हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sansad
Sansad News
pm narendra modi
આ ઘટના ચિંતાજનક, ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, રાજનીતિ ન કરો: સંસદકાંડ પર PMનું નિવેદન
સંસદની સુરક્ષામાં થયેલી ચૂકે આખા દેશને હચમચાવી નાખ્યો છે. તેની તપાસ દિલ્હી પોલીસ ઝડપથી કરી રહી છે. રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. બીજી બાજુ વિપક્ષે પણ આ મુદ્દે રાજકીય રોટલા સેકવાના શરૂ કરી દીધા છે. વિપક્ષે સંસદના બંને સદનોમાં ગૃહમંત્રી પાસે જવાબ આપવાની માંગણી કરી છે. તેને મોંઘવારી અને બેરોજગારી સાથે જોડી દીધા છે. આ બધા વચ્ચે સંસદ કાંડ પર પીએમ મોદીનું પણ નિવેદન સામે આવ્યું છે.
Dec 17,2023, 9:15 AM IST
gujarat news
પહેલો વિચાર આવ્યો કે હવે જીવતા નહીં બચીએ, તે કંઈક કરશે તે ડરથી બધા તેના પર ત્રાટક્યા
લોકસભામાં બુધવારે ઝીરો અવર દરમિયાન અરાજકતા સર્જાઈ હતી જ્યારે બે લોકો અચાનક પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં ઘૂસી ગયા હતા. તેમની પાસે ગેસ સ્પ્રે પ્રકારનું કંઈક હતું જેનાથી સદનમાં પીળો ગેસ ફેલાવા લાગ્યો હતો.
Dec 13,2023, 14:45 PM IST
old pension scheme
જૂની પેન્શન યોજના પર મહત્વનું અપડેટ, સરકારે લોકસભામાં શું કહ્યું તે જાણો
Bhagwat Karad on Old Pension Scheme: જો તમે સરકારી કર્મચારી હોવ કે તમારા ઘરમાં કોઈ સરકારી કર્મચારી હોય તો આ સમાચાર તમારા ખુબ કામના છે. કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યો તરફથી જૂની પેન્શન યોજના લાગૂ કરવાની જાહેરાત પર સોમવારે લોકસભામાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે.
Dec 12,2022, 14:31 PM IST
Unparliamentary Words
'સદનની અંદર કોઇપણ શબ્દ પર પ્રતિબંધ નથી', વિવાદ વચ્ચે લોકસભા સ્પીકરે આપી સ્પષ્ટતા
અસંસદીય શબ્દોની યાદીને લઇને શરૂ થયેલા વિવાદને લઇને લોકસભા સ્પીકરે તસવીર સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું કે દેશમાં ભ્રમ ન હોવો જોઇએ. કોઇ શબ્દને બેન ન કરવો જોઇએ.
Jul 14,2022, 22:14 PM IST
gautam gambhir
Gautam Gambhirએ પૂર્વ દિલ્હીમાં શરૂ કરી જન રસોઈ, માત્ર 1 રૂપિયામાં મળશે ભોજન
ગંભીરે તેમના ઓફિસમાં કહ્યું કે, તેઓ ગુરૂવારના ગાંધીનગરમાં પહેલા ભોજનાલયની શરૂઆત કરશે, ત્યારબાદ ગણતંત્ર દિવસ પર અશોક નગરમાં પણ આ પ્રકારનું ભોજનાલય શરૂ કરશે.
Dec 23,2020, 19:04 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય