हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
SRH vs CSK
Srh vs csk News
IPL 2024
Watch: 23 વર્ષના પોરિયાએ IPL માં ધાતક પરર્ફોમન્સથી મચાવી ધમાલ, પિતાને આપી ક્રેડિટ
IPL 2024: ચેન્નઇ સુપરકિંગ્સ (CSK) વિરૂદ્ધ 12 બોલમાં 37 રનની આક્રમક ઇનિંગ રમીને સનરાઇઝર્સ હૈદરાબાદને એકતરફી જીત અપાવનાર ઓપનર અભિષેક શર્માએ કહ્યું કે ધીમી પીચ પર શરૂઆતી ઓવરોમાં ઝડપથી રન બનાવવાની ટીમની રણનીતિ કારગર રહી.
Apr 6,2024, 10:16 AM IST
IPL 2024
અભિષેક શર્મા અને માર્કરમની શાનદાર બેટિંગ, હૈદરાબાદનો છ વિકેટે શાનદાર વિજય
IPL 2024: ચેન્નઈ સુપર કિંગ્સે શરૂઆતી બે મેચમાં જીત મેળવ્યા બાદ સતત બે મેચમાં હારનો સામનો કર્યો છે. આજે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં સનરાઇઝર્સ સામે ચેન્નઈએ 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે.
Apr 5,2024, 23:02 PM IST
IPL 2022
ચેન્નાઈને મળી સતત ચોથી હાર, હૈદરાબાદે 8 વિકેટ સાથે જીતી પહેલી મેચ
IPL 2022 CSK vs SRH: સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે ચેન્નાઈ સુપર કિંગ્સને આઇપીએલ 15 ની 17 મી મેચમાં હરાવી ટુર્નામેન્ટમાં પહેલી જીત નોંધાવી છે.
Apr 9,2022, 20:16 PM IST
SRH vs CSK
CSK vs SRH: સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટે પરાજય આપી ચેન્નઈ પ્લેઓફમાં
મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સે ધમાકેદાર પ્રદર્શન કરતા પ્લેઓફમાં એન્ટ્રી કરી લીધી છે. ચેન્નઈએ 11 મેચમાં 9મી જીત મેળવી છે. આ સાથે તેના 18 પોઈન્ટ થઈ ગયા છે.
Sep 30,2021, 23:04 PM IST
મહેન્દ્ર સિંહ ધોની
IPL 2020: નામ લીધા વગર ઉંમર મુદ્દે એમએસ ધોની પર ઇરફાન પઠાણે સાધ્યું નિશાન
ટીમ ઈન્ડિયાના પૂર્વ બોલર ઇરફાન પઠાણે ટ્વિટર પર ધોની મુદ્દે નિશાન સાધ્યું છે. પરંતુ ટ્વીટમાં તેણે ધોનીનું નામ લીધું નથી. તેણે ઇશારા-ઇશારામાં કટાક્ષ કર્યો છે.
Oct 3,2020, 15:21 PM IST
ચેન્નઈ સુપર કિંગ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ
IPL 2020: શું ધોનીની સમસ્યાનો ઉકેલ લાવશે બ્રાવો અને રાયડૂ? હૈદરાબાદ સામે મુકાબલો
CSK vs SRH Match Preview: ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી મેચમાં ધોનીની આગેવાની વાળી ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. આ મેચમાં ધોનીની ટીમમાં અંબાતી રાયડૂ અને ડ્વેન બ્રાવોની વાપસી થઈ રહી છે. બંન્ને આવવાથી સીએસકે ટીમને મદદ મળશે.
Oct 2,2020, 9:00 AM IST
SRH vs CSK
IPL 2019: ચેન્નઈએ હૈદરાબાદને પાંચ વિકેટે હરાવ્યું, પ્લેઓફની ટિકિટ પાક્કી
શેન વોટસનની શાનદાર બેટિંગની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો.
Apr 23,2019, 23:38 PM IST
SRH vs CSK
IPL 2019: હૈદરાબાદ વિરુદ્ધ હારનો ક્રમ તોડવા ઉતરશે ચેન્નઈ સુપર કિંગ્સ
ચેન્નઈએ 2018 બાદ પ્રથમવાર સતત બે મેચોમાં હારનો સામનો કરવો પડ્યો છે.
Apr 23,2019, 8:15 AM IST
SRH vs CSK
IPL 2019: વોર્નર-બેયરસ્ટોની અડધી સદી, હૈદરાબાદે ચેન્નઈને 6 વિકેટે હરાવ્યુ
ઈન્ડિયન પ્રીમિયર લીગની સિઝન-12ના 33માં મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે પરાજય આપીને આ સિઝનમાં પોતાની ચોથી જીત મેળવી છે. આ સાથે ચેન્નઈ સુપર કિંગ્સનો વિજયરથ રોકાઇ ગયો હતો.
Apr 17,2019, 23:26 PM IST
Trending news
Mohamed Muizzu
ચીનના લાડલા મુઈજ્જુ કેમ પડ્યા ભારતના ઘૂંટણિયે? ઈન્ડિયા આઉટ કહેનારને ભારતની પડી જરૂર
Fake Billing
બોગસ બિલિંગ કેસમાં GST ના દરોડા, 10થી વધુ આરોપીઓને ફટકારાઈ નોટિસ
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસને બહુમત મળ્યો તો કોણ બનશે CM? રેસમાં આ નામ છે સૌથી આગળ
Yemen
હવે આ દેશે ઈઝરાયેલ પર છોડી મિસાઈલો, સમગ્ર દેશમાં વાગી સાઈરન, રેડ એલર્ટ જાહેર
Rahul Sharma
આ ક્રિકેટર એક સમયે ગણાતો હતો ટીમ ઈન્ડિયાનું 'બ્રહ્માસ્ત્ર', ભર જુવાનીમાં કરિયરનો અંત
Ronnie Screwvala
આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીં
Ayushman Bharat card
સુરતમાં આયુષ્માન કાર્ડ માટે સર્વર ઠપ્પ, નવા કાર્ડ બનાવવા મોટી સંખ્યામાં લોકો અટવાયા
pm narendra modi
ગુજરાતના CM બનતા પહેલાં PM મોદીને બીજેપી હાઈકમાન્ડે કરી હતી આ પદની ઓફર, પરંતુ......
lifestyle
રાતે પૂરતી ઊંધ લીધા પછી પણ સવારે થાકથી ટૂટે છે શરીર, જાણો કારણ અને ઉપાય
Dakor Temple
ડાકોર મંદિરમાં ભક્તો માટે લેવાયો મોટો નિર્ણય, આજથી શરૂ થઈ નિશુલ્ક ભોજન વ્યવસ્થા