हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
191/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બનાસકાંઠા જિલ્લા
બનાસકાંઠા જિલ્લા News
gujarat
‘ઝૂકતી હે દુનિયા ઝુકાને વાલા ચાહિયે’, ગુજરાતના ખેડૂતોનો ગુસ્સો જોઈ આ કંપની ઝૂકી પડી
બનાસકાંઠામાં બટાટા નગરી તરીકે ઓળખાતો ડીસા પંથકમાં સૌથી વધુ બટાટાનું વાવેતર થાય છે તો ડીસા સહિત વડગામ,અમીરગઢ અને પાલનપુર પંથકના મોટાભાગના ખેડૂતો પાછલા કેટલાય વર્ષોથી 150 થી વધુ જાતના બટાટાનું વાવેતર કરી રહ્યા છે.
Sep 14,2024, 16:11 PM IST
gujarat
આ પોલીસકર્મી સાયકલ પર દેશભ્રમણ કરવા નીકળ્યા; એક વર્ષની રજા મુકી, 16 હજાર કિ.મી ફરશે!
બનાસકાંઠા જિલ્લાના મૂળ જલોત્રાના રહેવાસી સંજયગીરી ગૌસ્વામી છેલ્લા 18 વર્ષથી પોલીસ ખાતામાં ભરતી થયા હતા અને 14 વર્ષથી બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ત્યારે હાલમાં બળબળતા તાપમાં પણ ભારત ભ્રમણ માટે નીકળેલા સંજયગીરી આજે અંબાજી આવી પહોંચ્યા હતા.
May 24,2024, 21:10 PM IST
breaking news
ગુજરાતની ગૌશાળાઓ બનશે પ્રાકૃતિક ખેતીના કેન્દ્રો; ડીસાના 7 ગામના ખેડૂતોનો અનોખો સંકલ્
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સાથે જોડાઇને દેશને પોષણયુક્ત અનાજ-પાક મળે, ખેડૂતોની આવક વધે, લોકો તંદુરસ્ત બને તે માટે ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખેડૂતો પશુપાલકોને અનુરોધ કર્યો હતો.
Apr 26,2024, 18:49 PM IST
breaking news
અનોખું ઉદાહરણ! દિકરીને લગ્નમાં પિતાએ એવી ગિફ્ટ આપી કે જાનૈયાઓ જોતા જ રહી ગયા, VIDEO
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદમાં આવેલા કાશવી ગામમાં રહેતા બારોટ રાવ પરિવારે પોતાની દીકરીના લગ્ન પ્રસંગે માંડવે પાંચ ગાયો દીકરીને ભેટમાં આપી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં બે ગીર ગાય અને ત્રણ કાંકરેજી ગાયો ભેટમાં આપી છે.
Feb 22,2024, 13:45 PM IST
breaking news
'મારો રામ મને કંઈ નહીં થવા દે...', રામજી મંદિરના આ મહંતે લીધી કપરી પ્રતિજ્ઞા
અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિરના નિર્માણને લઈ સમગ્ર દેશ રામમય બન્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના પથ્થર સડક વિસ્તારમાં ઐતિહાસિક અને પૌરાણિક પ્રભુ શ્રીરામનું રામજી મંદિર આવેલું છે.
Jan 5,2024, 20:26 PM IST
banaskantha
ઉડતા પંજાબ નહીં, ઉડતા ગુજરાત! કરોડોના ડ્રગ્સ સાથે વિદેશી મહિલાની અટકાયત, 4 કરોડનો...
બનાસકાંઠા જિલ્લામાં આવેલી ગુજરાત રાજસ્થાન ને જોડતી અતિ સંવેદનશીલ બોર્ડર અમીરગઢ બોર્ડર પરથી કરોડોના ડ્રગ્સ સાથે ઘાના દેશની મહિલા ઝડપાઈ છે.
Nov 8,2023, 19:58 PM IST
breaking news
સુક્કોભઠ ગણાતા આ વિસ્તારમાં મગફળીનું બમ્પર ઉત્પાદન, સૌરાષ્ટ્રનો રેકોર્ડ તોડ્યો!
આમ તો ગુજરાતમાં મગફળીના ઉત્પાદન કરવામાં સૌરાષ્ટ્ર સૌથી આગળ હોય છે પરંતુ આ વખતે બનાસકાંઠા જિલ્લાના ખેડુતોએ તેનો વિક્રમ તોડી નાખ્યો છે ,બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત ઘણા સમયથી ખેતીમાં નુકશાનીની માર ખાઈ રહ્યો છે.
Oct 11,2023, 15:21 PM IST
Trending news
AMLA
21 દિવસ સુધી ખાલી પેટ પીવો આમળાનું જ્યુસ, પછી પેટથી લઈને મગજ સુધી જુઓ બદલાવ
AUS vs IND
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાત
gujarat
ગુજરાતમાં 200 પાટીદારોએ કેમ માંગ્યું બંદૂકનું લાયસન્સ? જાણો લાલજી પટેલનું નિવેદન
Maharashtra politics
એકનાથ શિંદેએ કેમ એક ઝટકે ભાજપની ઝોળીમાં નાખી દીધુ CM પદ? પુત્રએ કર્યો મોટો ખુલાસો
gujarat
રેશનકાર્ડ e-KYC કરવા ધરમધક્કા ખાતા પહેલાં વાંચી લેજો! આ શહેરમાં લાગી છે લાંબી લાઈનો!
gold
Gold Astrology: આ 3 રાશિના લોકોએ સોનુ પહેરવાની ન કરવી ભુલ, આ રાશિઓ માટે સોનુ છે અશુભ
business news in gujarati
S.G.હાઈવે જ નહીં! ગોતામાં મકાનો મોંઘા! લિસ્ટમા છે ત્રીજા નંબરે, જાણો તમારા એરિયા ભાવ
guru gochar 2024
આજથી 10 એપ્રિલ 2025 સુધી આ 3 રાશિઓ ભોગવશે રાજા જેવું સુખ, ઘરમાં થશે ધનના ઢગલા
gujarat government
ગુજરાત સરકાર ધો.11-12ના વિદ્યાર્થીઓને આપે છે 25 હજાર રૂપિયા! 'દાદા'ની જબરદસ્ત યોજના
gujarat
ભાજપના રાજમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો! 6 હજાર કરોડનું ફુલેકું ફેરવનાર ભૂગર્ભમાં!