हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Saffron
Saffron News
Saffron
Saffron: કેમ ઉંચી કિંમતમાં વેચાય છે કેસર? કારણ જાણી ચોંકી જાય છે ભલભલા
Benefits Of Saffron: કેસરની મદદથી તમારી યાદશક્તિમાં સુધારો થઈ શકે છે. તેનું સેવન એવા લોકોએ કરવું જોઈએ જેઓ ઘણીવાર ઘણી વસ્તુઓ ભૂલી જાય છે. વધતી ઉંમર સાથે ઘણા લોકોને અલ્ઝાઈમર રોગ થાય છે, તેનાથી બચવા માટે કેસરનો સહારો લો. જાણો આવી કઈ-કઈ તકલીફોમાં રામબાણ બને છે કેસર...
Nov 8,2024, 16:08 PM IST
SKIN CARE TIPS
ચહેરાના ડાર્ક સ્પોટ અને કરચલીઓ થવા લાગશે ગાયબ, ઘરે બનાવેલી આ ક્રીમ કરશે જાદુ
Skin Care: માર્કેટમાં તમને કેસરયુક્ત અનેક પ્રોડક્ટ મળી જશે પરંતુ આવા પ્રોડક્ટનો ઉપયોગ કરવાની બદલે તમે ઘરે જ કેસરના થોડા તાંતણામાંથી એક ડબ્બી નાઈટ ક્રીમ તૈયાર કરી શકો છો. કેસરમાંથી ઘરે બનાવેલી આ ક્રીમનો ઉપયોગ કરવાથી ચહેરા પરથી ડાર્ક સ્પોટ ઝડપથી દૂર થાય છે.
Jan 24,2024, 13:56 PM IST
health tips
શિયાળામાં કેસરવાળું દૂધ પીવાથી થતાં ફાયદા વિશે જાણીને દૂધ પીવાની કરી દેશો શરુઆત
Health Tips: દૂધ પીવાથી શરીરને ફાયદો થાય છે તેના વિશે તો તમે પણ જાણતા જ હશો પરંતુ શિયાળામાં જો આ દૂધમાં તમે કેસર ઉમેરીને પીવાનું રાખશો તો તેનાથી શરીર ફિટ રહેશે. દુનિયાના સૌથી મોંઘા મસાલામાંથી એક કેસર છે. કેસર સુંદરતા વધારવાની સાથે સ્વાસ્થ્ય પણ સુધારે છે.
Jan 6,2024, 15:39 PM IST
Saffron
કેસરનો ભાવ ભલે ઊંચો હોય પણ એના કરતા પણ ઊંચા છે તેના ફાયદા
Benefits Of Saffron: કેસર એક ખૂબ જ મોંઘી વસ્તુ છે. પરંતુ તે કુદરતનો ખજાનો છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેસરની સૌથી વધુ ખેતી ઈરાનમાં થાય છે. આ પછી અફઘાનિસ્તાન આવે છે. ભારતનું કાશ્મીર. કેસર દૂધ સાથે મિશ્ર કરીને પીવામાં આવે છે. જો તમે કેસરનું નિયમિત સેવન કરો છો તો ઘણા સ્વાસ્થ્ય લાભ થઈ શકે છે.
Oct 8,2023, 13:03 PM IST
Saffron
એરૉપૉનિક ટેકનૉલૉજીથી કેસરની ખેતી, થોડા જ દિવસોમાં ચમકી જશે કિસ્મત...
આજે કેસરની ખેતીની એવી ટિપ્સ આપીશું જેનાથી તમે સારી એવી કમાણી કરી શકો છો.
Sep 27,2023, 20:34 PM IST
ZEE 24 Kalak Original Video
કેસરના પાણીનું સેવન એ તમારા સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક?
શું તમે કેસરનું પાણી પીધું છે? કેસરના પાણીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેસરના પાણીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી છુટકારો મળે છે.
May 29,2023, 8:35 AM IST
bollywood
Sunny Leone Bikini Photoshoot: સન્ની લિયોનીનું બિકિની ફોટોશૂટ જોઈ લોકોના ઉડ્યા હોશ
છેલ્લા કેટલાક દિવસથી બિકની અને તેના રંગના કારણે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદોની વચ્ચે અભિનેત્રી સન્ની લિયોનીએ પોતાના અંદાજથી લોકોના હોશ ઉડાવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી સન્ની લિયોની છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે, પરંતુ લાઈમલાઈટમાં સન્ની લિયોની બનેલી જ રહેછે. હાલમાં સોશિયલ મીડિયામાં સન્ની લિયોનીએ શેર કરેલા વીડિયોથી લોકોના હોશ ઉડ્યા છે. સન્ની લિયોનીએ ભગવા કલરની બિકની સાથે ફોટોશૂટ કરાવીને ઈન્સ્ટાગ્રામમાં વીડિયો શેર કર્યો છે. આ પોસ્ટ પર યૂઝર્સ કમેન્ટ કરી રહ્યા છે. સન્ની લિયોનીનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Jan 3,2023, 9:08 AM IST
Sunny Leone
Sunny Leone Bikini Photos: લો હવે સન્ની લિયોની કેસરી રંગની બિકીનીમાં આળોટતી દેખાઈ!
બિકીનીનો કેસરી રંગ હોવાથી હિન્દુ સંગઠનોએ નારાજગી દર્શાવી છે. અને આ ફિલ્મ પર પ્રતિબંધની માગ કરી છે. આ વિવાદોની વચ્ચે અભિનેત્રી સન્ની લિયોનીએ પોતાના અંદાજથી લોકોના હોશ ઉડાવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી સન્ની લિયોની છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે,
Dec 16,2022, 17:16 PM IST
Shweta Brahmbhatt To Join BJP
શ્વેતા બ્રહ્મભટ્ટે પાટિલના હાથે કેસરિયો ખેસ પહેર્યો કહ્યું; 'હું પહેલાથી જ PM મોદી..
Shweta Brahmbhatt To Join BJP: શ્વેતા બ્રહ્મભટ્ટે કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને 2 જૂનના રોજ (આજે) ભાજપમાં જોડાશે. 2017 વિધાનસભા ચૂંટણીમાં શ્વેતા બ્રહ્મભટ્ટ મણિનગર વિધાનસભા સીટના કોંગ્રેસમાં ઉમેદવાર હતા. થોડા દિવસો પહેલા રાજભવન ખાતે પીએમ મોદી સાથે શ્વેતા બ્રહ્મભટ્ટે મુલાકાત કરી હતી.
Jun 2,2022, 12:22 PM IST
Australia
ઓસ્ટ્રેલિયાની ચૂંટણીના પરિણામ બાદ કેમ ચર્ચામાં આવ્યો ભગવો ખેસ? ખાસ જાણો
Australia new PM Anthony Albanese: ચૂંટણીમાં એન્થની અલ્બનીઝની લેબર પાર્ટીને ભવ્ય જીત મળી અને હવે તેઓ નવા પીએમ હશે. પણ તેમના આ ભગવા ખેસમાં ફોટો અને વીડિયો વાયરલ થયા બાદ નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
May 23,2022, 11:54 AM IST
gujarat
ગુજરાતી સિંગર વિજય સુવાળાએ કર્યા કેસરિયા; C.R. પાટિલના હાથે પહેર્યો ખેસ
જાણીતા ગુજરાતી સિંગર વિજય સુવાળા આમ આદમી પાર્ટીમાં જોડાયાના સાત મહિનામાં જ સિંગર રાજીનામુ આપી ભાજપમાં જોડાયા છે. જો કે વિજય સુવાળા કયા કારણોથી નારાજ હતા તે સામે આવ્યું નથી. ગત જૂન મહિનામાં વિજય સુવાળા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.
Jan 17,2022, 13:57 PM IST
Saffron
Saffron: કેમ લાખો રૂપિયામાં વેચાય છે કેસર? જાણો કઈ રીતે કરવામાં આવે છે કેસરની ખેતી
કેસરનો ભાવ સાંભળવામાં ઘણો વધારે લાગ છે. પરંતુ જ્યારે તેની ખેતીની થાય છે ત્યારે ઘણા લાંબા સમય સુધી ખેતી કર્યા પછી પણ ઓછી માત્રામાં ઉત્પાદન થાય છે.
Jun 22,2021, 11:00 AM IST
Saffron
કેસરને કેમ કહેવાય છે લાલ સોનું? કેસર આટલું મોંઘું કેમ છે? જાણો કેસરના કમાલની કહાની
આજના સમયમાં તંદુરસ્તી માટે સૌથી શ્રેષ્ઠ કેસરને માનવામાં આવે છે.દુનિયામાં દરેક સ્થળે કેસનો ઉપયોગ કરવામાં આવે છે.પરંતુ કેસર એટલું મોંઘું હોય છે કે તે દરેક વ્યક્તિને પોસાતું નથી
Mar 14,2021, 14:00 PM IST
Trending news
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોનું નવું વર્ષ ન ફળ્યું, IFFCO એ ખાતરના ભાવ તોતિંગ વધારો ઝીંક્યો, મોટો
Gold rate
અમદાવાદ સહિત 9 મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરી લો
scam alert
રાજકોટમાં થયું BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા
8th Pay Commission
આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ જાણો
Ghee
આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે
Ahmedabad
ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પકડાયો, કાંડ થતા જ દુબઈ ભાગી ગયો હતો
Saif Ali Khan
સૈફ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બાન્દ્રા પોલીસ પર ફોડ્યું ઠીકરું, નિષ્ફળતાઓ ગણાવી દીધી
Saif Ali Khan
સૈફ અલીના શરીરમાં ફસાયો હતો આ ટુકડો, લોહીથી લથબથ અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ
shukra gochar 2025
શુક્ર ગ્રહ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, 5 રાશિવાળા 31 મે સુધી ભોગવશે રાજા જેવો વૈભવ