સ્માર્ટ શહેરોની યાદી કરાઈ જાહેર, જાણો ક્યાં ક્રમે આવ્યું અમદાવાદ

100 સ્માર્ટ શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં અમદાવાદ બીજા ક્રમાંકે, સુરત 5માં ક્રમાંકે, વડોદરા 9માં ક્રમાંકે, રાજકોટ 43માં, ગાંધીનગર 50માં, દાહોદ 59માં અને દિવ 99માં ક્રમાંકે આવ્યું છે.

Trending news