हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Shani Jayanti
Shani jayanti News
Shani Jayanti
દ્વારકાના હાથલામાં શનિ જયંતિની ઉજવણી, અહીં શનિદેવ પ્રગટ્યા હોવાની માન્યતા
દ્વારકાના હાથલામાં શનિ જયંતિની ઉજવણી, ભક્તોની ભારે ભીડ, અહીં શનિદેવ પ્રગટ્યા હોવાની માન્યતા
Jun 6,2024, 15:42 PM IST
Gujarati
શનિદેવનું જન્મસ્થળ ગણાય છે ગુજરાતનું આ સ્થળ, કુંડમાં સ્નાન કરવાથી ઉતરી જાય છે પનોતી
Hathla Shanidev: મહારાષ્ટ્રના શિંગડાપુરના શનિદેવના પુસ્તકમાં આ શનિદેવનું મુખ્ય સ્થાન સૌરાષ્ટ્ર પ્રાંતમાં આવેલું છે, તેવું લખવામાં આવેલું છે. શનિદેવના જન્મ સ્થળ હાથલાના હાથીની સવારીવાળા શનિદેવના દર્શન કરવા જેવા છે. હાથલામાં આવેલા મંદિરમાં સ્ત્રી અને પુરુષ તથા બાળકો સૌ કોઇને સમાનતા દર્શાવીને અહિં દર્શન કરવાનો લાભ આપવામાં આવે છે.
Jul 21,2023, 14:39 PM IST
Shani Jayanti 2023
શનિ જયંતી પર શોભન યોગનું નિર્માણ, ગુપ્ત રીતે કરો આ કામ, શનિદેવ થશે પ્રસન્ન
Shani Jayanti 2023 Upay: જેઠ મહિનાની અમાસના દિવસે ન્યાયના દેવતા શનિ દેવનો જન્મ થયો હતો. એવી માન્યતા છે કે શનિદેવ જેનાથી પ્રસન્ન રહે છે તેને કોઈ વસ્તુની કમી રહેતી નથી. તો જેના ઉપર શનિદેવની તિરછી નજર પડી જાય તો રાજાથી રંક બનતા વાર નથી લાગતી. આવો જાણીએ શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય...
May 18,2023, 22:45 PM IST
Shani Jayanti 2023
Shani Jayanti: શનિ જયંતીના દિવસે ગુપ્ત રીતે કરો આ કામ, શનિદેવ ધનનો વરસાદ કરશે
Shani Jayanti 2023 Upay: જેઠ મહિનાની અમાસના દિવસે ન્યાયના દેવતા શનિ દેવનો જન્મ થયો હતો. એવી માન્યતા છે કે શનિદેવ જેનાથી પ્રસન્ન રહે છે તેને કોઈ વસ્તુની કમી રહેતી નથી. તો જેના ઉપર શનિદેવની તિરછી નજર પડી જાય તો રાજાથી રંક બનતા વાર નથી લાગતી. આવો જાણીએ શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય...
May 16,2023, 22:04 PM IST
Shani Jayanti 2023
શનિ જયંતી પર બનશે દુર્લભ સંયોગ, આ 4 રાશિના જાતકો પર રહેશે શનિદેવની વિશેષ કૃપા
19 મે એટલે કે શુક્રવારે શનિ જયંતી છે. શનિ જયંતીના દિવસે કેટલાક શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ યોગના શુભ નિર્માણને કારણે ચાર રાશિના જાતકોને ફાયદો થશે. આ જાતકો પર શનિ દેવની કૃપા થવાની છે.
May 16,2023, 18:55 PM IST
Shani Jayanti 2023
19 મે એ બનશે શુભ સંયોગ, સોનાની જેમ ચમકશે શનિદેવની પ્રિય રાશિઓનું ભાગ્ય
shani jayanti 2023: શનિ જયંતિનો રાશિચક્ર પર સકારાત્મક પ્રભાવઃ હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં શનિદેવને કર્મના દાતા અને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. શનિદેવ દેશવાસીઓને તેમના કર્મો પ્રમાણે ફળ આપે છે. એવું કહેવાય છે કે જો શનિદેવ તમારા પર કૃપા કરે છે, તો તમે દિવસ-રાત તમારા કરતા બમણી પ્રગતિ કરો છો. શનિ જયંતિ 19 મેના રોજ ઉજવવામાં આવશે. આ દિવસ 3 રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે.
May 14,2023, 16:06 PM IST
Shani Jayanti 2023
Shani Jayanti 2023: શનિ જયંતિ પર કરો આ ઉપાય, સાડાસાતી અને પનોતીથી મળશે મુક્તિ
Shani Jayanti Puja Upay For Shani Sade Sati: હિન્દુ ધર્મમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે શનિદેવ આપણા કર્મોના આધારે ફળ આપે છે. તેવામાં જો તમે શનિની સાડાસાતી કે પનોતીથી પીડિત છો તો આજે અમે તમને શનિદેવની પૂજાના કેટલાક એવા ઉપાય જણાવી રહ્યાં છીએ, જેને શનિ જયંતિના દિવસે કરવાથી તમને શનિના પ્રકોપથી મુક્તિ મળશે.
May 11,2023, 16:34 PM IST
Shanidev
આ 7 કાર્યો કરવાથી શનિ દેવની હંમેશા રહેશે કૃપા દ્રષ્ટિ, ભૂલેચૂકે ન કરતા આ 6 કામ!
શનિ જયંતીના દિવસે આ કામ કરાશો તો શનિદેવ થશે ખુશ. અને આ કામ કરશો તો શનિદેવ થશે નાખુશ. નવ ગ્રહોમાં શનિદેવનું ખાસ સ્થાન પ્રાપ્ત છે. શનિજયંતી પર 148 વર્ષ પછી સૂર્યગ્રહણ થશે.
Jun 10,2021, 9:21 AM IST
Trending news
ICC
ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? કારણ છે જાણવા જેવું
Team India
આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસીના તમામ દરવાજા બંધ
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો
ICC
ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!
Rare astronomical event
ગુજરાતના આકાશમાં રાત્રે સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય; દુર્લભ ઘટનાને નિહાળવા ભારે કુતૂહલ
National Girl Child Day
ગુજરાતમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો, દત્તક લેવામાં દીકરાઓ કરતા વ્હાલી બની દીકરી
karnataka
સાવધાન! HMPV બાદ ભારતમાં આ જીવલેણ વાયરસની એન્ટ્રી, દેશમા પહેલો કેસ, આ લોકોને છે ખતરો
Shattila Ekadashi 2025
Shattila Ekadashi 2025: ક્યારે છે ષટતિલા એકાદશી? એકાદશી પર ભુલથી પણ આ 5 ભુલ કરવી નહી
Mumbai Rape Case
દુષ્કર્મ બાદ છોકરીએ પોતે જ પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યા પથ્થર અને સર્જિકલ બ્લેડ?