हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સેમીફાઇનલ
સેમીફાઇનલ News
વર્લ્ડ કપ
ગુજરાત વિધાનસભામાં પણ ક્રિકેટ ફિવર, હર્ષ સંધવી ક્રિકેટ ટીશર્ટમાં દેખાયા
ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે આજે સેમીફાઇનલ ક્રિકેટ મેચ ચાલી રહી છે. સમગ્ર દેશની વર્લ્ડ કપનો ફિવર જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા ચોમાસું સત્રમાં વિધાનસભામાં સુરતના ધારાસભ્ય હર્ષ સંધવી ક્રિકેટને ચીયર અપ કરતી ટીશર્ટ પહેરીને જોવા મળ્યા હતા.
Jul 9,2019, 17:38 PM IST
મોહિંદર અમરનાથ
ફિલ્મ '83માં પૂર્વ ઓલરાઉન્ડર મોહિંદર અમરનાથની ભૂમિકા ભજવશે આ કલાકાર!
કબીર ખાનની '83 માં અભિનેતા સાકિબ સલીમ પડદા પર પૂર્વ ઓલરાઉન્ડર મોહિંદર અમરનાથનો જાદૂ પાથરતાં જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે સાકિબ સલીમ પોતાના યુવાનીના દિવસોમાં દિલ્હીના રાજ્યકક્ષાના ક્રિકેટર રહી ચૂક્યા છે, અને હવે સ્ક્રીન પર સાકિબનું ક્રિકેટ કૌશલ્ય જોવા મળશે.
Feb 19,2019, 16:47 PM IST
ranji trophy 2018-19
રણજી ટ્રોફીઃ પૂજારાની શાનદાર સદી, ફાઇનલમાં પહોંચવા માટે સૌરાષ્ટ્રને 55 રન
બેંગલુરૂમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીની સેમીફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમ ચેતેશ્વર પૂજારાની શાનદાર સદીની મદદથી જીત નજીક પહોંચી ગઈ છે. મેચના અંતિમ દિવસે સૌરાષ્ટ્રને માત્ર 55 રનની જરૂર છે.
Jan 27,2019, 18:13 PM IST
Ranji trophy
સૌરાષ્ટ્રે રચ્યો ઈતિહાસ, સૌથી મોટો લક્ષ્ય હાસિલ કરીને પહોંચ્યું સેમીફાઇનલમ
372 રનના પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમ તરફતી હાર્દિક દેસાઈએ સદી તથા પૂજારા, શેલ્ડન જેક્સન અને સ્નેલ પટેલે અડધી સદી ફટકારી હતી.
Jan 19,2019, 14:14 PM IST
હોકી વર્લ્ડ કપ 2018
Hockey World Cup 2018: બેલ્જિયમની ફાઇનલમાં ધમાકેદા અન્ટ્રી
બેલ્જિયમની ટીમની વર્લ્ડ રેંકિંગ 3 છે. ઇંગ્લેન્ડ દુનિયાની સાતમાં નબંરની ટીમ છે. રેંકિંગને જોઇએ તો બેલ્જિયમનું પલડું ભારે હતુ અને તેણે મેદાન પર પણ સાબીત કર્યું છે.
Dec 15,2018, 21:40 PM IST
હોકી વર્લ્ડ કપ 2018
ઓસ્ટ્રેલિયાએ ફ્રાંસને હરાવ્યું, સેમીફાઇનલમાં ભારત વિરૂદ્ધ થઇ શકે મુકાબલો
ઓડિશામાં ચાલી રહેલા 14મા હોકી વર્લ્ડકપમાં વર્લ્ડ નંબર-1 ઓસ્ટ્રેલિયા હોકી ટીમે બુધવારે ફ્રાંસની ટીમને એક તરફી અંદાજમાં 3-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ પ્રકારે પોતાના પ્રદર્શનથી બધાનું દિલ જીતનાર ફ્રાંસની ટીમનું હોકી વર્લ્ડ કપમાં અભિયાન બુધવારે ક્વાર્ટર ફાઇનલમાં ગત વે વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના સામે 3-0થી મળેલી હાર સાથે સમાપ્ત થઇ ગયું.
Dec 13,2018, 9:06 AM IST
એશિયાઇ રમત 2018
Asian Games 2018: સેમીફાઇનલમાં હારીને સાયના નેહવાલને મળ્યો કાંસ્ય પદક
ઇંડોનેશિયામાં ચાલી રહેલા 18મા એશિયાઇ રમતોમાં સોમવારે ભારતની અગ્રણી મહિલા બેંડમિંટન ખેલાડી સાયના નેહવાલને મહિલા સિંગલની સેમીફાઇનલના મુકાબલામાં હાર મળી છે. આ હારના લીધે તે ફાઇનલમાં પ્રવેશી ચૂકી છે. જોકે તેમણે કાંસ્ય પદક પ્રાપ્ત થયો છે. સાયનાનો એશિયાઇ રમતોમાં આ પ્રથમ પદક છે. આ સ્પર્ધાની બીજી સેમીફાઇનલમાં પીવી સીંધુને બીજી સેમીફાઇન રમવાની છે.
Aug 27,2018, 12:28 PM IST
ફીફા વર્લ્ડકપ 2018
ફ્રાંસ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચ્યું, ઉમટિટીના ગોલથી હાર્યું બેલ્ઝિયમ
ફ્રાંસે મંગળવારે મોડીરાત્રે સેંટ પીગર્સબર્ગ સ્ટેડિયમમાં રમાયેલી પહેલી સેમીફાઇનલ મેચમાં રોમાંચક અને આકરા મુકાબલામાં બેલ્ઝિયમને 1-0થી માત આપીને ફીફા વર્લ્ડકપની 21મા સંસ્કરણની ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. ફ્રાંસ ત્રીજીવાર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે.
Jul 11,2018, 10:44 AM IST
Trending news
surat
ઓલપાડમાં પત્ની સાથે આડા સંબંધની શંકામાં એક વ્યક્તિે 14 વર્ષના સગીરની કરી હત્યા
Team India
ટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો! દર્દથી બેહાલ મેદાન પર જ સૂઈ ગયો આ ખેલાડી
narendra modi
કેન્દ્રીય કર્મચારીઓને બખ્ખા! 51480 રૂપિયા થઈ શકે છે મિનિમમ બેસિક સેલેરી, જાણો વિગત
surat police
અસલી લેબલ નકલી માલ, સુરતમાં બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ સાબુ-શેમ્પુ વેચનારા ઝડપાયા
amitabh bachchan
અમિતાભ બચ્ચનની પૌત્રીએ કોને કહ્યું 'I Love You'? સોશિયલ મીડિયા પર VIDEO થયો વાયરલ
Local self-government elections
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન પૂર્ણ, ઉમેદવારોના ભાવી EVMમાં સીલ, મંગળવારે પરિણામ
IPL 2025
IPL 2025નું ફુલ શિડ્યુઅલ જાહેર, 22 માર્ચે આ બે ટીમ વચ્ચે જોવા મળશે ટક્કર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થશે દિગ્ગજોનું કરિયર! આ 10 સુપરસ્ટાર લઈ શકે છે સંન્યાસ
maha shivratri
Mahashivratri: મહાશિવરાત્રી પર ભોળાનાથને ચઢાવો આ 5 વસ્તુઓ, નોકરીમાં વધશે પદ, મળશે યશ
Yashasvi Jaiswal
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતને મોટો ઝટકો, વિસ્ફોટક બેટ્સમેન મહત્ત્વની મેચમાંથી બહાર