हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
9/ 3
(5.5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કાજુ
કાજુ News
Benefits of Cashew specially for man
લગ્ન બાદ પુરુષોને કેમ નિયમિત કાજુ ખાવાની અપાય છે સલાહ? જાણો ગજબના ફાયદા
Benefits of Cashew: પિતા બનવાનું વિચારી રહેલા પરિણીત પુરુષોએ કાજુનું સેવન કરવું જોઈએ. કારણ કે, કાજુમાં ઝીંક છે જે પ્રજનન ક્ષમતા વધારવામાં મદદરૂપ છે. કાજુ પુરુષોની સાથે મહિલાઓની પ્રજનન ક્ષમતા વધારવા માટે પણ મદદરૂપ છે. જાણો આ સિવાય પણ કાજુના છે અનેક ફાયદા...
Nov 8,2024, 13:08 PM IST
Health Care
Benefits of Cashew: પલાળેલાં કાજુને દૂધમાં નાંખીને ખાવાથી થાય છે ચમત્કારિક લાભ
Cashew: કાજુ તો સૌ કોઈને ભાવતા હોય છે. સુકામેવાની વાત આવે એટલે સૌથી પહેલું નામ જ કાજુ-બદામનું આવે. એમાંય સૌથી પહેલું નામ તો સુકામેવાની રાણી કહેવાતા કાજુનું જ આવે છે જ્યારે પછી નામ આવે છે રાજા ગણાતા બદામનું. ત્યારે શું તમે કાજુ ખાવાના ચમત્કારિક લાભ વિશે જાણો છો...જાણો વિગતવાર
Nov 22,2023, 10:31 AM IST
Cashews Benefits
Cashews Benefits: દૂધમાં પલાળી કાજૂનું કરો સેવન, હાડકાં થશે લોખંડ જેવા મજબૂત
Cashews Benefits: કાજુમાં વિટામિન ઈ, વિટામિન કે અને બી 6 જેવા વિટામીન હોય છે સાથે જ તેમાં ફોસ્ફરસ અને સેલેનિયમ જેવા મિનરલ્સ પણ હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભકારક છે. કાજુનું સેવન દૂધ સાથે કરવામાં આવે તો તેના ફાયદા વધી જાય છે. તો ચાલો તમને જણાવીએ કે કાજુનું સેવન દૂધ સાથે કેવી રીતે કરવું અને ક્યારે કરવું સાથે જ તે નથી કેવા ફાયદા થાય છે.
Nov 19,2023, 8:28 AM IST
lifestyle
Side Effects: આવા લોકોએ ભૂલથી પણ ના ખાવા જોઈએ કાજુ, થઈ શકે છે મોટું નુકસાન
શું તમને પણ કાજુ ખાવાનો ખુબ શોખ છે? કાજુ ખુબ ભાવતા હોવ અને તમે પણ જો નિયમિત કાજુ ખાતા હોવ તો ચેતજો. અમુક કંડિશનમાં કાજુનું સેવન બની શકે છે નુકસાનકારક...જાણો વિગતવાર....
Oct 22,2023, 16:04 PM IST
cashew
કાજુ ખાતા હશો તો દવાઓની કોઇ નહી થાય અસર, આ લોકોને ફાયદાને બદલે થશે નુકસાન!
cashew for health: કોઈ પણ વસ્તુને જરૂરિયાતથી વધુ ખાવાથી આપણા શરીરને નુકસાન પહોંચી શકે છે. પછી તે વસ્તુ આરોગ્ય માટે લાભદાયી જ કેમ ના હોય. કાજુ (Cashew)ને એન્ટીઓક્સિડેન્ટનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે.
Sep 10,2023, 8:40 AM IST
cashew
કાજુ કોને ન ભાવે? જો ખાતા હોય તો જરૂર વાંચજો, આ લોકો માટે ઝેર સમાન છે Cashew!
cashew for health: કોઈ પણ વસ્તુને જરૂરિયાતથી વધુ ખાવાથી આપણા શરીરને નુકસાન પહોંચી શકે છે. પછી તે વસ્તુ આરોગ્ય માટે લાભદાયી જ કેમ ના હોય. કાજુ (Cashew)ને એન્ટીઓક્સિડેન્ટનો એક સારો સ્ત્રોત માનવામાં આવે છે.
Jun 28,2023, 23:47 PM IST
Health Care Tips
લગ્ન પછી કેમ કાજુ ખાવાનું શરૂ કરી દે છે પુરુષો? કારણ જાણીને કહેશો કે આવું હોય?
કાજુનું સેવન કરવાથી સ્વાસ્થ્યને થતા ફાયદાઓ જાણતા પહેલા આપણે જાણીએ છીએ કે પુરુષોએ દરરોજ કેટલા કાજુનું સેવન કરવું જોઈએ. આયુર્વેદિક નિષ્ણાત ડો.અબરાર મુલ્તાનીના જણાવ્યા મુજબ, પરિણીત પુરુષોએ રોજ મુઠ્ઠીભર કાજુનું સેવન કરવું જોઈએ.
Jun 24,2023, 15:01 PM IST
cashew
બટેટા- ડુંગળીના ભાવે અહીં મળે છે કાજુ, ભાવ એટલો કે તમે છોકરાઓ માટે કબાટો ભરશો
Cashew At Lowest Price: મોટા ભાગના સ્થળોએ ઉંચા ભાવે મળતા કાજુ ભારતના જ એક શહેરમાં સાવ સસ્તા ભાવે વેચાય છે. તમને આ જાણીને નવાઈ લાગશે, પરંતુ ભારતીય બજારમાં 800 થી 1000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા કાજુ આ શહેરમાં માત્ર 30 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે.
Jun 19,2023, 12:09 PM IST
Soaked Cashews
Soaked Cashews: રાત્રે પાણીમાં પલાળી સવારે ખાલી પેટ ખાવ કાજૂ, શરીરને થશે આ 5 ફાયદા
Soaked Cashews: કાજુ પોષકતત્વોથી ભરપુર હોય છે. જો તમે કાજુનું સેવન નિયત માત્રામાં કરો છો તો તે સ્વાસ્થ્ય માટે લાભકારી સાબિત થાય છે. જો કે કાજુથી સૌથી વધારે લાભ ત્યારે થાય છે જ્યારે તમે તેને પલાળીને ખાવાનું રાખો છો.
Jun 18,2023, 13:58 PM IST
ડ્રાય ફ્રૂટ્સ
તહેવાર પહેલા સસ્તુ થયું ડ્રાય ફ્રૂટ્સ, જાણો કાજુ, બદામ, સુકી દ્રાક્ષના નવા ભાવ
દશેરા, દિવાળી આવતા જ કાજુ, બદામ અને સુકી દ્રાક્ષ હમેશાં મોંઘી થઈ જાય છે, પરંતુ આ વખતે તહેવારની સીઝનમાં ડ્રાય ફ્રૂટ્સ (Dry fruits) સસ્તા થઈ ગયા છે. કોરોના વાયરસ મહામારી (coronavirus pandemic)ના કારણે ડિમાન્ડમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી તેની કિંમતમાં ઘટાડો થયો છે. સમાન્ય રીતે તહેવાર પર ડ્રાય ફ્રૂટ્સની ડિમાન્ડ વધે છે, પરંતુ આ વખતે નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારમાં પણ ગ્રાહક દુકાનોથી દુર છે.
Oct 23,2020, 13:27 PM IST
Trending news
bangladesh
બાંગ્લાદેશની કોર્ટનો મહત્વનો આદેશ: ઈસ્કોન પર નહીં લાગે પ્રતિબંધ
ginger farming
જમીન વગર ખેતી કરીને લાખોની કરો કમાણી, આ ખેડૂત ગુજરાતીઓ માટે બન્યો પ્રેરણારૂપ!
priyanka gandhi
પ્રિયંકા ગાંધીના શપથ લેતાની સાથે જ યાદ આવી 71 વર્ષ જૂની કહાની, બન્યો અનોખો રેકોર્ડ
gujarat
ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા; જાણો કેમ, ફાર્મર કાર્ડથી કઈ કઈ યોજનામાં થાય લાભ?
AMLA
21 દિવસ સુધી ખાલી પેટ પીવો આમળાનું જ્યુસ, પછી પેટથી લઈને મગજ સુધી જુઓ બદલાવ
AUS vs IND
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાત
gujarat
ગુજરાતમાં 200 પાટીદારોએ કેમ માંગ્યું બંદૂકનું લાયસન્સ? જાણો લાલજી પટેલનું નિવેદન
Maharashtra politics
એકનાથ શિંદેએ કેમ એક ઝટકે ભાજપની ઝોળીમાં નાખી દીધુ CM પદ? પુત્રએ કર્યો મોટો ખુલાસો
gujarat
રેશનકાર્ડ e-KYC કરવા ધરમધક્કા ખાતા પહેલાં વાંચી લેજો! આ શહેરમાં લાગી છે લાંબી લાઈનો!
gold
Gold Astrology: આ 3 રાશિના લોકોએ સોનુ પહેરવાની ન કરવી ભુલ, આ રાશિઓ માટે સોનુ છે અશુભ