हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Worried
Worried News
breaking news
ગુજરાતમાં ડાંગરની ખેતી કરનારા ખેડૂતોની એકાએક વધી ગઈ ચિંતા, કારણ જાણીને તમે પણ ભડકશો!
ગત મહિનામાં નહેર બંધ રહ્યા બાદ ફરી નહેર 10 દિવસોથી બંધ થતા ડાંગર પકવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. નવસારીમાં છેલ્લા 10 દિવસથી નહેરમાં પાણી બંધ થતાં ઉનાળુ ડાંગરની ખેતી કરનારા ખેડૂતોની વધી ચિંતા. સિંચાઈના પાણીના અભાવે ડાંગરના ધરૂ પીળા પડવા વાગ્યા.
Feb 12,2024, 20:44 PM IST
gujarat
નામચીન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કહ્યું; શિક્ષક જ નથી તો કોલેજ આવવાનો શું મતલબ?
વિશ્વ વિખ્યાત એમ.એસ યુનિવર્સિટીમાં શિક્ષકોની અછતના કારણે વિદ્યાર્થીઓ પરેશાન છે. અહી કેટલાક વિદ્યાર્થીઓ તો એવા છે કે જેમને શિક્ષક વિનાની કોલેજમાં જઈને શું મતલબ? એવું વિચારી ટ્યુશન ક્લાસ તરફ દોટ મૂકી છે.
Sep 5,2023, 18:27 PM IST
breaking news
વિદ્યાર્થીઓ ચિંતામાં! JEE મેઇન્સ અને ધોરણ 12 સાયન્સની પ્રિલિમ પરીક્ષાની તારીખ ક્લેશ
JEE મેઈન્સ આપવી કે પ્રીલીમ પરીક્ષા આપવી, તેને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા વધી ગઈ છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે JEE મેઇન્સ અથવા બોર્ડની પ્રીલિમ પરીક્ષાની તારીખ બદલવી જોઈએ. જેથી ચિંતામુક્ત થઈને પરીક્ષા આપી શકાય.
Dec 21,2022, 15:26 PM IST
Nora Fatehi
નોરા ફતેહીનું ઈન્સ્ટા. એકાઉન્ટ અચાનક ડિલીટ, ચાહકોને થઈ અભિનેત્રીની ચિંતા
નોરા ફતેહી (Nora Fatehi) નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક ડિલીટ કરવામાં આવ્યું છે. આ સમાચાર સામે આવ્યા બાદ ફેન્સની ચિંતા અભિનેત્રી પ્રત્યે થોડી વધી ગઈ છે.
Feb 4,2022, 22:27 PM IST
Vadodara
Parents Worried About Online Education, Special Report From Vadodara
Parents Worried About Online Education, Special Report From Vadodara
Sep 16,2020, 21:15 PM IST
banaskantha
બનાસકાંઠામાં ફરીથી તીડ ત્રાટકવાની દહેશતથી ખેડૂતો ચિંતામાં
બનાસકાંઠા જિલ્લાના પાકિસ્તાનને અડીને આવેલા નડાબેટના ઝીરો પોઇન્ટ ઉપર ફરીથી તીડનો ઝુંડ દેખાતા જિલ્લાના ખેડૂતો ભયભીત બન્યા છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં 17 દિવસ સુધી તીડોએ આતંક મચાવી 13 તાલુકાઓના 114 જેટલા ગામડાઓમાં ખેડૂતોના ખેતરમાં ઉભેલો એરંડા,દાડમ,જીરું,રાયડો તેમજ અન્ય રવિ પાકનો સફાયો બોલાવ્યો હતો જેમાં તીડોએ 5842 ખેડૂતોની 12,109 હેક્ટર જમીનમાં નુકશાન કર્યું હતું.
Jan 16,2020, 17:15 PM IST
mehsana
વરસાદના અભાવે ક્યાં સુકાયો ખેડૂતોનો પાક? જુઓ 'ગામડું જાગે છે'
ઉત્તર ગુજરાતના ખેડૂતોની જાણે આ વર્ષે માઠી બેઠી. વરસાદ આવ્યો નહીં તો ના આવ્યો અને આવ્યો તો એવો આવ્યો કે, બચેલું વાવેતર પણ ધોઈ નાખ્યુ. મહેસાણા જિલ્લાના ખેડૂતોની આવી જ કંઈક હાલત છે તે માત્રને માત્ર સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યાં છે.
Aug 18,2019, 20:45 PM IST
Trending news
breaking news
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?
gujarat
ગુજરાતમાં હવે દર વર્ષે ઉજવાશે વિકાસ સપ્તાહ; કાલે PM મોદીના નેતૃત્વનાં 23 વર્ષ પૂર્ણ
IND vs Pak
IND vs PAK Women: ભારતે પાકિસ્તાનને ચટાવી ધૂળ, 6 વિકેટથી જીતી મેચ
gujarat
'મૈને તેરી દીદી કો માર ડાલી હૈ', ચારિત્ર્યની શંકામાં પતિએ 20 ઘા મારી પત્નીને રહેસી..
SBI Recruitment 2024
બેરોજગારો માટે સારા સમાચાર, આ PSU Bank કરશે 10 હજાર પદો પર ભરતી, જાણો વિગત
breaking news
ફરી સરસ્વતીનું ધામ શર્મસાર; વધુ એક આચાર્ય કામાંધ બન્યો, આ ઘટના સાંભળી રૂંવાડા ઉભા થશ
VINOO MANKAD TROPHY
BCCI અન્ડર-19 ટૂર્નામેન્ટમાં ગુજરાતનું શાનદાર પ્રદર્શન, મહિલા અને પુરૂષ ટીમની જીત
breaking news
ટોપી વેચવાના નામે પિતા પુત્રને ટોપી પહેરાવી! બાંધી રાખી-મારીને માંગી 5 કરોડની ખંડણી
breaking news
ભોપાલમાંથી પકડાયું 1814 કરોડનું ડ્રગ્સ, ગુજરાત ATS અને NCBનું સંયુક્ત ઑપરેશન
health
જો 2 દિવસ સુધી પાણી પીવા ન મળે તો શું થાય? જાણો સ્વાસ્થ્યને થતી અસરો