हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
USA
NEP
27/ 1
(6)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
RSS activists
Rss activists News
Gir Somnath
ગીર સોમનાથ: રામ મંદિર નિધિ એકત્ર કરવા ગયેલા RSS ના કાર્યકર્તાઓ પર હિચકારો હૂમલો
છાછર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. ગત રાત્રે ચોક્કસ કોમનાં ટોળા દ્વારા આરએસએસના 5 જેટલા કાર્યકરો પર હુમલો થતા છાછરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. રામ મંદિર નિર્માણ નિધિ એકત્ર કરવા ગયેલા આરએસએસનાં કાર્યકરો પર હુમલાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં છાછર ગામમાં ગત રાત્રે આર એસ એસના 5 જેટલા કાર્યકરો પર એક ચોક્ક્સ કોમનું ટોળું તૂટી પડ્યું હતું. પથ્થરથી હુમલો કરતા તમામને નાના મોટી અને ગંભીર ઈજાઓ થતા પ્રથમ કોડીનારની રા.ના.વાળા હોસ્પિટલે અને ત્યારબાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડાયા છે. આર એસ એસના કાર્યકર્તા જીગ્નેશ પરમારનાં કહેવા મુજબ તેઓ છાછર ગામે રામ મંદિર નિર્માણ નિધિ એકત્રીકરણ સંદર્ભે છાછર ગામ ગયા હતા. ત્યાં એક હિન્દૂ પરિવારમાં અવસાન થયું હોય ત્યાં ઉત્તરક્રિયામાં ભાગ લઈ પરિવારજનોને સધિયારો આપતા હતા, ત્યારે તેમના પર અચાનક હુમલો કરી દેવામાં આવ્યો હતો. લગભગ 2 થી 3 કલાક સુધી ટોળું આતંક માચાવતું રહ્યું અને સંઘનાં ઘાયલ કાર્યકરો એક ઘરમાં પુરાય રહ્યા હતા. આખરે કલાકો બાદ કોડીનાર પોલીસ પહોંચી અને તમામને બહાર કાઢયા હતા.
Feb 21,2021, 20:08 PM IST
Trending news
Stock to Buy
10 દિવસમાં જોરદાર કમાણી, બજારમાં ચાલતી ઉથલપાથલ વચ્ચે ખરીદો આ 5 Stocks
indigo flight bomb threat
ઈન્ડિગોની 18, વિસ્તારાની 17, આજે ફરી 50 ફ્લાઈટને બોમ્બની ધમકી, બે પ્લેનનો રૂટ બદલાયો
Gold Silver Price
સોનું છોડો, ચાંદી ખરીદો! 1,25,000 રૂપિયા કિલો સુધી પહોંચી શકે છે કિંમત
Lucknow beggar
લખનઉના ભીખારીઓ મહિને કરે છે 1 લાખની કમાણી, નોકરીયાતોને પણ પાછળ છોડ્યા
deepotsav in ayodhya
ફરી બનશે નવો રેકોર્ડ, 55 ઘાટો પર 25 લાખ દીવાથી જગમગ થશે રામનગરી, થશે ભવ્ય આયોજન
gujarat
એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેના ભાડામાં તોતિંગ વધારો! હવે આટલા રૂપિયા ચૂકવવા પડશે
gujarat
અમદાવાદનો ચોંકવનારો કિસ્સો: પૈસા ચોરીની શંકાએ વૃદ્ધની હત્યા, મૃતદેહને ખાનામાં સંતાડી
mukesh ambani
મુકેશ અંબાણીની રિલાયન્સને પડ્યો મોટો ફટકો, એક ઝાટકામાં 41 હજાર કરોડ થયા સ્વાહા
diwali gifts
દિવાળી પર દોસ્તોને આપો આ નવા જમાનાની ખાસ Gifts, અહીં જુઓ 5 સસ્તા અને શ્રેષ્ઠ ગેજેટ્સ
health
ફેટી લિવરમાં ફાયદાકારક છે આ શાકનું પાણી, અન્ય ગંભીર સમસ્યામાં પણ મળશે આરામ