हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આયુષ્યમાન કાર્ડ
આયુષ્યમાન કાર્ડ News
Ayushman Card
ગરીબ છો અને કેન્સર થયુ છે તો ચિંતા ન કરો, આ સરકારી યોજના કરશે તમારી સારવાર
Ayushman Card : કેન્સર હવે વાયરસની જેમ માણસોમાં ઘૂસી ગયેલી બીમારી બની છે, તે નાના બાળકોથી લઈને મોટેરાઓને થઈ રહી છે, કેટલાક પરિવાર તો તોનો ખર્ચો ઉપાડી લે છે, પરંતુ કેટલાક માટે આ ખર્ચો ઉપાડવો શક્ય નથી, આવામાં કેન્દ્ર સરકારની એક યોજના છે, જેમાં આર્થિક રીતે નબળા કોઈ પણ વ્યક્તિ તેનો લાભ ઉઠાવી શકે છે
Jul 16,2024, 12:47 PM IST
gujarat
આયુષ્યમાન કાર્ડમાં ગુજરાત દેશમાં અવ્વલ! ધારકોની સંખ્યા- દાવાની ચૂકવણીમાં પ્રથમ ક્રમે
ગુજરાતમાં પણ વર્ષ 2018 થી અત્યારસુધીમાં આ યોજના હેઠળ કુલ 1 કરોડ 67 લાખ 38 હજાર 600 લાભાર્થીઓએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ મેળવ્યો છે.આયુષ્માન કાર્ડ ધારકોની સંખ્યાની દ્રષ્ટિએ ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં ત્રીજા ક્રમાંકે છે.
Jan 3,2023, 19:01 PM IST
Samachar Gujarat
સમાચાર ગુજરાત: જૂનાગઢમાં બોગસ આયુષ્માન કાર્ડ બનાવવાનું રેકેટ ઝડપાયું
દેશભરમાંથી આયુષ્માન કાર્ડ ના કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાંથી પણ અનેક સ્થળોએ થી બોગસ આયુષ્માન કાર્ડ ના રેકેટ બહાર આવી રહ્યા છે ત્યારે જૂનાગઢના બાંટવા માંથી પણ આખું રેકેટ ઝડપાયું છે જેમાં 85 જેટલા બોગસ કાર્ડ ઝડપાતા જિલ્લા વિકાસ અધિકારી એ તપાસ શરુ કરી ને પોલીસ કેસ કરવાના આદેશો આપ્યા છે.
Jan 11,2020, 20:10 PM IST
Rajkot
રાજકોટમાં આયુષ્યમાન કાર્ડના કૌભાંડ: 9000 નકલી કાર્ડ કાઢવામાં આવ્યા
રાજકોટ જીલ્લામાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાના ડુપ્લીકેટ કાર્ડ કાઢી આપવાનું કૌંભાડ સામે આવ્યું છે. રાજકોટ જીલ્લામા 9 હજાર કરતા વધુ નકલી કાર્ડ કાઢવામાં આવ્યું હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. જેના આધારે એક કમિટી બનાવી તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે સાથે જ સાચા લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરી કૌંભાડ આચરનારા 21 જેટલા કોમ્પ્યુટર ઓપરેટરોને સસ્પેન્ડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Jan 9,2020, 15:52 PM IST
scandal
રાજકોટમાં આયુષ્યમાન કાર્ડ કૌભાંડમાં મોટું પગલું, 21 કમ્પ્યૂટર ઓપરેટર્સ સસ્
રાજકોટ જિલ્લામાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજનાના ડુપ્લિકેટ કાર્ડ (Ayushman Card) કાઢી આપવાનું કૌંભાડ સામે આવ્યું છે. રાજકોટ (Rajkot) જિલ્લામાં 9 હજાર કરતા વધુ નકલી કાર્ડ કાઢવામાં આવ્યું હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. જેના આધારે એક કમિટી બનાવી તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ સાચા લાભાર્થીઓ સાથે છેતરપિંડી કરી કૌંભાડ આચરનારા 21 જેટલા કમ્પ્યુટર ઓપરેટર્સને સસ્પેન્ડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Jan 9,2020, 15:40 PM IST
Ayushman card scam
આયુષ્યમાન કાર્ડમાં મોટું કૌભાંડ ખૂલ્યા બાદ ગાંધીધામમાં ફરિયાદ નોંધાઈ
સરકારના આયુષ્યમાન કાર્ડમાં મોટું કૌભાંડ (Ayushman card scam) સામે આવ્યું છે. ત્યારે કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે. જેમાં એક જ પરિવારના 1700 કાર્ડ બનાવી દેવાની ઘટના સામે આવી છે. રાજકોટ અને પંચમહાલ જિલ્લામાં પણ આજ પ્રકારે આયુષમાન કાર્ડ (Ayushman card) નું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોવાની આશંકા સેવાઈ રહી છે. બે મહિનામાં રાજ્યના આરોગ્ય વિભાગે ગુજરાતમાંથી આયુષ્યમાન કાર્ડના 15,000થી વધુ કાર્ડ બ્લોક કર્યા છે. આરોગ્ય કમિશનરના પદ પર જયંતિ રવિ હતા, ત્યારે એટલે કે 27 જૂન 2019ના રોજ તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર લખીને આયુષ્યમાન કાર્ડમાં ચાલી રહેલી ગેરરીતિ રોકવા માટે પાકી કરી હતી. રાજ્ય સરકારની ભલામણોને આધારે જ આયુષ્યમાન કાર્ડમાં ફિંગરપ્રિન્ટ્સ અને બાયોમેટ્રિક પદ્ધતિ દાખલ કરવામાં આવી હોવાનું સૂત્રોએ માહિતી આપી છે.
Jan 4,2020, 9:37 AM IST
Ayushman Card
આયુષ્યમાન ભારતના કાર્ડમાં કૌભાંડના મોટા સમાચાર
આયુષ્યમાન ભારતના કાર્ડમાં કૌભાંડના સમાચાર છે. લગભગ 1700 કાર્ડ એક જ પરિવારને નીકળવાની ઘટના ચર્ચાસ્પદ બની છે. કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરાઈ છે. કચ્છ ઉપરાંત પંચમહાલ અને રાજકોટમાં પણ આયુષ્યમાન કાર્ડના દુરુપયોગ સામે પોલીસ ફરિયાદો દાખલ કરાઈ છે. આ સિવાય છેલ્લા બે મહિનામાં રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતમાંથી આયુષ્યમાનના 10,000થી વધુ કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે.
Jan 3,2020, 17:06 PM IST
આયુષ્યમાન કાર્ડ
આયુષ્યમાન મિત્ર તરીકે કામ કરતો નરેશ જ નીકળ્યો કૌભાંડી, બનાસકાંઠામાં પડકાયું કૌભાંડ
રાજકોટ બાદ હવે બનાસકાંઠાના લાખણીમાં આયુષમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના ડમી કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. થરાદની આસ્થા હોસ્પિટલમાં આયુષમાન મિત્ર તરીકે કામ કરતા નરેશ ચૌધરીએ તેના મિત્ર ભરત કુમરેચા સાથે મળીને 60 કાર્ડ બનાવ્યા હતા. તેમજ PMJAYની વેબસાઈટ ઉપરથી કાર્ડ ડાઉનલોડ કરી આયુષમાન મિત્ર નરેશ ચૌધરીના મોબાઈલ પરથી OTP મેળવી કાર્ડ બનાવતા. હોસ્પિટલના ડોક્ટરે નરેશ ચૌધરીની કડક પૂછપરછ ડુપ્લિકેટ કાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું.
Nov 27,2019, 10:40 AM IST
Trending news
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોનું નવું વર્ષ ન ફળ્યું, IFFCO એ ખાતરના ભાવ તોતિંગ વધારો ઝીંક્યો, મોટો
Gold rate
અમદાવાદ સહિત 9 મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરી લો
scam alert
રાજકોટમાં થયું BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા
8th Pay Commission
આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ જાણો
Ghee
આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે
Ahmedabad
ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પકડાયો, કાંડ થતા જ દુબઈ ભાગી ગયો હતો
Saif Ali Khan
સૈફ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બાન્દ્રા પોલીસ પર ફોડ્યું ઠીકરું, નિષ્ફળતાઓ ગણાવી દીધી
Saif Ali Khan
સૈફ અલીના શરીરમાં ફસાયો હતો આ ટુકડો, લોહીથી લથબથ અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ
shukra gochar 2025
શુક્ર ગ્રહ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, 5 રાશિવાળા 31 મે સુધી ભોગવશે રાજા જેવો વૈભવ