हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Run For Unity
Run for unity News
Birth anniversary of Sardar Vallabhbhai Patel
રાજ્યભરમાં મંગળવારે રન ફોર યુનિટીનું આયોજન, મોટી સંખ્યામાં યુવાનો જોડાશે
લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 31મી ઓક્ટોબરના રોજ જન્મજયંતિ છે. તેમની જન્મજયંતિ નિમિતે રાજ્યમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલ જયંતિના દિવસે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
Oct 30,2023, 21:26 PM IST
Run For Unity
બોમ્બેથી નીકળેલી દોડ મિલંદ સોમણે કેવડિયા સુધી જઇ એકતાનો સંદેશ પહોંચાડશે
મિલિંદ સોમણે (Milind Soman) ની સ્ટેચ્યુ ઓફ યુનિટિના માધ્યમથી એકતાનો સંદેશો લોકો સુધી પહોંચાડવા માટેની યાત્રા તા.૧૭ મી થી શિવાજી ચોક મુંબઇ ખાતેથી સાંજે પ.૦૦ કલાકે શરૂ થયેલી રન ફોર યુનિટી (Run For Unity) દોડ આજે સુરત જિલ્લાના પલસાણા ખાતે આવી પહોચી હતી.
Aug 19,2021, 20:20 PM IST
કોંગ્રેસ
પટેલને અપનાવાનો પ્રયાસ કરી રહ્યું છે BJP, RSS વિરૂદ્ધ હતા સરદાર: પ્રિયંકા
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra)એ સરદાર પટેલ (Sardar Vallabhbhai Patel)ની જયંતિ પર ભાજપ (BJP)ની રન ફોર યુનિટી (Run for Unity)ને લઇને એક ટ્વિટ કર્યું છે
Oct 31,2019, 13:28 PM IST
Run For Unity
રન ફોર યુનિટીમાં સીએમ રૂપાણીએ હજારો અમદાવાદીઓને શપથ લેવડાવ્યા
લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિત્તે અમદાવાદમાં રન ફોર યુનિટીનું આયોજન કરાયું હતું. સીએમ રૂપાણીએ અમદાવાદના શાહીબાગ પોલીસ સ્ટેડિયમમાં રન ફોર યુનિટીને ફ્લેગ ઓફ કરાવી હતી
Oct 31,2019, 11:30 AM IST
પીએમ મોદી
અમદાવાદમાં સરદાર પટેલ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન
સરદાર પટેલની 144મી જયંતી (Sardar Vallabhbhai Patel) પર આજે અમદાવાદમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. તો બીજી તરફ આજે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) પર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને પુષ્પાંજલિ કરી હતી.
Oct 31,2019, 9:20 AM IST
પીએમ મોદી
સરદાર પટેલના જન્મ દિવસ પર રન ફોર યુનિટીનું આયોજન
સરદાર પટેલની 144મી જયંતી (Sardar Vallabhbhai Patel) પર આજે ગુજરાતમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. તો બીજી તરફ આજે પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of unity) પર અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલને પુષ્પાંજલિ કરી હતી.
Oct 31,2019, 9:20 AM IST
સરદાર પટેલ
સરદાર પટેલની 141મી જન્મ જયંતી, 'રન ફોર યુનિટી'માં ઉત્સાહભેર ભાગ લઈ રહ્યાં
લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મજયંતી છે. આજના આ દિવસે દેશમાં રન ફોર યુનિટીનું પણ આયોજન કરાયું છે.
Oct 31,2018, 8:49 AM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી
ભારતની શાનનું પ્રતિક ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ આજે સમર્પિત કરાશે
પીએમ મોદીએ આધુનિક ભારતના શિલ્પી, ભારત રત્ન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકર્પણ કર્યું. આ પ્રસંગે સરદાર પટેલના પરિવાજનો તથા તેમના વંશજોને પણ આમંત્રિત કરાયા છે, જેઓ આ કાર્યક્રમના સહભાગી બન્યા છે. આ પ્રસંગે માહોલ જોવા જેવો હતો.
Oct 31,2018, 14:47 PM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ