हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
t20 international
T20 international News
sports news
ભારતને મળ્યો ધાંસુ ઓપનર! રોહિત અને રાહુલ કરતાં વધુ ખતરનાક, T20માં 173નો સ્ટ્રાઈક રેટ
Yashasvi Jaiswals Records: ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેનોએ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ 2 T20માં શાનદાર પ્રદર્શન કર્યું છે. આના કારણે ભારતીય ટીમે 5 મેચની સિરીઝમાં પણ 2-0ની સરસાઈ મેળવી લીધી છે. સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં ટીમ હવે શ્રેણી જીતવા પર છે.
Nov 27,2023, 13:38 PM IST
rahul dravid
રાહુલ દ્રવિડે આપ્યો સંકેત, ટી20 આંતરરાષ્ટ્રીયમાં રોહિત અને કોહલીની સફર સમાપ્ત!
ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે હિંટ આપી છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીનું ટી20 આંતરરાષ્ટ્રીયમાં કરિયર ખતમ થઈ ગયું છે. દ્રવિડે કહ્યુ કે ટીમ ઈન્ડિયાનું ફોકસ ટી20માં હવે યુવા ક્રિકેટર પર હશે.
Jan 6,2023, 16:03 PM IST
ICC
ICC એ જાહેર કર્યા ટી20 ક્રિકેટમાં નવા કડક નિયમ, જો આવી ભૂલ થઈ તો આખી ટીમને સજા
ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ માટે ICCની આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ ધીમા ઓવર-રેટ માટે ICCની જોગવાઈઓ યથાવત રહેશે. તેમાં ડીમેરિટ પોઈન્ટ્સ અને ટીમ અને કેપ્ટન પર નાણાકીય દંડનો સમાવેશ થાય છે.
Jan 7,2022, 15:30 PM IST
eng vs ind
INDvsENG: ઈંગ્લેન્ડમાં T20 અને વનડે સિરીઝ રમશે ટીમ ઈન્ડિયા, આ છે સંપૂર્ણ કાર્યક્રમ
India vs England ODI Series: ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસ પર ત્રણ મેચોની વનડે અને ત્રણ મેચોની ટી20 સિરીઝ રમશે.
Sep 8,2021, 16:48 PM IST
mohammad hasnain
T20 આંતરરાષ્ટ્રીયમાં હેટ્રિક ઝડપનાર સૌથી યુવા બોલર બન્યો પાકનો હસનૈન
હસનૈન પહેલા અફઘાનિસ્તાનનો સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાન ટી20 આંતરરાષ્ટ્રીયમાં હેટ્રિક ઝડપનાર સૌથી યુવા બોલર હતો. રાશિદે 20 વર્ષ 5 મહિના 10 દિવસની ઉંમરમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
Oct 6,2019, 14:53 PM IST
deepti sharma
ત્રણ મેડન ઓવર ફેંકનારી પ્રથમ ભારતીય ખેલાડી બની દીપ્તિ
ઓફ સ્પિનર દીપ્તિ શર્માએ (Dipti Sharma) અહીં દક્ષિણ આફ્રિકા (South Africa) વિરુદ્ધ રમાયેલી પ્રથમ ટી20 (T20) મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. દીપ્તિએ મુકાબલામાં ચાર ઓવરમાં 8 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.
Sep 25,2019, 15:03 PM IST
India vs South Africa
IND vs SA: વરસાદને કારણે ધરમશાળા ટી-20 ટોસ થયા વિના રદ્દ
ભારે વરસાદને કારણે ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટી20 મેચ રદ્દ કરી દેવામાં આવી છે.
Sep 15,2019, 20:46 PM IST
Shikhar Dhawan
'કોફી વિથ શિખર' કોચ રવિ શાસ્ત્રીએ ખાસ અંદાજમાં ધવન સાથે શેર કરી તસવીર
શિખર ધવનનું ફોર્મ આ દિવસોમાં ખરાબ ચાલી રહ્યું છે. જેને લઈને લગભગ કોચ રવિ શાસ્ત્રી તેની સાથે કંઇક ગંભીર વાતચીત કરતા દેખાઈ રહ્યાં છે.
Sep 15,2019, 16:12 PM IST
India vs South Africa
IND vs SA: આજે પ્રથમ ટી-20, ધરમશાળામાં વરસાદ બની શકે છે વિલન
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ ટી20 મેચોની સિરીઝની પ્રથમ મેચ આજે અહીં ધરમશાળામાં રમાશે.
Sep 15,2019, 15:06 PM IST
India vs South Africa
નવી જર્સી થઈ લોન્ચ, હવે આ સ્પોન્સરની સાથે પ્રથમવાર રમશે કોહલી એન્ડ કંપની
બાઇજુસ કંપની હવે ભારતીય ટીમની જર્સી પર સ્માર્ટફોન બનાવનારી કંપની ઓપ્પોનું સ્થાન લેશે.
Sep 15,2019, 14:53 PM IST
India vs South Africa
IND vs SA: આજથી ટી20 સિરીઝનો પ્રારંભ, યુવા ખેલાડીઓ પર રહેશે નજર
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝની પ્રથમ મેચ આજે ધર્મશાળામાં રમાશે. ભારતીય ટીમ આ સિરીઝને આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વકપની તૈયારીની શરૂઆત કરવા તરીકે લેશે.
Sep 15,2019, 7:15 AM IST
India vs South Africa
કેપ્ટન કોહલીની સાથે કેટલાક યુવા શરૂ કરશે વિશ્વ ટી20ની તૈયારીઓ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી20 આંતરરાષ્ટ્રીય સિરીઝની પ્રથમ મેચ રવિવારે ધર્મશાળામાં રમાશે. ભારતીય ટીમ આ સિરીઝને આગામી વર્ષે રમાનારા ટી20 વિશ્વકપની તૈયારીની શરૂઆત કરવા તરીકે લેશે.
Sep 14,2019, 16:24 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી