हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sunflower Oil
Sunflower oil News
health tips
ભોજન બનાવવા માટે આ 5 તેલ ભૂલેચૂકે ન વાપરતા, 99% લોકોને નથી ખબર આ વાત!
સ્વસ્થ રાખવાના દાવા કરતા અનેક તેલ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ બની શકે છે. પામ ઓઈલ જેને તાડનું તેલ કહે છે તેનાથી અનેક જંક ફૂડ બને છે. ઠેર ઠેર રેસ્ટોરન્ટમાં પણ મળતા ફૂડ પામ ઓઈલમાં બનાવવામાં આવતા હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નહીં પરંતુ નુકસાનકારક હોય છે. એવા અનેક તેલ છે જે તમારા મોઢાનો સ્વાદ તો વધારતા હશે પરંતુ તમને બીમારીઓનો ભોગ બનાવી શકે છે.
Sep 4,2024, 8:56 AM IST
Sensation in legs
Feet Sensation: હાથ-પગમાં કળતરની સમસ્યાને હળવાશથી ના લો, આ ઉપાયો કરો લાભમાં રહેશો
એવું લાગે છે કે કોઈ આપણને કરંટ આપી રહ્યું છે, શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે આવું કેમ થાય છે? તેની પાછળ એક કારણ એ પણ છે કે તમારા શરીરમાં કોઈપણ વિટામિનની ઉણપ છે. જે તમારા શરીર માટે ખૂબ જ જરૂરી છે.
Apr 8,2023, 19:40 PM IST
Edible Oil
હવે ખાવાના તેલના ભાવમાં થશે ઘટાડો, કેન્દ્રએ 2 વર્ષ માટે ખતમ કરી કસ્ટમ ડ્યૂટી
Edible oil: સરકારનું માનવું છે કે ઇમ્પોર્ટ ડ્યૂટીમાં છૂટથી ઘરેલૂ કિંમતોમાં નરમી આવશે અને ફુગાવાને કંટ્રોલ કરવામાં મદદ મળશે.
May 24,2022, 23:09 PM IST
Edible Oil
ખુશખબર! તહેવારો ટાણે આટલા રૂપિયા સસ્તું થયું ખાદ્ય તેલ, જાણો હવે શું છે નવા ભાવ?
મંગળવારે સીંગદાણા તેલની સરેરાશ છૂટક કિંમત (Average Retail Price) 180 રૂપિયા પ્રતિ કિલો, સરસવનું તેલ 184.59 રૂપિયા પ્રતિ કિલો, સોયા તેલ 148.85 રૂપિયા પ્રતિ કિલો, સૂર્યમુખી તેલ 162.4 રૂપિયા પ્રતિ કિલો છે. પામ તેલ રૂ. 128.5 પ્રતિ કિલો હતું.
Jan 14,2022, 8:19 AM IST
Edible Oil
પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાદ્યતેલની કિંમતમાં મોટો ઘટાડો, જાણો કેટલા રૂપિયા ઘટ્યો ભાવ
Prices drop of Edible Oil: પેટ્રોલ-ડીઝલ બાદ હવે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને તહેવારની સીઝન પર તેલના ભાવમાં ઘટાડો દેશવાસીઓ માટે મોટી રાહત છે.
Nov 5,2021, 21:32 PM IST
Edible Oil Price
દિવાળી પહેલાં જનતાને રાહત! ખાદ્ય તેલના ભાવમાં થયો ઘટાડો, જાણો કિંમત
Edible Oil Price Down: દિવાળી પહેલાં સામાન્ય જનતા માટે રાહતના સમાચારા છે. દિવાળી અને છઠ્ઠ પૂજા (Diwali & Chhath puja) ખાદ્ય તેલ (Edible oil price down) સસ્તુ થઇ ગયું છે.
Nov 3,2021, 15:40 PM IST
Sunflower Oil
ખાદ્યતેલમાં ભેળસેળ કરી બ્રાન્ડેડના નામે નકલીના કારોબારનો પર્દાફાશ
અમદાવાદમાં ફરી એકવાર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતી વધુ એક ગેંગ સકંજામાં આવી છે સામાન્ય નફાની લાલચમાં બ્રાન્ડેડ કંપનીના નકલી સ્ટીકર બનાવી તેલના ડબ્બા પર લગાવી વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ભેળસેળિયું તેલ વેચતા વેપારીઓની ધરપકડ કરી છે.
Feb 28,2021, 18:18 PM IST
Trending news
Mahalakshmi Rajyog
મંગળ-ચંદ્ર મળીને બનાવશે મહાલક્ષ્મી રાજયોગ, સાતમા આસમાને હશે આ 3 રાશિના કિસ્મતના તારા
USA
વર્લ્ડ વોર-3 શરૂ થશે કે શું? બાઈડેને જતા પહેલા એવો નિર્ણય લીધો...પુતિન લાલઘૂમ થશે!
action
સરકારનું મોટું એક્શન : કૌભાંડો બાદ ગુજરાતની 7 હોસ્પિટલને PMJAY માંથી સસ્પેન્ડ કરાઈ
flipkart
ધડામ કરતા ઘટ્યા iPhone 15ના ભાવ, આ ફોન પર મળી રહ્યું છે છપ્પનફાડ ડિસ્કાઉન્ટ
canada
અસંખ્ય ગુજરાતીઓ કેનેડાથી ડિપોર્ટ કરી દેવાશે, સરકાર લેવા જઈ રહી છે મોટું એક્શન
Taarak Mehta Ka Ooltah Chashmah
'જેઠાલાલ'એ પકડ્યો અસિત મોદીનો કોલર? તમામ દાવાઓ પર દિલિપ જોશીએ તોડ્યું મૌન
hatkoti temple mystery of chained kalash
આ મંદિરમાં છે અનોખો કળશ! સાંકળોથી બાંધવો પડે, નહીં તો ભાગવા લાગે છે, જાણો ઈતિહાસ
NEW BRIDGE
ઉત્તર ગુજરાતના લોકોની સમસ્યાનો અંત આવશે, આ વિસ્તારમાં આવી રહ્યો છે હાઇસ્પીડ કોરિડોર
sports
અચ્છા તો સ્ટાર્કને ભૂલથી મળ્યા હતા 24.75 કરોડ, ગુજરાતે કરાવ્યુ KKRને કરોડોનું નુકસાન
Winter Tips
શિયાળામાં કસરત ન કરવી હોય તો આ મસાલાનું પાણી પીવાનું શરૂ કરી દો, ચરબી ઝડપથી ઘટશે