हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Sussanne Khan
Sussanne khan News
Rashami Desai
છૂટાછેડા બાદ બહુ ખુલી ગઈ છે આ હીરોઈનો! બોલ્ડ ફોટા મચાવે છે ધમાલ
More Hot And Bold After Divorce: આ હીરોઈનોનો હાલ બોલીવુડમાં દબદબો છે. હોટનેસમાં આ હીરોઈનો સામે બીજી હીરોઈન ભરે છે પાણી. એમાંય ફિગરની વાત આવે ત્યારે મલાઈકા અરોરા, શ્વેતા તિવારી અને રશ્મિ દેસાઈ જેવું હોટ ફિગર બીજા કોનું હોઈ શકે? છૂટાછેડા પછી વધુ હોટ અને બોલ્ડ: બોલિવૂડ અને ટેલિવિઝનની ઘણી સુંદરીઓ છે જે અભિનય સિવાય તેમના ગ્લેમરસ દેખાવ માટે જાણીતી છે. પરંતુ છૂટાછેડા પછી, આ સુંદરીઓ બોલ્ડનેસના એટલી હદે હતી કે તેઓ દરરોજ એકથી વધુ ફોટા શેર કરતી રહે છે.
May 31,2023, 16:05 PM IST
Hrithik Roshan
Hrithik Roshan ની Ex Wife ની ફરી સજશે ડોલી? બોયફ્રેન્ડે પણ કહી દીધી આ વાત
સુજૈન ખાન (Sussanne Khan) અને અર્સલાન ગોની (Arslan Goni) મોટાભાગે એકસાથે ચર્ચામાં રહે છે. તેમના ડેટિંગની અફવાઓ ગત થોડા સમયથી ચાલી રહી છે અને જોકે બંને મોટાભાગે એકસાથે પાર્ટી કરતાં અથવા રજા માણતા જોવા મળે છે. જોકે તેમણે અફવાઓની ના તો પુષ્ટિ કરી છે અને ના તો ખંડન કર્યું છે.
Aug 9,2022, 12:40 PM IST
Bollywood Most Expensive Divorce
બોલીવુડના સૌથી મોંઘા છૂટાછેડા, કોઈએ માંગ્યા કરોડ રૂપિયા તો કોઈએ માંગ્યો મિલકતમાં ભાગ
Most Expensive Divorce: સલમાન ખાનનાં ઘરમાં વધુ એક ડિવોર્સ થવા જઈ રહ્યા છે. સલમાનનાં ભાઈ સોહેલ ખાન અને સીમા ખાન એકબીજાની સહમતિથી ડિવોર્સ લેવા જઈ રહ્યા છે. સોહેલ-સીમા પહેલા પણ ઘણા બોલીવુડ સેલેબ્સ ડિવોર્સ લઈ ચૂક્યા છે. સંબંધો તૂટવાનું જેટલુ દુઃખ હતુ, તેનાથી વધારે ખિસ્સા પર પડેલા બોજનું દુઃખ હતું.
May 16,2022, 14:26 PM IST
Sussanne Khan
વેંતભર્યો ટચૂકડો સ્કર્ટ પહેરી પહોંચી ઋત્વિકની એક્સ વાઇફ, વારંવાર બચાવવી પડી લાજ
બોલીવુડ એક્ટર ઋત્વિક રોશન વર્ષો પહેલાં પોતાની પત્નીથી અલગ થઇ ગયા અને હવે બંને નવેસરથી પોતાની જીંદગીની શરૂઆત કરી રહ્યા છે. જ્યાં એક તરફ ઋત્વિકનું નામ બધાની સાથે જોડાઇ રહ્યું છે, બીજી તરફ સુજૈન ખાન પણ પોતાના કથિત બોયફ્રેંડ અર્સલાન ગોની સાથે હાથમાં હાથ નાખીને મોટાભાગે સ્પોર્ટ થઇ જાય છે.
Apr 26,2022, 10:07 AM IST
Bollywood news
સબા સાથે ઋતિક રોશન તો અર્સલાન સાથે દેખાઈ સુઝૈન, એક છત નીચે EX કપલે કરી પાર્ટી!
Apr 7,2022, 13:16 PM IST
Badshah
મુંબઇના નાઈટ ક્લબમાં રેડ, Suresh Raina ફસાયો; બેક ડોરથી ફરાર થયા Badshah-Randhawa
કોરોના વાયરસ મહામારીના નિયમોનો નેવે મુકી પાર્ટી કરી રહેલા બોલીવુડ સેલિબ્રિટીનો મામલો સામે આવ્યો છે. રાતના લગભગ 3 વાગ્યે મુંબઇ પોલીસ (Mumbai police)એ અંધેરીના એક મોટા ક્લબ ડ્રેગન ફ્લાય પર દરોડા પાડ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર ક્લબમાં પાર્ટી ચાલી રહી હતી
Dec 22,2020, 14:03 PM IST
Sussanne Khan
સુઝેન ખાનની બહેન Farah Kahn Aliનો થયો COVID-19 Test, 29 એપ્રિલ સુધી ક્વોરન્ટાઈન
કનિકા કપૂર અને કરીમ મોરાની બાદ હવે જાણીતા અભિનેતા સંજય ખાનની દીકરી સુઝેન ખાનની બહેન ફરાહ ખાન અલી (Farah Khan Ali)નો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે
Apr 17,2020, 17:48 PM IST
Sussanne Khan
જન્મદિવસે હૃતિકને એક્સ પત્નીએ કર્યો પ્રેમથી તરબોળ મેસેજ
10 જાન્યુઆરી, 1974ના દિવસે જન્મેલો બોલિવૂડ હૃતિક રોશન આજે 45 વર્ષનો થઈ ગયો છે
Jan 10,2019, 15:29 PM IST
Trending news
Ravindra Jadeja
ગુજરાતનો સ્ટાર ખેલાડીએ માની લીધી BCCIની આ વાત; ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા મોટો નિર્ણય
Manu Bhaker
મનુ ભાકરના ઘર પર તૂટ્યો દુ:ખનો પહાડ, રોડ અકસ્માતમાં પરિવારના 2 સભ્યોનું કરૂણ મોત
top work from home job options of 2025
આ છે વર્ષ 2025ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા-બેઠા કરો સરકારી નોકરી જેવી કમાણી
NEW BRIDGE
અમદાવાદમાં ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર બનશે ફ્લાયઓવર, હાઈકોર્ટે આપ્યું ગ્રીન સિગ્નલ
zodiac signs
આ તારીખે જન્મેલી યુવતીઓ પલટી નાંખે છે પોતાના પતિનુ નસીબ! સાસરીમાં મળે છે ભરપૂર પ્રેમ
astrology
Astro tips: રવિવારે નખ કાપવા શુભ હોય છે કે અશુભ? શું કહે છે જ્યોતિષ શાસ્ત્ર, જાણો
railway
મહારાષ્ટ્રના આ સ્ટેશન પર ગુજરાતીઓ ટ્રેનમાંથી ઉતરતા જ બંધ કરી દેવાય છે એસ્કેલેટર!
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત