हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મધના ફાયદા
મધના ફાયદા News
Honey
Honey : મધમાં કાળા મરીનો પાવડર મિક્સ કરી ખાશો તો આ 5 બીમારી મટી જશે દવા વિના
Honey with Black Pepper: શિયાળામાં જો તમે મધમા કાળા મરીનો પાવડર ઉમેરીને તેનું સેવન કરો છો તો શરીરની ઘણી બધી તકલીફો દવા વિના જ મટી જાય છે. મરી અને મધ બંનેમાં ઔષધીઓ ગુણ હોય છે. આયુર્વેદમાં આ બંને વસ્તુનો ઉપયોગ ઔષધી તરીકે કરવામાં આવે. આજે તમને જણાવીએ મધ અને મરી નું મિશ્રણ ખાવાથી શરીરની કઈ કઈ બીમારીઓ દૂર થઈ શકે છે.
Nov 28,2024, 13:05 PM IST
honey water
હુંફાળા પાણીમાં મધ મિક્સ કરી પીવાથી અટકશે વધતું વજન, સાથે થશે આ જોરદાર ફાયદા
Honey Water: જો તમે ખાલી પેટ હુંફાળા પાણીમાં મધ મિક્સ કરીને પીશો તો તમને ઘણા ફાયદા થાય છે. મધમાં એવા ઘણા ગુણ હોય છે જે શરીરને ફિટ રાખવા માટે ખૂબ જ જરૂરી છે.
Feb 11,2024, 9:31 AM IST
Instant Glow
મધના આ 3 ફેસ પેક શિયાળામાં પણ જાળવી રાખશે ત્વચાની સુંદરતા, મળશે ઇન્સ્ટન્ટ ગ્લો
Instant Glow: મધમાં નેચરલ મોઈશ્ચરાઈઝર છે જે શિયાળામાં ત્વચાની ડ્રાઇનેસને દૂર કરે છે. મધનો નિયમિત રીતે ઉપયોગ કરવાથી સ્કીનની ડાર્કનેસ ઓછી થાય છે. નિયમિત રીતે તમે મધના આ અલગ અલગ પ્રકારના ફેસ પેકનો ઉપયોગ કરી શકો છો.
Jan 11,2024, 11:55 AM IST
dry fruits
સવારના સમયે ડ્રાયફ્રુટ ખાવ પણ મધ સાથે... ડ્રાયફ્રુટ અને મધ સાથે ખાવાથી થશે આ 5 લાભ
Dry Fruits With Honey: ડ્રાયફ્રૂટ્સ ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. ઘણા લોકો રોજ સવારે કેટલાક ખાસ પ્રકારના ડ્રાયફ્રુટ ખાતા હોય છે. જો તમે પણ નિયમિત ડ્રાયફ્રુટ નું સેવન કરો છો તો તેને તમે વધારે પૌષ્ટિક બનાવી શકો છો. ડ્રાયફ્રુટમાં જો તમે મધ ઉમેરીને તેનું સેવન કરશો તો તેનાથી ડ્રાયફ્રુટ ના ફાયદા પણ બમણા થઈ જશે. પ્રોટીન એન્ટીઓક્સિડન્ટ અને હેલ્ધી ફેટ સ્ટી ભરપૂર ડ્રાયફ્રુટ ને મધ સાથે લેવાથી શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે. જો તમે ડ્રાયફ્રુટ ને મધ સાથે લેવાનું શરૂ કરો છો તો તેનાથી શરીરને આ પાંચ પ્રકારના ફાયદા થાય છે.
Aug 26,2023, 8:15 AM IST
honey benefits
રોજ રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ વસ્તુ, દુબળા શરીરની સમસ્યા થશે દૂર
Milk And Honey: દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન્સ ભરપૂર માત્રામાં જોવા મળે છે. બીજી તરફ જો તમે દૂધમાં મધ નાંખો તો તમને ઘણા ફાયદા થશે.
Jul 21,2023, 15:38 PM IST
SKIN CARE TIPS
ચહેરાની ડલનેસ દુર કરી સુંદરતા વધારશે આ ઉપાય, રસોડામાં રહેલી સાવ સસ્તી વસ્તુ કરશે કામ
Skin Care Tips: ડુંગળીને મધ સાથે મિક્સ કરીને ઉપયોગમાં લેવાથી ખીલ, એક્ને, કરચલીને દુર થઇ જાય છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચાની ડલનેસ દુર થઈ જાય છે અને સુંદરતા વધે છે. તો ચાલો તમને જણાવીએ ચહેરાની સુંદરતા વધારવા માટે ડુંગળીનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે.
Jul 17,2023, 15:26 PM IST
Trending news
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો
surat
સુરતના શાસકો માટે શરમજનક ઘટના, ગટરમાં પડેલા કેદારનો 24 કલાક બાદ મૃતદેહ મળ્યો