हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પદ્મશ્રી એવોર્ડ
પદ્મશ્રી એવોર્ડ News
Hemant Chauhan
મેં ભજન ગાયા એટલે મને પદ્મશ્રી એવોર્ડ મળ્યો, બધું જ ગાયું હોત તો કદાચ ન મળત: ચૌહાણ
સૌરાષ્ટ્રમાં ભજનીક તરીકે પ્રથમ પદ્મશ્રી એવોર્ડ મેળવનાર હેમંતભાઈ ચૌહાણે ઝી 24 કલાક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી મેં જે પણ ભજન ગાયા તે સાર્થક થયા, મે બધું જ ગાયું હોત તો કદાચ એવોર્ડ ન મળત.
Apr 6,2023, 21:44 PM IST
gafur bilakhia
85 વર્ષની ઉંમર સુધીમાં ગફૂર બિલખીયાએ જે સેવાકાર્ય કર્યું, તેના માટે પદ્મ પ
પ્રજાસત્તાક પર્વ (Republic Day 2020) ની પૂર્વ સંધ્યાએ સર્વોચ્ચ સન્માનના એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવી. જેમાં વલસાડના જાણીતા ગાંધીવાદી ઉદ્યોગપતિ ગફુરભાઈ બિલખિયા (gafur bilakhia) ને ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રમાં આગવા યોગદાન બદલ પદ્મશ્રી એવોર્ડ (padma shri award 2020) થી સન્માનિત કરવામાં આવનાર છે. ઉદ્યોગ જગત ઉપરાંત સમાજ સુધારણા ક્ષેત્રે પણ ગફૂરભાઈનું યોગદાન બહુમૂલ્યવાન છે.
Jan 26,2020, 15:41 PM IST
પદ્મશ્રી એવોર્ડ
આઝાદી પહેલાથી ગાજરની ખેતી કરતા ગુજરાતના આ ખેડૂતને મળશે પદ્મશ્રી એવોર્ડ
ભારત સરકારે એવા એક ખેડૂતને પદ્મશ્રી એવોર્ડ આપવાનો નીર્ણય કર્યો કે, જે આઝાદી સમય પેહલા ગાજરની ખેતી કરે છે. અને જેની ઉંમર 95 વર્ષની છે આજે આ ઉંમરે પદ્મશ્રી એવોર્ડ મળતા ખેડૂત વલ્લભ ભાઈને અનેરી ખુશી જોવા મળી રહી છે. જૂનાગઢની ભાગોળે આવેલું ખામધ્રોળ વિસ્તાર વલ્લભ ભાઈ મારવાણીયા રહે છે.
Jan 26,2019, 21:18 PM IST
ચિત્રકાર
કેનવાસ પેઇન્ટિંગ કરી સમાજને સંદેશો આપનાર ચિત્રકાર જ્યોતિભાઇ ભટ્ટને મળશે ‘પ
ભારત સરકાર દ્વારા જુદા જુદા ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી સમાજને ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર 94 હસ્તીઓને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવાનો નિર્ણય લેવાયો છે. જેમાં વડોદરાનાં જાણીતાં ચિત્ર કલાકાર જ્યોતિભાઇ ભટ્ટને પણ પદ્મશ્રીથી પુરસ્કૃત કરવામાં આવશે. સંખ્યાબંધ તૈલચિત્રો તેમજ કેનવાસ પેઇન્ટિંગ દ્વારા સમાજને સંદેશો આપવાનું ઉમદા કાર્ય કરનાર 84 વર્ષનાં જ્યોતિ ભટ્ટની કલા કારીગરીની સરકારે કદર કરતાં તેમને પદ્મશ્રી પુરસ્કારથી નવાજવાનું નક્કી કર્યું છે.
Jan 26,2019, 18:45 PM IST
પદ્મશ્રી
અનેક અંધ યુવતીઓના જીવનમાં ઉજાશ પાથરનાર મુક્તાબેનને પદ્મશ્રી
ગુજરાતની બાહોશ મહિલાને ગઈકાલે પદ્મશ્રી જેવા સન્માનની જાહેરાત થઈ છે. મુક્તાબેન ડગલી એવી વ્યક્તિ છે, જેમની છત્રછાયા નીચે આજે હજ્જારો પ્રજ્ઞાચક્ષુ યુવતીઓનું જીવન બનાવ્યું છે. મુક્તાબેન એવી શખ્સિસયત છે, જેમનામાંથી કંઈક પ્રેરણા મળે છે, જાણવા શીખવા મળે છે. અંધ લોકો પ્રત્યેનું તેમનું સમર્પણ અદભૂત છે, પણ તેણે પોતાનું જીવન લોકો માટે સમર્પિત કર્યું છે. લોકો તેમને દીદીના હુલામણા નામથી ઓળખે છે.
Jan 26,2019, 15:40 PM IST
પદ્મશ્રી
આ 8 ગૌરવવંતા ગુજરાતીઓને મળશે પદ્મશ્રીનું સન્માન
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે કુલ 112 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે.
Jan 26,2019, 11:17 AM IST
Padma Awards
પ્રણવ મુખર્જીને આપશે ભારત રત્ન એવોર્ડ
Who all to receive Padma Awards 2019
Jan 26,2019, 9:30 AM IST
Padma Awards
પદ્મ પુરસ્કારોની જાહેરાત: 112 હસ્તીઓને દેશનાં સર્વોચ્ચ પુરસ્કારોની જાહેરાત
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વખતે કુલ 112 લોકોને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા છે. જેમાં કુલ 4 લોકોને પદ્મ વિભૂષણ, 14 લોકોને પદ્મ ભૂષણ અને 94 લોકોને પદ્મ શ્રી પુરસ્કાર આપવામાં આવ્યું છે. જે લોકોને પુરસ્કાર આપવામાં આવ્યું છે, તેમાં 21 મહિલાઓ પણ છે. 11 વ્યક્તિ એવા છે જે વિદેશી, NRI/PIO/OCI કેટેગરીમાં આવે છે. પદ્મ પુરસ્કાર 3 લોકોને મરણોપરાંત આપવામાં આવ્યું છે. જ્યારે એક ટ્રાન્સજેન્ટર વ્યક્તિને પણ અપાયું છે.
Jan 25,2019, 23:01 PM IST
Trending news
IPL Mega Auction
આ ખતરનાક બેટ્સમેન પર થશે રૂપિયાનો વરસાદ, ઈરફાન પઠાણે કરી ભવિષ્યવાણી
Anil Deshmukh
મહારાષ્ટ્રમાં પ્રચારના છેલ્લા દિવસે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પથ્થરમારો
Morbi News
ધંધામાં બરકતના નામે તાંત્રિકે કરી છેતરપિંડી, એક યુવાન પાસેથી 3 લાખથી વધુ પડાવ્યા
Navsari
700થી વધુ ખેડૂતોની હાલત કફોડી, ત્રણ વખત થયો નુકસાનીનો સર્વે, પણ નથી મળી સહાય
fireflies
રાત્રે જ શા માટે ચમકે છે ફાયરફ્લાય? તેનું પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને ચોકી જશો
stock market
સતત ઘટી રહેલા શેર માર્કેટમાં રૂપિયા કેવી રીતે બનાવશો?બજાર ખુલતા પહેલા જાણી લો સીક્રટ
earthquake
કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યા
Taarak Mehta Ka Ooltah Chashmah
TMKOCના જેઠાલાલ અને અસિત મોદી વચ્ચે ઉગ્ર બોલાચાલી, દિલીપ જોષીએ કોલર પકડીને આપી ધમકી
Investment in Property
કઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવું જોઈએ કોમર્શિયલ કે રેસિડેન્શિયલ? જાણો બંનેના ફાયદા....
Ahmedabad
કાગડાપીઠમાં યુવકની જાહેરમાં હત્યાથી ચકચાર, પોલીસ પર ઉઠ્યા સવાલ, PI સસ્પેન્ડ