हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સરકારી જાહેરાત
સરકારી જાહેરાત News
રેલવે ભરતી
સાવધાન: રેલવેની ભરતી કે સરકારી નોકરીની જાહેરાત આવે તો એકવાર ચકાસી લેજો, નહીં તો...
રેલવે કે અન્ય સરકારી નોકરીની ભરતીની જાહેરાત આવે તો એક વાર ચકાસી લેજો કે તે જાહેરાત બોગસ તો નથી ને... કારણ કે વડોદરા એસઓજી પોલીસે આવી જ એક રેલવેની બોગસ ભરતી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં એક, બે નહિ પરંતુ 54 ઉમેદવારો સાથે ઠગાઈ થઈ છે. પણ રીતે બોગસ રેલવે ભરતીનું ચાલતું હતું કૌભાંડ જુવો આ રિપોર્ટ...
Aug 26,2020, 16:19 PM IST
gujarat government
રેશનકાર્ડ ધારકોને સરકાર હવે તુવેરદાળ પણ આપશે, કરી આટલી મોટી જાહેરાત?
ગુજરાતનાં રજુ થયેલા બજેટમાં નાયબ મુખ્યપ્રધાને ગુજરાતનાં મોટા ભાગનાં નાગરિકોને મુખ્યપ્રધાને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સરકારે આ વખતે મધ્યમવર્ગને પણ ખુશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગુજરાત સરકારે ગરીબ પરિવારોને પણ તુવેરદાળ આપવાની જાહેરાત કરી હતી. અન્ન અને નાગરિક પુરવઠ્ઠા વિભાગ દ્વારા 1271 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે. નેશનલ ફુડ સિક્યુરિટી એક્ટનાં અમલ માટે 731 કરોડની જોગવાઇ કરી છે. હવે સરકાર દ્વારા રાહત દરે વેચાતા અનાજમાં તુવેરદાળનો ઉમેરો કરશે. જેથી હવે રેશનકાર્ડ દ્વારા મળતા અનાજોની સાથે સાથે તુવેરદાળ પણ આપવામાં આવશે.
Feb 26,2020, 20:38 PM IST
Trending news
vadodara gangrape
વડોદરા ગેંગરેપ વિશે બોલતા ભાવુક થયા હર્ષ સંઘવી, દરીંદો કોઈ પણ ખુણામા હશે તેને પકડીશુ
business sector
તેલ કંપનીઓએ અચાનક બદલી નાંખી પેટ્રોલ-ડીઝલની કિંમત! ટાંકી ફૂલ કરાવતા પહેલાં જાણી લેજો
Nails
નખની અંદર છુપાયેલા હોય છે 32 પ્રકારના બેક્ટેરિયા, નખ ચાવવાની આદત પાડશે તમને બીમાર
budh gochar 2024
ઓક્ટોબરમાં બુધના ડબલ ગોચરથી 5 રાશિઓને મળશે અકલ્પનીય ધન, દરેક કાર્યમાં મળશે ડબલ લાભ
LIC Jeevan Anand Policy
LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
eeco exhaust
Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, ચોર કરી જાય છે ચોરી
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..