हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Police arrest
Police arrest News
breaking news
નકલી માર્કશીટ અને બોગસ સર્ટિફિકેટ જોઈએ છે, ગુજરાતમાં દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ
સુરતના નકલી માર્કશીટ અને બોગસ સર્ટિફિકેટ કૌભાંડમાં પોલીસને વધુ એક સફળતા હાથ લાગી છે. આખા દેશમાં ફેલાયેલા કૌભાંડમાં માસ્ટર માઈન્ડ એવા રાહુલ સૈનીને સિંગણપોર પોલીસે હરિયાણાથી દબોચી લીધો છે. ત્યારે કોણ છે આ માસ્ટર માઈન્ડ અને આખાય કૌભાંડ શું હતો તેનો રોલ જોઈએ.
Mar 26,2024, 18:50 PM IST
World news
દુનિયાની સૌથી સેક્સી ચોર! પકડાય તો સેક્સી ફિગર જોઈ પોલીસ પણ થઈ જાય છે પાણીપાણી!
Worlds Sexist Bikini Thief: દુનિયામાં ઘણા બાધ ચોર ફરતા હશે. આવા ચોર પળવારમાં તમારી નજર સામેથી વસ્તુ ગાયબ કરી નાંખે છે. પરંતુ આજે અમે તમને જેના વિશે જણાવી રહ્યા છીએ, તે કોઈ સામાન્ય ચોર નથી. તે એટલી સુંદર છે કે તેને જોઈને તમારા હોશ ઉડી જશે. તેને દુનિયાની સૌથી હોટેસ્ટ અને સેક્સી ગુનેગાર કહેવું ખોટું નહીં હોય. અમે વાત કરી રહ્યા છીએ કેનેડાની સ્ટેફની બ્યુડોઈનની.
Feb 7,2023, 12:15 PM IST
Police arrest
ખાનગી કેબ બુક કરાવી ડ્રાઇવરને ઢોર માર મારી લૂંટ ચલાવનારા 4 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા
અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર થોડા દિવસ અગાઉ એક અરટિગા કાર ચાલકને ઢોર માર મારી થયેલી કારની લૂંટની ઘટનામાં વલસાડ પોલીસે ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. અને આ ગુનાનામાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. મહત્વપૂર્ણ છે કે ગઈ 12મી તારીખે મુંબઈના બાંદ્રાથી સતીશ ફુલ્સિંગ ગૌતમ નામના એક કાર ચાલકની કાર ચાર યુવકોએ ભાડે કરી હતી. આ યુવકોએ સતીશની કારમાં બાંદ્રાથી સુરત સ્ટેશન સુધી આવવા નીકળ્યા હતા. જોકે વહેલી સવારે વલસાડ નજીક કાર ચાલક લઘુશંકા કરવા કારમાંથી નીચે ઉતરતા મોકો જોઇ અને કારના મુસાફરોના સ્વાંગમાં બેઠેલા ચારે યુવકોએ કારચાલક સતીશ ગૌતમના માથામાં કાચની બોટલ મારી તેને લોહીલુહાણ કરી અને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ કારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
Sep 17,2020, 19:16 PM IST
Trending news
SSYSukanya Samriddhi Yojana
આ લોકપ્રિય સરકારી યોજનાના બદલાઈ ગયા નિયમો! જાણો હવે કઈ રીતે મળશે પૈસા
tripti dimri
તૃપ્તિ ડીમરી પર લાગ્યો લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ, જાણો શું છે મામલો
video viral
અભિનેત્રીને ભારી પડી Reelની રમઝટ! કોણ છે આ ગુજરાતી છોકરી? કેમ અચાનક આવી વિવાદમાં?
Helicopter crash
પુણે: ઉડાણ ભરતા જ ક્રેશ થઈ ગયું હેલિકોપ્ટર, 2 પાયલોટ સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યા
IND vs BAN
IND vs BAN Test: ધરપકડની બીકે શું ભારતમાં જ રહી જશે આ બાંગ્લાદેશી ક્રિકેટર?
Strong Immunity
આજથી જ ખાવા લાગો આ 5 વસ્તુઓ, ઈમ્યુનિટી સ્ટ્રોંગ થશે અને શિયાળામાં નહીં આવે માંદગી
Navaratri 2024
Navaratri 2024: આ 5 જગ્યાની નવરાત્રી સૌથી ફેમસ, ગરબા રમવા અને જોવા વિદેશથી લોકો આવે
benjamin netanyahu
કઈક મોટું થવાના એંધાણ..મિસાઈલ એટેક બાદ ઈઝરાયેલે આપી ખુલ્લી ધમકી; ઈરાને મોટી ભૂલ કરી
shani gochar 2024
સૂર્ય ગ્રહણ પછી શનિ કરશે નક્ષત્ર પરિવર્તન, 3 રાશિઓ માટે ઉગશે સોનાનો સુરજ
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી