हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
today petrol price
Today petrol price News
Business News
લાભ પાંચમ પહેલાં પેટ્રોલ-ડીઝલમાં મળ્યો મોટો લાભ? ટાંકી ભરતા પહેલા જાણો નવો ભાવ
Petrol-Diesel Price Today: આજે સવાર પડતાની સાથે જ ફરી એકવાર જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ. દરેક શહેરોમાં અલગ અલગ ભાવ સામે આવ્યાં. જાણો તમારા શહેરમાં ભાવ ઘટ્યો કે વધ્યો...
Nov 4,2024, 11:13 AM IST
Today Petrol Diesel Price
રાહતના સમાચાર: સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, ઘરેબેઠા જાણો તમારા શહેરનો ભાવ
Today Petrol Diesel Price: ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર બાદ ઘણા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.
Jan 6,2024, 11:07 AM IST
Petrol-Diesel prices
પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી થશે વધારો! IOCLએ જાહેર કર્યા નવા ભાવ, શું ગુજરાતમાં વધશે?
દિવાળી નવરાત્રિના તહેવારો પર પેટ્રલ અને ડીઝલના ભાવમાં થયેલા ઘટાડાને કારણે સામાન્ય માણસને થોડી રાહત મળી છે. પરંતુ આ રાહત થોડા સમય માટે જ રહેવાની છે. ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે કાચા તેલની કિંમત 91 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. જ્યારે, સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત છે. છેલ્લા 18 મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઈંધણના ભાવમાં ન તો ઘટાડો થઈ રહ્યો છે અને ન તો વધી રહ્યો છે, પરંતુ ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ વધી રહ્યા છે.
Oct 18,2023, 9:19 AM IST
Petrol price
મોંઘવારીનો વધુ એક કમરતોડ ફટકો, CNGના ભાવમાં વધારો, શું પેટ્રોલ-ડીઝલ પણ થયું મોંઘું?
Fuel Price Today LIVE: વાહનના ઈંધણ પર મોંઘવારીની અસરને કારણે ડ્રાઈવિંગ કરવું પણ મોંઘુ થઈ રહ્યું છે. દેશના ઘણા શહેરોમાં કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG)ના ભાવમાં વધારો થયો છે. દિલ્હી-એનસીઆરમાં CNG ગેસના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે.
May 15,2022, 7:41 AM IST
petrol price today
મોંઘા થયા પેટ્રોલ-ડીઝલ, 18 દિવસ બાદ વધ્યા ભાવ, જાણો તમારા શહેરમાં શું છે રેટ
સતત 18 દિવસની શાંતિ બાદ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે.
May 4,2021, 9:01 AM IST
petrol price today
હોળી બાદ લોકોને મળી મોટી રાહત, વળી પાછા ઘટ્યા પેટ્રોલ ડીઝલના ભાવ
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવેલા ઘટાડા બાદ હોળી-ધુળેટીના બીજા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જનતાને રાહત આપી છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 22 પૈસા અને ડીઝલના ભાવમાં 23 પૈસાનો ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 90.56 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 80.87 રૂપિયા પ્રતિ લીટર થયા છે.
Mar 30,2021, 8:25 AM IST
petrol
ઓઈલ કંપનીઓએ આજે આપી થોડી રાહત, જાણો પેટ્રોલ-ડીઝલના આજે શું છે ભાવ
સતત 12 દિવસ સુધી ભાવ વધારા બાદ આજે ઓઈલ કંપનીઓએ ગ્રાહકોને રાહત આપી છે. જાણો એક લીટર પેટ્રોલ અને ડીઝલના આજે શું ભાવ છે.
Feb 22,2021, 9:55 AM IST
પેટ્રોલ ડીઝલ
પેટ્રોલ ડીઝલ હજુ સસ્તું થશે, પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું મોટું કારણ...
પેટ્રોલ અને ડીઝલ મોંઘુ થતાં માર સહન કરી રહેલા દેશવાસીઓને કેટલીક રાહત મળી શકે એવા ગૂડ ન્યૂઝ છે. કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રીએ ભાવમાં રાહત આપતું નિવેદન આપ્યું છે.
Jun 26,2018, 15:37 PM IST
Trending news
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ