हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
60/ 2
(8)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Unique effort
Unique effort News
gujarat
ગુજરાત સરકારનો અનોખો પ્રયાસ! યુવાનો માટે ‘કાફેમાં કવિતા’ કાર્યક્રમ ચલાવશે, જાણો કેમ
આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ; મધ્યકાલીન યુગની હજારો રચનાઓ તારવવામાં આવી, હવે સંશોધન થશે. ગુજરાતના મધ્યકાલીન ભક્ત કવિઓના ગહન વારસાને સાચવવાનો રાજ્ય સરકારનો અનોખો પ્રયાસ
Aug 23,2024, 18:08 PM IST
breaking news
વડોદરાના રામભક્તનો અનોખો પ્રયાસ; પિત્તળની તકતીઓ પર રામાયણના શ્લોકનું કર્યું કોતરકામ
ઝી બ્યુરો/વડોદરા: શહેરમાં રામભક્ત દ્વારા રામાયણની ગાથા લખેલ પિત્તળની તકતીઓને બનાવી અયોધ્યા ખાતે શુભ મુહૂર્તમાં લગાવવામાં આવશે. સંસ્કૃતિનું જતન થાય તે પ્રકારે પિત્તળની તકતીઓમાં રામાયણના શ્લોકનું કોતરકામ સહિત તમામ શ્લોકોનું વર્ણન પણ હિન્દી તેમજ અંગ્રેજીમાં ભાષામાં કોતર કામ કરીને કરવામાં આવ્યું છે.
Dec 31,2023, 16:08 PM IST
breaking news
ગુજરાતમાં છે આ લગ્નની ચારેબાજુ ચર્ચા! વરઘોડામાં વરરાજાએ અનોખા અંદાજમાં આપ્યો સંદેશ
ભરૂચના એક યુવક પાર્થ વાડોરિયાની જાન અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજેસર ગામે આવી હતી. આ જાનમાં વરરાજા સહિત જાનૈયાઓ પણ સમાજમાં અંગદાનની જાગૃતિ આવે તે માટે પ્લે કાર્ડ રાખ્યા હતા.
Dec 2,2023, 21:23 PM IST
Ahmedabad
AHMEDABAD: મહિલાઓ ડ્રાઇવિંગ શીખે તે માટે તેલંગાણાની એક મહિલાએ શરૂ કર્યો અનોખો પ્રયાસ
મહિલાઓ માટે ડ્રાઇવિંગને પ્રોત્સાહન આપવાની રાષ્ટ્રીય ઝૂંબેશ સાથે તેલંગાણાની એક મહિલાએ દેશભરમાં મોટરસાયકલની ટુર શરૂ કરી. અને આ ટુર મારફતે મહિલાઓને ડ્રાઈવિંગ શીખવા માટે પ્રોત્સાહન આપી રોજગાર પ્રત્યેની તકો વધારવા જાગૃતતા લાવવાનો પ્રયાસ કરી રહી છે. મૂળ તેલંગાણાની મહિલા જય ભારતી એ 11 ઓક્ટોબરથી શરૂ કરેલી ટુર 40 દિવસની માં પૂર્ણ કરશે. જેમાં 20 શહેરોમાં ફરી 11 હજાર 111 કિલોમીટર પરિભ્રમણ કરશે.
Oct 26,2021, 20:04 PM IST
Unique effort
ભાવનગર: ઉમેદવારનો અનોખો પ્રચાર કમળનું ફુલ ખીલવવા માટે ગુલાબ આપી રહ્યા છે ભેટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કાર્ય ચાલી રહ્યું છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના ચિત્રા ફુલસર વોર્ડ નંબર 1 માં ભાજપ ના ઉમેદવારો અનોખી રીતે પ્રચાર કરી રહ્યા છે, મતદારોને આકર્ષવા માટે ઉમેદવારો ગુલાબનું ફૂલ મતદારોના હાથમાં આપી ભાજપને વિજયી બનાવવા વિનંતી કરી રહ્યા છે. ગત ટર્મની ચુંટણીમાં અહી ચાર બેઠકો પૈકી માત્ર એક બેઠક ભાજપના ફાળે આવી હતી, ત્યારે આ વખતની ચૂંટણીમાં તમામ ચાર બેઠકો પર જીત મેળવવા ભાજપના ઉમેદવારોએ મતદારોને મનાવવા માટે વિકાસની ગાથા સાથે અનોખા પ્રચાર સાથે ગુલાબનું ફૂલ મતદારોના હાથમાં આપી ભાજપાને વિજય અપાવવા વિનવી રહ્યા છે.
Feb 18,2021, 18:58 PM IST
Trending news
japanese trick to live long life
100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો ચોક્કસપણે આ જાપાનીઝ પદ્ધતિને અનુસરો
Agriculture
સરગવાની ખેતીમાં કિંગ બન્યો ગુજરાતના આ નાનકડો તાલુકો, અમેરિકા સુધી થાય છે એક્સપોર્ટ
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAIDનો ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ