બજાર માલામાલ: ફરી ઘટતા શેરબજારમાં કાલે શું ખરીદશો ?
મોટા વધારા પછી શેરબજાર ફરી નકારાત્મક ઝોનમાં ચાલ્યું ગયું છે. આવી પરિસ્થિતીમાં પણ અમે તમને ચાર સ્ટોક ખરીદવાની આપીએ છીએ સલાહ. વેદાંતા, ટીસીએસ, ઇન્ડિયાબુલ હાઉસિંગ અને રિલેક્સોમાં શું કરીશું જુઓ બજાર માલામાલનાં આ ખાસ એપિસોડમાં.