हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજ્યસભા ચૂંટણી 2019
રાજ્યસભા ચૂંટણી 2019 News
alpesh thakor
આવતીકાલે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપનો ભગવો ધારણ કરશે
કોંગ્રેસના બગાવતી ધારાસભ્યો બનીને રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આવતીકાલે ભાજપમાં જોડાશે. આવતીકાલે સાંજે 4 કલાકે તેઓ કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરશે. બંને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાનાર છે. ત્યારે આ પ્રસંગે ઠાકોર સેનાના સમર્થકોને કમલમ પહોંચવા સૂચના આપી દેવાઈ છે.
Jul 17,2019, 10:18 AM IST
Dhavasinh Zala
‘ધવલસિંહ 15 કરોડમાં વેચાયા’ કહી બાયડમાં કરાયો ધવલસિંહ ઝાલાનો વિરોધ
કોંગ્રેસ સાથે છેડો ફાડીને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરનાર ઠાકોર સેનાના નેતા ધવલસિંહ ઝાલાનો બાયડમાં વિરોધ કરવામાં આવ્યો છે. કાર્યકર્તાઓએ ‘ધવલસિંહ 15 કરોડમાં વેચાયા’ નામથી બેનર દર્શાવીને ધવલસિંહનો વિરોધ કર્યો હતો.
Jul 9,2019, 16:09 PM IST
Rajya sabha
ભરતજી ઠાકોરે કરી સ્પષ્ટતા, મેં કોંગ્રેસમાંથી રાજીનામુ નથી આપ્યું
રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસમાંથી ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. જોકે, તેમના અન્ય એક સહયોગી ભરતજી ઠાકોર પણ કોંગ્રેસમાંથી રાજીનામુ આપાવના છે તેવી વાત ઉઠી હતી. પરંતુ આ સમગ્ર મામલે ખુદ બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે સ્પષ્ટતા કરી છે કે, મેં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું નથી. ન તો મેં ક્રોસ વોટિંગ કર્યું છે.
Jul 5,2019, 15:56 PM IST
Rajya sabha
BIG Breaking : અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્ય
બે અલગ અલગ ચૂંટણી યોજીને પહેલેથી જ રાજ્યસભાની બાજી ભાજપના હાથમાં હતી, ત્યારે ચૂંટણી પૂરી થવાને બે કલાકની વાર છે ત્યાં કોંગ્રેસને મોટો ફટકો પડે તેવા સમાચાર મળ્યા છે. અલ્પેશ ઠાકોર અને તેમના સહયોગી બે ધારાસભ્યો કોંગ્રેસમાંથી રાજીનામુ આપવાના છે તેવુ જાણવા મળ્યું છે.
Jul 5,2019, 23:33 PM IST
Rajya sabha
આ 3 ધારાસભ્યો કોંગ્રેસની મહેનત પર પાણી ફેરવી શકે છે, ક્રોસ વોટિંગની શક્યતા
આજે રાજ્યસભાની બે બેઠક માટે મતદાનનો પ્રારંભ થયો છે. સાંજે સાડા ચાર કલાકે જ મતગણતરી યોજાશે. જોકે, ભાજપની જીત નક્કી જ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વિદેશમંત્રી ડો.એસ.જયશંકર અને જુગલજી ઠાકોરને ભાજપે મેદાને ઉતાર્યા છે. ભાજપે ચૂંટણી મેદાને ઉતારેલા બંને ઉમેદવારની જીત નિશ્વિત માનવામાં આવી છે પણ ઔપચારીક રીતે મતદાન યોજાશે. ભાજપે તમામ ધારાસભ્યોને ભાજપના ઉમેદવારને મત આપવા માટે એક લીટીનો વ્હીપ જાહેર કર્યો છે. જ્યારે કોંગ્રેસે પણ ગૌરવ પંડ્યા અને ચંદ્રિકાબેન ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે.અને પોતાના ધારાસભ્યોને કોંગ્રેસના ઉમેદવારને મત આપવા માટેનો વ્હીપ આપ્યો છે. આ ચૂંટણીની સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત ક્રોસ વોટિંગ છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
Jul 5,2019, 10:59 AM IST
ગુજરાત
ગુજરાત રાજ્યસભા ચૂંટણીને લઇ SC પંચને આપી નોટિસ, હવે 25મી જૂને સુનાવણી
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસની અરજી પર આજે (બુધવાર) સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં બે સીટો માટે ચૂંટણી પંચની સૂચનાને પડકાર આપતી એક અરજી દાખલ કરી હતી. જેને લઇ આજે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે
Jun 19,2019, 12:20 PM IST
ગુજરાત
ગુજરાત રાજ્યસભા ચૂંટણીને લઇ કોંગ્રેસની સુપ્રીમમાં અરજી, આજે થશે સુનાવણી
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસની અરજી પર આજે (બુધવાર) સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવામાં આવી શકે છે. ગુજરાત કોંગ્રેસના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં બે સીટો માટે ચૂંટણી પંચની સૂચનાને પડકાર આપતી એક અરજી દાખલ કરી હતી.
Jun 19,2019, 10:40 AM IST
Trending news
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી
MS Dhoni
ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, વર્લ્ડ કપફાઈનલ રમી ચૂક્યો છે
Gir Forest
ગુજરાતમાં અહી બની રહ્યો છે નવો લાયન કોરિડોર! નવા ગીરમાં વિહરતા જોવા મળશે વનરાજ
NCC share price
તૂટીને 11 મહિનાના લો પર પહોંચ્યો આ શેર, પરિણામ બાદ લોકો ધડાધડ વેચી રહ્યાં છે શેર
Indian Army
ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા, જેમાંથી 3 પાકિસ્તાની સૈનિક
Ratan Tata Will
રતન ટાટાની વસિયતમાં મોટો ખુલાસો, આ અજાણ્યા વ્યક્તિને મળશે 500 કરોડ રૂપિયા
Vaddoara
હરણી બોટકાંડમાં સૌથી મોટા અપડેટ : ઘટનાના એક વર્ષ બાદ મૃતકો માટે જાહેર કરાયું વળતર
Illegal Immigrants
16 કલાક પગપાળા ચાલ્યા,4 કલાક પહાડ ચડ્યા... હાથકડી-સાંકળોથી બાંધીને પરત ફરેલાની કહાની
crime news
ટ્રેનના ટોઇલેટમાં હતી ગર્ભવતી મહિલા; હેવાનોએ કર્યું શારીરિક શોષણ, ચીસાચીસ કરી તો...
Viral Video
મધરાતે હાઈ વોલ્ટેજ ડ્રામા, ખોળામાં બેઠી હતી રશિયન યુવતી....પછી જે થયું, Video જુઓ