हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારતીય પોસ્ટ
ભારતીય પોસ્ટ News
નીતિ આયોગ
India Post બની શકે છે દેશની બીજી સૌથી મોટી બેંક, નીતિ આયોગે આપ્યા સૂચન
Niti Aayog દ્વારા આપવામાં આવેલા એક પ્રસ્તાવ બાદ India Post દેશની બીજી સૌથી મોટી બેંક એસબીઆઇની બાદ બની શકે છે. આ ઉપરાંત આયોગે ત્રણ સરકારી બેંકોને ખાનગી હાથમાં વેચવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે. નીતિ આયોગે દેશમાં નાણાકીય સમાવેશની જરૂરીયાત અનુભવતા ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને મર્જ કરવા ડોક બેંક (પોસ્ટલ બેંક) બનાવવાના સૂચનો આપ્યા છે. આયોગે સરકારને પ્રાદેશિક ગ્રામીણ બેંકો (આરઆરબી)ને ઈન્ડિયા પોસ્ટમાં મર્જ કરવા સહિત અનેક ભલામણો કરી છે. પ્રધાનમંત્રી કાર્યાલય અને નાણાં મંત્રાલયને તાજેતરમાં રજૂઆતમાં, એનઆઈટીઆઈ આયોગે સૂચન કર્યું છે કે દેશની 1.5 લાખથી વધુ પોસ્ટ ઓફિસો સૂચિત પોસ્ટલ બેંક માટે આઉટલેટ સેન્ટર્સ (આઉટલેટ) બનાવવામાં આવે. બેંક લાઇસેંસ મેળવવાના નિયમોને સરળ બનાવવો જોઇએ તેવું પણ સૂચન કર્યું છે.
Aug 8,2020, 19:28 PM IST
પોસ્ટ ઓફિસ સેવિંગ
Post Officeની આ સ્કીમ બનાવશે તમને લખપતિ, માત્ર 5 વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા
સખત મહેનતથી કમાયેલા દરેક રૂપિયાનું ઘણું મહત્વ હોય છે. એવામાં ઘણું જરૂરી છે કે જ્યારે પણ તમે કોઇ નાના અથવા મોટા રોકાણ કરો તો તેનો સંપૂર્ણ ફાયદો મળે. જો તમે ઓછા સમયમાં રોકાણથી નફો કમાવવા માગો છો તો એવામાં પોસ્ટ ઓફિસ (Post Office)ની એક શાનદાર સ્કીમ પસંદ કરી શકો છો.
Jul 27,2020, 15:33 PM IST
Kargil vijay
Photos : 20 વર્ષ પહેલા ભારતીય સેનાએ આ સ્થળે દુશ્મનોને ધૂળ ચાટતા કર્યા હતા
કારગિલ વિજયના 20 વર્ષની સીરિઝમાં આજે અમે તમે એવી જગ્યાના રિપોર્ટસ બતાવવા જઈ રહ્યાં છે, જે જગ્યાઓ પર આ યુદ્ધમાં પોતાના અદમ્ય સાહસ અને જાંબાજીની દમ પર દુશ્મનના છક્કા છોડાવનારા દેશના અનેક વીર સપૂતોની કથાઓ અંકિત છે. જમીનથી 14 હજાર ફીટની ઊંચાઈ પર બનેલ એક પોસ્ટ, દ્રાસ સેક્ટરની મુશ્કો ઘાટીમાંથી પસાર થયો પથરીલો, ખતરનાક, પહાડી રસ્તો જ્યાં સીધો જાય છે, ભારતીય સેનાની એ પોસ્ટ આવેલી છે.
Jul 23,2019, 14:37 PM IST
પોસ્ટ ઓફિસ
તમે પણ તમારી પોતાની Post Office ખોલી શકો છો, જાણો કેવી રીતે...
પોસ્ટ ઓફિસ સાથે મળીને કમાણી કરવાની આ એક અનોખી તક છે, પ્રથમ દિવસથી જ બમ્પર કમાણીની ગેરન્ટી છે, તેના માટે તમારે માત્ર પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી જ લેવાની રહેશે
Feb 9,2019, 5:00 AM IST
Trending news
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ
Rajkot
વ્યાજે રૂપિયા લઈને મારા માતાપિતા મારા લગ્ન કરાવી રહ્યાં છે! સજીધજીને આવેલી કન્યા રડી
Sourav Ganguly
રિષભ પંતની અવગણના પર ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું - ટીમમાં કોચ ગંભીર...
covid 19
ફરી આવશે લોકડાઉન? પાછો ચામાચિડિયાવાળો કોરોના...ચીનમાં નવા વાયરસથી હડકંપ
Rajkot
લીલા તોરણે વાજતે-ગાજતે આવેલી 28 જાન પરત ફરી! રાજકોટમાં સમુહ લગ્નના આયોજકો ફરાર થયા