડે કેલેન્ડર
MAMTA KULKARNI
બોલીવૂડની આ જાણીતી અભિનેત્રી બનશે કિન્નર અખાડાની મહામંડલેશ્વર, હશે આ નવું નામ
breaking news
72 કલાકમાં પોલીસે 1 કરોડની લૂંટના ગુનાનું પગેરું મેળવી આરોપીઓને દબોચ્યા, તપાસમાં...
ICC
ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? કારણ છે જાણવા જેવું
Team India
આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસીના તમામ દરવાજા બંધ
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો
ICC
ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!