हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ત્રિગ્રહી યોગ
ત્રિગ્રહી યોગ News
Ganga Dussehra 2024
16 જૂને ગંગા દશેરાથી આ રાશિઓ માટે બદલશે સમય, 3 રાજયોગ ધનથી ભરી દેશે તિજોરી
Ganga Dussehra 2024: ગંગા દશેરાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ, રવિ યોગ અને હસ્ત નક્ષત્ર હશે. આ સિવાય આ દિવસે મિથુન રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રનું મિલન થશે અને ત્રિગ્રહી યોગ પણ સર્જાશે. સાથે જ બુધાદિત્ય રાજયોગ, શુક્રાદિત્ય યોગ અને લક્ષ્મી નારાયણ રાજયોગ પણ બની રહ્યો છે. ગંગા દશેરાના દિવસે એક સાથે આટલા શુભ યોગનું નિર્માણ દાયકાઓ પછી થઈ રહ્યું છે.
Jun 14,2024, 7:54 AM IST
Basant Panchami 2024
વસંત પંચમી પર દુર્લભ સંયોગ, આ 3 રાશિના લોકોનું ભાગ્ય ચમકશે, મળશે ઉંચુ પદ-પ્રતિષ્ઠા
Basant Panchami 2024: આ વર્ષે વસંત પંચમીના અવસરે મંગળ અને શુક્રના મકર રાશિમાં યુતિ થવાથી ધન શક્તિ રાજયોગ બનશે. આ સિવાય શુક્ર અને બુધ પણ મકર રાશિમાં હશે જેનાથી લક્ષ્મી નારાયણ રાજયોગ બનશે.
Feb 11,2024, 15:02 PM IST
Trigrahi Yog 2024
ત્રિગ્રહી યોગ કરાવશે આ રાશિવાળાને મોટો લાભ! લગ્ન, બંગલો-ગાડી બધુ એક ઝાટકે મળશે
Trigrahi Yog 2024: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આગામી થોડા દિવસોમાં કુંભ રાશિમાં ત્રણ ગ્રહોના મળવાના કારણે એક ચમત્કારિક યોગ બનવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, આ યોગ ત્રણ રાશિઓ પર ફાયદાકારક અસર કરશે. આ સંયોગને કારણે આ રાશિના જાતકોના ધન અને સંપત્તિમાં વધારો થશે.
Feb 6,2024, 8:52 AM IST
trigrahi yog
Trigrahi Yog: 50 વર્ષ પછી કુંભ રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ રાશિના લોકોને થશે લાભ
Trigrahi Yog: ફેબ્રુઆરી મહિનામાં શુક્ર અને બુધ પણ કુંભ રાશિમાં પ્રવેશ કરશે. જેના કારણે શનિની રાશિ કુંભમાં શનિ, બુધ અને શુક્ર ગ્રહનો ત્રિગ્રહી યોગ સર્જાશે. આ ત્રિગ્રહી યોગ બધી જ રાશિના લોકોને અસર કરશે.
Feb 2,2024, 7:50 AM IST
surya gochar 2024
આગામી સપ્તાહે ત્રિગ્રહી યોગનો શુભ સંયોગ, બુધ, સૂર્ય અને મંગળ આ 5 જાતકોને અપાવશે લાભ
જાન્યુઆરીના બીજા સપ્તાહમાં ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. હકીકતમાં આ સપ્તાહની શરૂઆતમાં બુધ ધન રાશિમાં ગોચર કરશે. જ્યારે ધન રાશિમાં પહેલાથી મંગળ અને સૂર્ય બિરાજમાન છે. સૂર્ય, મંગળ અને બુધના એક સાથે આવવાથી ધન રાશિમાં ત્રિગ્રહી યોગ બનશે. ગ્રહોની આવી સ્થિતિ વચ્ચે વૃષભ, સિંહ સહિત 5 રાશિના જાતકો માટે આવનારૂ સપ્તાહ ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને કરિયરમાં સારી તક મળવાની સાથે-સાથે પૈતૃક સંપત્તિથી પણ લાભ પ્રાપ્ત થશે. આવો જાણીએ આ સપ્તાહની ભાગ્યશાળી રાશિઓ...
Jan 6,2024, 16:47 PM IST
spiritual
ધન રાશિમાં ગ્રહોની ત્રિપુટીથી બનશે ત્રિગ્રહી યોગ, આ રાશિવાળા જલદી થઈ જશે કરોડપતિ!
Mangal Gochar 2023: વર્ષ પુરુ થતાં પહેલાં તો આ રાશિવાળા લોકોનું જીવન બદલાઈ જશે. અચાનક એટલો મોટો લાભ થશે કે તમે ક્યારેય નહીં કર્યો હોય વિચાર. આ રાશિના જાતકોને વર્ષના અંતમાં અધધ થશે ફાયદો...
Dec 22,2023, 14:12 PM IST
5 lucky zodiac signs and 3 that aren't so lucky
Ruchaka Yoga: બદલાઈ રહ્યું છે આ 3 રાશિઓનું ભવિષ્ય, થઈ જશે માલામાલ
Ruchaka Yoga: વૈદિક જ્યોતિષમાં રૂચક યોગને પાંચ સામાન્ય લાભકારી યોગોમાંથી એક કહેવાય છે. મંગળ જ્યારે મેષ, વૃશ્ચિક અને મકર રાશિમાં આવે છે ત્યારે રુચક યોગ બને છે. ઘણી રાશિના લોકોને આ યોગથી ફાયદો થવાનો છે.
Jul 18,2023, 14:05 PM IST
Trending news
agro food processing
બાયોડેટા તૈયાર રાખો! ગુજરાત સહિત ભારતના આ ક્ષેત્રમાં 80000 નોકરી, થયો મોટો ખુલાસો
CNG rate
ડિસેમ્બરની પહેલી તારીખે ગુજરાતીઓને પડ્યો મોંઘવારીનો માર, આજથી CNG ગેસના ભાવમાં વધારો
Roasted Ginger
Ginger: આદુને શેકીને ખાવાથી થાય છે ચમત્કારી લાભ, જાણીને તમે પણ આજથી ખાવા લાગશો
Airtel
Jioનો સૌથી સસ્તો પ્લાન! બસ આટલામાં આખો મહિનો ચાલશે ફોન, દૂર થઈ જશે ખર્ચાનું ટેન્શન
gujarat
અમેરિકામાં મૂળ ગુજરાતી પાટીદાર નેતાને મોટી જવાબદારી! ટ્રમ્પે ખુદ ગણાવ્યા પહેલા ફાઇટર
Ahmedabad
બોપલમાં ફ્લેટ હશે આટલું ભાડું મળશે, અમદાવાદમાં ભાડેથી મકાન આપવાનું માર્કેટ ઉંચકાયું
Ramayan Story
લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નની પત્નીઓ કોનો અવતાર હતી? જાણો રામાયણ કાળનું ગુપ્ત રહસ્ય
Rashmika Mandanna
28 વર્ષની આ અભિનેત્રીએ આપી 15 સુપરહિટ, 8 વર્ષમાં HIT મશીન બની ખૂબસૂરત હસીના
national
મોંઘવારીનો જોરદાર ઝટકો! પહેલા દિવસે જ ગેસ સિલિન્ડરના ભાવમા વધારો, આજથી બદલાશે આ નિયમ
Relationship Tips
રોમાંસ કરતી વખતે કરેલી આ ભુલ મૂડ કરે છે ખરાબ, પાર્ટનર થઈ શકે છે નારાજ