हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દાવોસ
દાવોસ News
air india
મોદી સરકારના મંત્રીએ કાઢી પોતાની હૈયાવરાળ, કહ્યું-જો હું એક મંત્રી ન હોત..
સરકારી વિમાન કંપની એર ઈન્ડિયા (Air India) ના ડિસઈન્વેસ્ટમેન્ટની તૈયારી વચ્ચે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે પોતાના મનની વાત કરી. દાવોસમાં તેમણે કહ્યું કે જ હું એક મંત્રી ન હોત તો એર ઈન્ડિયા ખરીદીને તેની બોલી લગાવી રહ્યો હોત.
Jan 24,2020, 11:04 AM IST
ઇમરાન ખાન
દાવોસમાં પણ રાજનીતિ કરતા જોવા મળ્યા ઇમરાન, પાકે છંછેડ્યો 'શાંતિ'નો રાગ
વડાપ્રધાન ખાન હાલ વિશ્વ આર્થિક મંચની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે સ્વિત્ઝર્લેન્ડની ત્રણ દિવસીય યાત્રા પર છે. આ પ્રવાસ પર તે કોર્પોરેટ, વ્યાપાર, ઔદ્યોગિક અને નાણાકીય અધિકારીઓની સાથે આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાના પ્રતિનિધિઓની સાથે બેઠક કરશે.
Jan 22,2020, 20:51 PM IST
pakistan
‘તમે પાકિસ્તાન આવશો?’ સવાલ પર ટ્રમ્પે આપ્યો એવો જવાબ કે, ઉડી ગયા ઈમરાન ખાન
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની મિત્રતા પાકિસ્તાન (Pakistan) ના રસ્તામાં મોટું સંકટ બની રહી છે. જ્યારથી પાકિસ્તાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત મુલાકાતના સમાચાર સાંભળ્યા છે, ત્યારથી તેમની બેચેની વધી ગઈ છે. મંગળવારે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન (PM Imran Khan)ની સાથે પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પને સવાલ પૂછવામાં આવ્યો કે, શું તેઓ ભારત મુલાકાત દરમિયાન પાકિસ્તાન જશે. ત્યારે ટ્રમ્પનો જવાબ સાંભળીને ઈમરાન ખાનનો ચહેરો ફિક્કો પડી ગયો હતો.
Jan 22,2020, 9:57 AM IST
world economic forum
વિશ્વ આર્થિક મંચની બેઠકમાં ડોનાલ્ડ ટ્રમ્પનું સંબોધન, જાણો શું કહ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન સાથે ટ્રેડ ડીલને વિશ્વ માટે ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. દાવોસમાં વિશ્વ આર્થિક મંચ પર ટ્રમ્પે કહ્યું કે, હું પાછલા વર્ષે ન આવી શક્યો, પરંતુ આ વર્ષે આવ્યો છું. વિશ્વની અર્થવ્યવસ્થામાં પ્રગતિ માટે અમે ચીન સાથે ટ્રેડ ડીલ કરી, જેનો ફાયદો વિશ્વની અર્થવ્યવસ્થાને થશે.
Jan 21,2020, 17:34 PM IST
બજેટ 2020
ભારતના 63 અરબપતિઓ પાસે છે દેશના 'બજેટ' કરતાં વધુ પૈસા
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ઓક્સફેમ (Oxfam)એ પોતાના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. મીડિયા રિપોર્ટ દ્વારા મળતી માહિતી અનુસાર 'ટાઇમ ટૂ કેર'માં કહેવામાં આવ્યું છે કે વર્લ્ડના 2153 અરબપતિઓ પાસે 4.6 અરબ લોકો (વિશ્વની વસ્તીના 60 ટકા)ના મુકાબલે વધુ સંપત્તિ છે.
Jan 21,2020, 13:58 PM IST
રઘુરામ રાજન
'સુપરસ્ટાર' કંપનીઓ ઘણું બધું મફત આપી રહી છે, આવું ક્યાં સુધી ચાલશે-રાજન
રઘુરામ રાજને જણાવ્યું કે, આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ મફતમાં આવતી નથી, આથી આપણે એ જાણવાની જરૂર છે કે ગ્રાહકને જે કંઈ મફતમાં મળી રહ્યું છે તો આખરે તેની રકમ કોણ ચૂકવી રહ્યું છે
Jan 22,2019, 23:27 PM IST
Trending news
Miniratna Company
Q3 Results: સરકારી પાવર કંપનીએ કરી ડિવિડેન્ડની જાહેરાત, ઈન્વેસ્ટરોને થશે લાભ
Lucky Ali
66 વર્ષની ઉંમરે ચોથી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે એક્ટર! 3 વાર થયા છે છૂટાછેડા
Navsari news
નવસારીમાં ઠેર ઠેર ખુલ્લી પડી છે મોતની ગટરો, વારંવાર રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ