हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
REPUBLIC +
Republic 0 News
Delhi Assembly Election 2020
Breaking News: દિલ્હીમાં મહેનત પર પાણી ફરી વળતા અમિત શાહે તાબડતોબ બોલાવી બ
દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ના એક્ઝિટ પોલ (EXIT POLL) આવી ગયા બાદ ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હી બીજેપીના તમામ સાંસદોની બેઠક બોલાવી છે. રાજ્યના તમામ 7 સાંસદ આજે રાત્રે બીજેપી (BJP) ના મુખ્યાલયમાં પહોંચીને પાર્ટી નેતા સાથે વિધાનસભા ઈલેક્શનને લઈને ચર્ચા કરશે. ઉલ્લેખનીય છે કે, શનિવારે દિલ્હીમાં થેયલા વોટિંગ બાદ આવેલા એક્ઝિટ પોલમાં બીજેપી બહુમતના આંકડાથી દૂર રહેશે તેવુ કહેવાયું છે.
Feb 8,2020, 20:39 PM IST
Delhi Assembly Election 2020
#MahaExitPollOnZee: દરેકનો દાવો, આમ આદમી પાર્ટીની પાંચેય આંગળીઓ ઘીમા હશે
દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) ને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી અનેક ચેનલ/એજન્સીઓએ એક્ઝિટ પોલ (EXIT POLL) માં અનુમાન વ્યક્ત કર્યાં છે. તેના આંકડા પર નજર કરીએ તો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે કે સતત બીજીવાર અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ના નેતૃત્વવાળી આમ આદમી પાર્ટી (AAP) ની સરકાર બનવાની આશા વ્યક્ત કરાઈ છે. જોકે, આ અનુમાન જો વાસ્તવિકતાની જમીન પર ઉતરી આવે છે તો તેનાથી સ્પષ્ટ થશે કે AAP ગત વિધાનસભાના ઈલેક્શનનો ચમત્કાર ફરીથી નહિ બતાવે. પરંતુ અંદાજે 50 સીટ મેળવી શકશે.
Feb 8,2020, 20:48 PM IST
Delhi Assembly Election 2020
દિલ્હીમાં BJP મારશે ઉંચી છલાંગ, પણ અમિત શાહની આશા પર ફરી વળશે પાણી
દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) માટે શનિવારે સાંજે 6 વાગ્યા સુધી 54.55 ટકા વોટિંગ નોંધાયું છે. દિલ્હી વિધાનસભાની કુલ 70 સીટ માટે સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. ત્યારે મતદાન પૂરા થયા બાદ વિવિધ ચેનલના એક્ઝિટ પોલ (EXIT POLL) ના આંકડા આવવાની શરૂઆત થઈ ગઈ છે. ઓ પોલ્સમાં આમ આદમી પાર્ટી (AAP) ને બહુમત મળતુ દેખાઈ રહ્યું છે. તો ગત ઈલેક્શનની સરખામણીમાં બીજેપી (BJP) ની સીટ વધતી પણ દેખાઈ રહી છે. જોકે, બીજેપી બહુમતથી દૂર રહી જશે તેવુ આંકડા કહે છે.
Feb 8,2020, 19:54 PM IST
Delhi Assembly Election 2020
કોંગ્રેસ માટે બહુ જ ખરાબ સમાચાર લઈને આવ્યા EXIT POLLના આંકડા
દિલ્હી વિધાનસભા (Delhi Assembly Election 2020) ની કુલ 70 સીટ માટે મતદાન પૂરુ થઈ ચૂક્યું છે. સાંજે 6 વાગ્યે અંદાજે 54.65 ટકા મતદાન નોંધાયું હતું. ત્યારે હવે ધીરે ધીરે તમામ એકિઝટ પોલ (EXIT POLL) ના આંકડા સામે આવી રહ્યાં છે. આ આંકડામાં આપ (AAP) અને બીજેપી (BJP) માટે તો શુભ સમાચાર છે, પરંતુ સૌથી ખરાબ સમાચાર કોંગ્રેસ માટે છે. એવુ લાગે છે કે, દિલ્હીમાં કોંગ્રેસ (Congress) ખાતુ ખોલવા માટે ફરીથી તરસ્યુ રહી જશે. અત્યાર સુધી ત્રણ ચેનલના એક્ઝિટ પોલના આંકડામાં કોંગ્રેસને એક પણ સીટ ન મળવાનુ અનુમાન લગાવાયું છે.
Feb 8,2020, 19:21 PM IST
Trending news
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ
Rajkot
વ્યાજે રૂપિયા લઈને મારા માતાપિતા મારા લગ્ન કરાવી રહ્યાં છે! સજીધજીને આવેલી કન્યા રડી
Sourav Ganguly
રિષભ પંતની અવગણના પર ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું - ટીમમાં કોચ ગંભીર...
covid 19
ફરી આવશે લોકડાઉન? પાછો ચામાચિડિયાવાળો કોરોના...ચીનમાં નવા વાયરસથી હડકંપ
Rajkot
લીલા તોરણે વાજતે-ગાજતે આવેલી 28 જાન પરત ફરી! રાજકોટમાં સમુહ લગ્નના આયોજકો ફરાર થયા
Rajkot
રાજકોટની તોફાની રાધાએ કર્યો આપઘાત, ઈન્સ્ટાગ્રામ ક્વીન તરીકે ફેમસ હતી
pm kisan yojana
ખેડૂતોને કાલે નહીં મળે 19મો હપ્તો, આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે PM-કિસાનના પૈસા