हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surendranagar district
Surendranagar district News
gujarat
આ કોલેજમા રેગિંગના કારણે વિદ્યાર્થીનુ મોત! સિનિયર્સે 3 કલાક સુધી હેરાન કર્યાનો આરોપ
પાટણથી છ કિલોમીટરના અંતરે આવેલી ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેસડા ગામનો 18 વર્ષીય અનિલ નટવરભાઈ મેથાણીયા અભ્યાસ કરતો હતો.
Nov 17,2024, 15:58 PM IST
Inauguration of Tarnetar Mela
સુરેન્દ્રનગરઃ જગવિખ્યાત તરણેતરનો મેળો ખુલ્લો મૂકાયો, સાંસ્કૃતિક સ્પર્ધા અને લોક ડાયરા સહિતનું આયોજન...
Inauguration of Tarnetar Mela of Surendranagar District
Sep 6,2024, 13:05 PM IST
સુરેન્દ્ર નગરમાં બે દલિતોની હત્યા
સરકારને ઝાટકી: દલિત ઉત્પીડનની રાજધાની બની રહ્યું છે ગુજરાત, જિજ્ઞેશ મેવાણી બગડ્યા
Surendranagar Group Clash: ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં બે દલિત ભાઈઓની હત્યાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે જમીનના વિવાદમાં ક્ષત્રિય સમાજના લોકોએ દલિત ભાઈઓની હત્યા કરી હતી. હવે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મોટો પ્રહાર કર્યા છે.
Jul 13,2023, 17:01 PM IST
gujarat
...આખરે એક કરોડની હાઇ-વે પર થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસને મળી મોટી સફળતા
ગેગ દ્વારા 1 કરોડના આઈફોન સહિતના ફોનની ચોરી કરવામાં આવી હતી. મધ્યપ્રદેશથી ગેંગની અટકાયત કરવામાં આવી છે. ત્યારે કુલ 6 આરોપીઓ ગેંગના ઝડપાયા છે અને હજુ 5 પકડવાના બાકી છે. હાલ 18 લાખના મોબાઈલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
Jan 21,2023, 20:30 PM IST
Symptoms
કોરોનાની જેમ ગુજરાતમાં પશુઓમાં મહાભયંકર રોગ ફેલાયો, ઢોર-ઢાંખરને કરવા પડે છે કોરન્ટાઈ
કેરળમાં કહેર વરસાવનાર પશુઓના લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગે ઝાલાવાડમાં દેખા દીધી છે, પરંતુ જિલ્લાનું પશુપાલન ખાતુ રોગને વાયરલ રોગ ગણાવી રહ્યો છે.
Nov 30,2021, 14:37 PM IST
first case
સુરેન્દ્રનગર જીલ્લામાં પોલીસ દ્વારા સૌ પ્રથમ ગુજસીટોક એક્ટ હેઠળ ગુન્હો દાખલ થયો
રેન્જ આઇ.જી સહિત જીલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે ૬ શખ્સોની ગુજસીટોક એક્ટ હેઠળ અટકાયત કરી હત્યા, ગેંગરેપ, અપહરણ, ગેરકાયદેસર હથિયાર, ખંડણી, લુંટ, ધાડ, હાઈવે ચોરી સહીતના અનેક ગુન્હાઓ આચરતી ગેંગના ૬ શખ્સો સામે ગુજસીટોક એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માલવણ હાઇવે પર પોલીસ અને ગેડીયા ગેંગના શખ્સો વચ્ચે સામ સામે ફાયરીંગ કરવામાં આવ્યું હતું. પોલીસ અને બુટલેગરો વચ્ચે સામ સામે અંદાજે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા ત્યારે પોલીસ દ્વારા કારને ઊભી રાખવામાં આવતા બુટલેગરોએ કાર ઊભી ન રાખતા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. એક શખ્સને ફાયરીંગમાં ઈજાઓ પહોંચી જયારે અન્ય એક શખ્સ નાસી છુટ્યો. કારને નુકશાન પહોંચ્યું. કોઇ જાનહાનિ નહીં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Nov 13,2020, 18:35 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી