हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મોટી સમસ્યા
મોટી સમસ્યા News
paper industry
મોરબીમાં તંત્રની બેદરકારીને કારણે પેપર ઉદ્યોગને છે મોટી હાલાકી
શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા થોડા વર્ષોમાં અનેક પેપર મિલો બની અને પેપર ઉદ્યોગ અહીં વિકસ્યો છે. આ મિલોમાં તૈયાર થયેલ પેપર ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશનાં વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે. જો કે વેસ્ટમાંથી બેસ્ટ પેપર બનાવવાની પ્રક્રિયા પછી જે પ્લાસ્ટિક વેસ્ટ દૈનિક ૧૦૦ ટન જેટલો નીકળે છે. આ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવા માટે થઈને મોરબીમાં પેપર મીલ ઉદ્યોગ માટે આજદિન સુધી કોમન કલેકશનની જગ્યા ફાળવવામાં આવી નથી. જેથી કરીને મોરબી પેપર મિલ એસોસિએશન દ્વારા કોમન કલેકશનની જગ્યા આપવાની માંગ કરવામાં આવી રહી છે.
Jan 17,2020, 18:21 PM IST
Big problem
ડેડાણ ગામમાં પીવાના પાણી મુદ્દે સમસ્યા, બોરમાંથી કાળુપાણી નિકળતા આશ્ચર્ય
જિલ્લાના બહુચરાજી તાલુકાના ડેડાણા ગામ ગ્રામપંચાયતના પીવાના પાણીમાં એકેએક કાળું ઓઇલ યુક્ત પાણી આવતા પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો આશ્ચર્ય સાથે મુશ્કેલીમાં મુકાયા હતા. સવારે ડેડાણા ગ્રામ પંચાયતના પીવાના પાણીના બોર શરૂ કરતાં સમગ્ર ગામમાં ઘેર ઘેર ઓઇલ યુકત પાણી નીકળ્યું હતું. આ કાળું પાણી જોઈ ગ્રામજનોએ સત્વરે સરપંચને જાણ કરી. સરપંચ બોર સુધી પહોંચી તપાસ હાથ ધરતા પાણી એકદમ કાળું જાણે કે ઓઇલ યુક્ત હોય તેવું જણાતા આશ્ચર્યમાં મુકાયા હતા.
Dec 29,2019, 21:57 PM IST
પીએમ મોદી
સિયોલમાં બોલ્યા PM મોદી, 'દુનિયા સામે બે સૌથી મોટા સંકટ- આતંકવાદ અને જળવાય
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાઉથ કોરિયામાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે દુનિયા સામે બે મોટા સંકટ છે. આતંકવાદ અને જળવાયુ પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) તેમણે કહ્યું કે આતંકવાદે સમગ્ર દુનિયાને લલકારી છે. આ અગાઉ પીએમ મોદીએ સિઓલમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાનો પાયો મજબુત છે અને તે જલદી પાંચ હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે.
Feb 21,2019, 13:45 PM IST
Trending news
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી
MARUTI SUZUKI
આવી બનશે હવે તો! વેગનઆર, અલ્ટો, બલેનો સહિત મારુતિની કારોમાં એક ઝટકે કમરતોડ વધારો
Hindu Adhyatmik Melo
અમદાવાદના આંગણે કુંભ! ગૃહમંત્રી અમિત શાહે હિન્દુઓના સૌથી મોટા મેળાનો પ્રારંભ કરાવ્યો
heart attack
પોલીસ ભરતીની દોડ જિંદગીની અંતિમ દોડ બની, બે દિવસમાં બે યુવકોના હાર્ટ એટેકથી મોત
Russia
અમેરિકાએ રશિયા પર લગાવ્યો પ્રતિબંધ... દેશની ઓઈલ કંપનીઓ કેમ છે પરેશાન?