हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
poor family
Poor family News
breaking news
શાબાસ અમદાવાદ પોલીસ! આ રીતે PSI આકાશ વાઘેલાએ ગરીબ ઘરની દીકરીને આપ્યું નવું જીવન
અમદાવાદ શહેર પોલીસે "સેવા, સુરક્ષા અને શાંતિના" સૂત્રને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે. શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન ના PSI તરીકે ફરજ બજાવતા આકાશ વાઘેલાએ ગરીબ ઘરની દીકરીના સારવારની ચિંતા કરી સફળતાપૂર્વક ઓપરેશન કરાવીને બાળકીને નવું જીવન આપ્યુ છે.
Feb 6,2024, 18:15 PM IST
Bhavnagar
ગરીબ પરિવારના મજબૂરીના દ્રશ્યો : વરસાદમાં વહ્યાં તરબૂચ, આખી રાત ઉજાગરો કરી બચાવ્યા
Gujarat Weather Forecast નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર જિલ્લામાં છેલ્લા એક પખવાડિયાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગઈકાલે ભાવનગર શહેરમાં માત્ર 35 મિનિટ જેવા સમયમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા અન્ય જિલ્લા માથી રોજગારી માટે આવતા નાના ધંધાર્થીના તરબૂચ તણાઈ ગયા હતા, ભારે વરસાદ થવાના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી. છોટા ઉદેપુર, વડોદરા સહિતના જિલ્લામાંથી અનેક લોકો ભાવનગરમાં રોજગારી માટે આવતા હોય છે તેઓ છૂટક ઠેલા લગાવી તેમજ છૂટક વેચાણ કરી ગુજરાન ચલાવતા હોય છે, એવા જ એક ધંધાર્થી જે છોટા ઉદેપુર જિલ્લા માથી ભાવનગરના દેસાઈનગર વિસ્તારમાં રેલવે ગ્રાઉન્ડમાં ઠેલો લગાવી તરબૂચ નું વેચાણ કરી રોજગારી મેળવી રહ્યા હતા, ત્યારે ગઈ કાલે આવેલા અવિરત ધોધમાર વરસાદના કારણે આ વિસ્તારમાં ઢીચણ સમાં પાણી ભરાઈ જવાના કારણે તેઓના તરબૂચ તણાવા લાગ્યા હતા, ભારે વરસાદના કારણે તરબૂચ તણાવા લાગ્યા અફરા તફરી નો માહોલ સર્જાયો હતો, જેના કારણે સમગ્ર પરિવાર તરબૂચને બચાવવા કામે લાગ્યો હતો, પરંતુ તેમ છતાં પાણીના ભારે પ્રવાહના કારણે ઘણા તરબૂચ પાણીમાં તરતા વહી ગયા હતા, વરસાદ રહી ગયા બાદ આખી રાત ઉજાગરો કરી પરિવાર જેટલા બચ્યા એટલા તરબૂચને એકત્રિત કરવામાં લાગી ગયો હતો, પરંતુ તેમ છતાં હજુ સુધી તેનો કોઈ નિવેડો નથી આવ્યો, ભારે વરસાદના કારણે ઘર વખરી અને માલ સમાન તેમજ ગાદલા, ગોદડા સહિત બધુજ પલળી જતા આ નાના વેપારીને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.
Mar 24,2023, 13:23 PM IST
gujarat
પાલનપુરના યુવા ક્રિકેટરે વધાર્યું ગુજરાતનું ગૌરવ, ભણ્યો નથી છતાં સ્ટેટ લેવલે ઝળક્યો
પાલનપુરના કમાલપુરા ખાતે રહેતા ગરીબ પરિવારના મેહુલ ધનજીભાઈ મકવાણા નામના 14 વર્ષીય કિશોરને નાનપણથી જ ક્રિકેટનો શોખ હતો. મેહુલ બે વર્ષનો હતો ત્યારે તેના પિતાનું બીમારીના કારણે અવસાન થયું હતું.
Mar 2,2023, 18:33 PM IST
gujarat
કિન્નર સમાજે આજે આયનો દેખાડતું કાર્ય કરી ગરીબ પરિવારની દીકરીનું કર્યું કન્યાદાન
Feb 2,2023, 22:39 PM IST
botad
ખજૂરભાઈની ચારેતરફ વાહવાહ થઈ, ખેત મજૂર પરિવારના અસ્થિર મગજના દીકરાની મદદે આવ્યા
રઘુવીર મકવાણા/બોટાદ :અનેક સ્ટાર્સ અને સેલિબ્રિટી એવા છે જેઓ કલાકારની સાથે ઉમદા સેવાકાર્ય પણ કરે છે. આ કલાકારો સમાજ સેવામાં મોટુ યોગદાન આપે છે. તેમાં ગુજરાતના સ્ટાર્સ પણ બાકાત નથી. ગુજરાતી સ્ટાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ તેમની દરિયાદિલી માટે પ્રખ્યાત છે. ત્યારે વધુ એકવાર તેમની વાહવાહી થઈ છે.
May 27,2022, 12:55 PM IST
Rajkot
રાજકોટમાં પુરપાટ ઝડપે આવેલી નંબર વગરની ગાડીએ યુવાનને ઉડાવ્યો, ગરીબ પરિવાર પર આભ ફાટી
શહેરમાં અકસ્માતનાં બનાવો દિવસેને દિવસે વધવા લાગ્યા છે. આજે ન્યારી ડેમ રોડ પર કાર ચાલકે બાઇકને ઉલાળી 150 ફૂટ સુધી ઘસડ્યું હતું. જેમાં વિરડા વાજડી ગામમાં રહેતા ભરવાડ પરિવારના આધારસ્તંભ અને જુવાનજોદ દિકરા મશરૂ નાગજીભાઇ ટોયટા (ઉ.વ 18)નું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મશરૂ નોકરીએ જવા માટે બાઇક પર નિકળ્યો હતો જો કે કાળમુખી ગાડીએ તેનું જીવન હણી લીધું હતું. વીરડા વાજડીના મશરૂ નાગજીભાઇ ટોયટા પોતાના પરિવાર સાથે રહે છે. પોતે ફર્નિચરના શોરૂમમાં નોકરી કરતો હતો. સવારે ટિફિન લઇને નોકરી જવા માટે બાઇક પર નિકળ્યો હતો.
Aug 6,2021, 22:41 PM IST
humanity
ઉપલેટામાં માનવતા મહેકી, ગરીબ પરિવારના કોરોના દર્દીને લઈ જવા રિક્ષાની ફ્રી સેવા
ગરીબ દર્દીઓને કોરોના મહામારીમાં આર્થિક બોજો ના પડે અને દવાખાને જવા માટે તત્કાલિક મદદ મળી રહે તે માટે રિક્ષાને જ એમ્બ્યુલન્સની જેમ દર્દીઓની સેવામાં 24 કલાક ફ્રી આપવાનો નિર્ણય કર્યો છે.
May 3,2021, 21:43 PM IST
Arvalli
12 વર્ષના બાળકને ગરીબ મા-બાપે 7 હજાર માટે મજૂરી કામ માટે ગીરવે મૂક્યો
Mar 20,2021, 17:15 PM IST
kidney transplant
મજૂરી કરીને પેટિયુ રળતા પરિવાર પર આભ ફાટ્યું, પરિવારના મોભીની બંને કિડની થઈ ફેલ
અમરેલીમા રહીને મજૂરી કરીને પેટિયું રળતા એક પરિવારની વ્યથા જાણીને તમારું હૃદય દ્રવી ઉઠશે. મજૂરી કામ કરતા એક આધેડની બંને કિડની ફેઈલ થઈ જતા પરિવાર હાલ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. દર 10 દિવસે આ શખ્સને ડાયાલિસીસ કરાવવું પડે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટનો લાખો રૂપિયાનો ખર્ચો છે. ત્યારે પરિવારના લોકો કિડનીના દાતાની રાહ જોઈને બેસ્યા છે. બંને કિડની ફેઈલ થતા મજૂરી કામે જવાનું પણ બંધ થયું છે.
Dec 21,2020, 11:36 AM IST
Ahmedabad Civil hospital
ઇન્દોરના 17 વર્ષીય બાળકની અમદાવાદ સિવિલ ખાતે એટલાન્ટો એક્સીઅલ ડીસલોકેશનની સફળ સર્જરી
ઇન્દોરમાં રહેતા 17 વર્ષીય સંદીપ 8 મહીના પહેલા એકાએક પડી જવાથી હલન-ચલનમાં તકલીફ પડવા લાગી. ધાબા પરથી પડી જવાથી તેમના ગળાના મણકામાં ગંભીર ઇજા થઇ હતી. જેના કારણે તેમનું પરિવાર ખૂબ જ ચિંતિત હતુ
Nov 4,2020, 22:15 PM IST
free rashan
રોજનું કમાઈને રોજ ખાનારા ગરીબ પરિવારો માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત
શહેરો અને ગામોમાં વસતા રિક્ષાચાલકો, છકડો, મિની ટેમ્પો ચલાવનારા આવા રોજનું કમાઈને રોજ ખાનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજ વિતરણમાં આવરી લેવાનો સરકારનો અભિગમ
Oct 4,2020, 9:28 AM IST
Trending news
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story