हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
24/ 1
(5.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જેપી નડ્ડા.
જેપી નડ્ડા 0 News
corona virus
ચારેતરફથી કોરોનાના ટેન્શનવાળા માહોલ વચ્ચે દિલ્હીથી આવ્યા રાહતના સમાચાર
કોરોના વાયરસ (Corona virus) ના ખૌફ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક રાહતના સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં હાલત હાલ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે, એક દિવસમાં માત્ર એક જ કેસ વધ્યો છે.
Mar 26,2020, 13:16 PM IST
social media
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કોરોનાના આ 7 સમાચાર-Photos છે સાવ ખોટા
એક તરફ જ્યાં ભારતના લોકો કોરોના વાયરસ (Coronavirus) ને રોકવા માટે લડી રહ્યાં છે. લોકડાઉનનું પાલન કરી રહ્યાં છે. તો બીજી તરફ, સોશિયલ મીડિયા પર કોરોના વાયરસ સાથે જોડાયેલ કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. આ તસવીરો માટે ખોટા દાવા કરવામાં આવી રહ્યાં છે. પરંતુ આ તસવીર પાછળની હકીકત કંઈક અલગ છે.
Mar 26,2020, 12:52 PM IST
corona virus
અમદાવાદ - AMCએ જીવન જરૂરિયાતની વસ્તુઓ લોકોના ઘરે પહોંચાડી
કોરોના (corona virus) ને પગલે હવે રાજ્યના તમામ લોકો જાગૃત થઈ રહ્યાં છે. 21 દિવસના લોકડાઉનમાં નાગરિકોને સરળતા રહે અને કોઈ તકલીફ ન થાય તે માટે અનેક પગલા અને નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે ભારે વાહન પરનો પ્રતિબંધ હટાવ્યો છે. સામાન્ય દિવસોમાં ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ હતો. લોકડાઉનના 21 દિવસ માટે ભારેવાહનને અમદાવાદમાં પ્રવેશ આપશે.
Mar 26,2020, 12:14 PM IST
corona virus
ભાજપના દરેક કાર્યકરને આદેશ, 5 વ્યક્તિઓના ભોજનની વ્યવસ્થા કરે
સમગ્ર દેશમાં કોરોના (corona virus) ને કારણે લોકડાઉનના કારણે મજૂરો અને રોજનું રોજ કામ કરી જીવન નિર્વાહ ચલાવતા શ્રમિકોની સ્થિતિ કફોડી બની છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ 1 કરોડ કાર્યકરોને મહા ભોજન અભિયાન ચલાવવા આદેશ કર્યો છે. ગઈકાલે ભાજપના પદાધિકારીઓ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ વીડિયો કોન્ફરન્સ કરી હતી. જેમાં દેશવ્યાપી લોકડાઉન અંગે લોકોને સમજાવવા તેમજ જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવા આ અંગે ચર્ચા થઇ હતી.
Mar 26,2020, 10:45 AM IST
Trending news
Internet
મોબાઈલમાં ધીમું ચાલે છે ઈન્ટરનેટ ? એક બટન દબાવતા જ બમણી થઈ જશે સ્પીડ
Gold rate today
ઉતાવળ કરજો! સોનું થઈ ગયું છે સસ્તું, જાણો 10 ગ્રામનો શું છે ભાવ?
gujarat
પાવડાનાં ઘા ઝીંકી માથું ફોડ્યું, કુહાડીથી મોઢું છુંદયું! ગુજરાતની આ ઘટના ધ્રુજાવી..
gujarat government
ગુજરાતની અમેરિકાવાળી! ગેરકાયદેસર રહેતા 15 બાંગ્લાદેશીને પકડી ડિપાર્ટ કર્યા
PM Modi Plane
PM મોદીના પ્લેન પર હુમલો કરી શકે છે આતંકી, મુંબઈ પોલીસ મળી ધમકી
Nitin Gadkari
માત્ર એક જ વાર કરો પેમેન્ટ...પછી ગમે ત્યારે ફ્રીમાં કરી શકશો ટોલ ક્રોસ
Sri Lanka blackout
વાંદરાએ કર્યો મોટો કાંડ,હનુમાનની જેમ શ્રીલંકાની લગાવી દીધી લંકા;અંધકારમા ડૂબ્યો દેશ
Mahakumbh2025
મહાકુંભમાં ગયેલા ગુજરાતી યુવકનું મોત; અચાનક ચક્કર આવતા ઢળી પડ્યા, પરિવાર આઘાતમાં!
Rajkot
'કોણ હરામી અંદર ગયો છે...', શૌચાલય મુદ્દે પિતા-પત્નીની નજર સામે બે સગા ભાઈઓની હત્યા
Delhi BJP MLAs Meeting
આખરે દિલ્હી CMનું નામ થઈ ગયું ફાઈનલ? નડ્ડાને મળ્યા 10 ધારાસભ્યો, આજે લાગશે મોહર